રિલાયન્સ ભારતની સૌથી વિઝિબલ કંપની
Uttar Gujarat Samay|December 14, 2022
» 4 લાખથી વધુ ઓનલાઈન પબ્લિકેશન્સના 5 કરોડથી વધુ ન્યૂઝ આર્ટિકલ્સનું એનાલિસીસ
રિલાયન્સ ભારતની સૌથી વિઝિબલ કંપની

એક રિપોર્ટ અનુસાર દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વિઝિબલ કંપની તરીકે ઊભરી છે. વિઝિકી ન્યૂઝમેકર્સના રિપોર્ટ અનુસાર 2022માં રિલાયન્સ એ મીડિયામાં સૌથી વિઝિબલ કોર્પોરેટ બની છે. ત્યાર પછીના ક્રમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ), આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ અને વન97 કમ્યૂનિકેશન્સ (પેટીએમ)નો ટોપ-5 વિઝિબલમાં સમાવેશ થયો છે. રિલાયન્સ સતત ત્રીજા વર્ષે આ યાદીમાં ટોચના ક્રમે રહી છે.

This story is from the December 14, 2022 edition of Uttar Gujarat Samay.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 14, 2022 edition of Uttar Gujarat Samay.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM UTTAR GUJARAT SAMAYView All
પશુ-પક્ષીઓ માટે હેબિયસ કોર્પસનો ઉપયોગ કરી શકાય નહીંઃ હાઇકોર્ટ
Uttar Gujarat Samay

પશુ-પક્ષીઓ માટે હેબિયસ કોર્પસનો ઉપયોગ કરી શકાય નહીંઃ હાઇકોર્ટ

પુત્રી ઉપરાંત પશુપક્ષીઓની માતા હોવાના ગ્રાઉન્ડ પર મહિલાએ કરેલી રિટમાં હાઇકોર્ટની ટકોર

time-read
1 min  |
April 23, 2024
રેલવે પાર્કિંગમાં ખાનગી વાહનચાલકો પાસેથી કોમર્શિયલ ધોરણે ભાડા વસુલી ર. મ
Uttar Gujarat Samay

રેલવે પાર્કિંગમાં ખાનગી વાહનચાલકો પાસેથી કોમર્શિયલ ધોરણે ભાડા વસુલી ર. મ

ઉનાળું વેકેશનમાં હજારો વાહનચાલકો કોન્ટ્રાક્ટરની દાદાગીરીનો ભોગ બને છે

time-read
1 min  |
April 23, 2024
કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી
Uttar Gujarat Samay

કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી

પરીક્ષાના વહેલા પરિણામ માટે કામગીરી આડે અવરોધ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક ન મળતા હીયરિંગમાં વિલંબ, બોર્ડે ચૂંટણી પંચને દરખાસ્ત કરી પરંતુ કોઈ જવાબ નહીં

time-read
1 min  |
April 23, 2024
કોર્ટે પત્નીની હાજરીમાં ડોક્ટરના વીડિયો કન્સલ્ટેશનની કેજરીવાલની અરજી ફગાવી
Uttar Gujarat Samay

કોર્ટે પત્નીની હાજરીમાં ડોક્ટરના વીડિયો કન્સલ્ટેશનની કેજરીવાલની અરજી ફગાવી

કેજરીવાલને તપાસવા મેડિકલ બોર્ડ બનાવવા એઇમ્સને નિર્દેશ

time-read
1 min  |
April 23, 2024
દેશમાં આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી
Uttar Gujarat Samay

દેશમાં આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જૂન સુધી હીટવેવનાદિવસો વધશેઃ હવામાન વિભાગ

time-read
1 min  |
April 23, 2024
હબલીમાં નેહાની હત્યાને ઉંચિત ઠેરવનાર બેની ધરપકડ
Uttar Gujarat Samay

હબલીમાં નેહાની હત્યાને ઉંચિત ઠેરવનાર બેની ધરપકડ

સોશિયલ મીડિયા પર · જસ્ટિસ ફોર લવ'ની પોસ્ટ કરી હતી

time-read
1 min  |
April 22, 2024
વડોદરામાં પાંજરાપોળની ગાયોને કેરીના રસ બાદ બે હજાર કિલો તરબૂચનું ભોજન કરાવ્યું
Uttar Gujarat Samay

વડોદરામાં પાંજરાપોળની ગાયોને કેરીના રસ બાદ બે હજાર કિલો તરબૂચનું ભોજન કરાવ્યું

વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થા

time-read
1 min  |
April 22, 2024
રૂપાલા વિરોધઃ સુરેન્દ્રગરના શક્તિ માતાજીના મંદિરે ઉપવાસનો પ્રારંભ
Uttar Gujarat Samay

રૂપાલા વિરોધઃ સુરેન્દ્રગરના શક્તિ માતાજીના મંદિરે ઉપવાસનો પ્રારંભ

ક્ષત્રિય સમાજની 21 બહેનો દરરોજ પ્રતીક ઉપવાસ પર બેસશે

time-read
1 min  |
April 22, 2024
ગળતેશ્વરના અંબાવમાં ભાજપના પ્રચાર રથને અટકાવી ગામની બહાર કઢાયો
Uttar Gujarat Samay

ગળતેશ્વરના અંબાવમાં ભાજપના પ્રચાર રથને અટકાવી ગામની બહાર કઢાયો

ક્ષત્રિય સમાજના યુવાનો રૂપાલાની ટીકીટ રદ ન થવાને લઇને લડી લેવાના મૂડમાં

time-read
1 min  |
April 22, 2024
‘મનસુખદાદા, ચૂંટણી પહેલાં બાકી વિકાસ કામ કરો, ચૂંટણી પછી અમને કોઈ પૂછતુ નથી’
Uttar Gujarat Samay

‘મનસુખદાદા, ચૂંટણી પહેલાં બાકી વિકાસ કામ કરો, ચૂંટણી પછી અમને કોઈ પૂછતુ નથી’

ભરૂચના દયાદરા ગામે ભાજપની સભામાં આદિવાસી યુવાન બોલતાં ગરમાવો

time-read
1 min  |
April 22, 2024