હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુષુએ સત્તામાં આવતાની સાથે જ અગાઉની નિર્ણયોની ભાજપ સરકારના સમીક્ષાનો આદેશ જારી કર્યો છે. આ ઉપરાંત તાજેતરના મહિનાઓમાં જે ઉચ્ચ અધિકારીઓને એક્સટેન્શન અપાયું હતું તે તમામને તાત્કાલિક નોકરીમાંથી હાંકી કાઢવાનું ફરમાન જારી કર્યું છે. સુષુના આ નિર્ણયને ભાજપે કમનસીબ અને આપખુદ ગણાવ્યો છે.
This story is from the December 14, 2022 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 14, 2022 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કારની ટક્કરથી આગળની કારમાં બેઠેલા વૃદ્ધ વેપારીનું મોત
શાહીબાગ શીલાલેખ ચાર રસ્તા પાસેનો બનાવ હઠીસિંગની વાડી પાસે બાઈકની ટક્કરથી વૃદ્ધનું મોત
ટેનિસ સ્ટારની ગર્લ ફ્રેન્ડ સાથે યુવતીને તકરાર થઇ, તેના મોર્ફ ફોટાના પોસ્ટર બન્યા
પોલીસે પોસ્ટર લગાવનાર માધવીન કામથના ઘરે તપાસ કરી પણ તાળું હતું
પતિએ પત્નીને ઠપકો આપતા પાડોશી યુવકે તલવાર મારી
તારી પત્નીને મારી કરીને જ રહીશ તેમ કહી ધમકી આપી
મંદિરના કાર્યક્રમ માટે એકઠા થયેલા બે જથ વચ્ચે પથ્થરમારો છથી વધુને ઇજા, મહિલાનું મોત
વસ્ત્રાપુર ગામના ભરવાડ વાસનો બનાવ વસ્ત્રાપુર પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઇ કાર્યવાહી હાથ ધરી
લૉ-ગાર્ડન ડોમિનોઝ પિત્ઝા સેન્ટરમાં ઈયળો ફરતી હોવાની ફરિયાદ
ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. દંડનીય કાર્યવાહી કરવાની હેલ્થ ઓફિસરની ખાતરી
મોટાભાઈએ નાનાભાઈ અને તેની પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા
વૃદ્ધે ભાઈ, ભાભી, ભત્રીજા સામે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી
દાણીલીમડામાં જાહેરમાં હત્યા કરી યુવક પલાયન થઇ ગયો
લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો
અમરાઇવાડીની ફેક્ટરીનો ઇન્ડસ્ટ્રિયલ બરફ ખાણીપીણીમાં વપરાય છે!
પાણીનાં જગમાંથી સેમ્પલ લેવાતા નથી તેવી અધિકારીની જ રજૂઆત
ગુજરાત યુનિ.માં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ થયાના ત્રણ વર્ષ પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી
સેન્ટરના બોર્ડમાં આઇએએસ અધિકારીઓ હોવાછતાં ઉમેદવારો પસંદ ન થતાં મુશ્કેલી અત્યાર સુધીમાં 17થી વધુ ઉમેદવારો તલાટી અને GPSC પાસ થઇ ચૂક્યા યુપીએસસીમાં વધુમાં વધુ ઉમેદવારો પસંદ થાય તેનો હેતુ સિદ્ધ કરવામાં લાંબો સમય રાહ જોવી પડે તેવી સ્થિતિ
લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ ઘરમાં ચોરીના બે બનાવ
નારણપુરા અને આનંદનગરમાં તસ્કરોનો બંધ ઘરમાં હાથફેરો