ટેલિવૂડની લીડિંગ એક્ટ્રેસ તરીકે સિક્કો જમાવનારીશ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બોલિવૂડમાં ડગલા માંડવા થનગની રહી છે. ગ્લેમર વર્લ્ડમાં આગવી ઓળખ ઊભી કરનારી મા-દીકરીની જોડીના ફોટો-વીડિયો શૂટ સોશિયલ મીડિયા ૫૨ ઝડપથી વાઈરલ બની જાય છે. શ્વેતાએ રીસેન્ટલી પોતાની દીકરી પલકને આપેલી સલાહ પણ ઝડપથી વાઈરલ બની રહી છે, જેમાં તેણે પલકને લગ્નથી દૂર રહેવાની સલાહ આપી છે.
This story is from the September 12, 2022 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 12, 2022 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગુજરાત યુનિ.માં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ થયાના ત્રણ વર્ષ પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી
સેન્ટરના બોર્ડમાં આઇએએસ અધિકારીઓ હોવાછતાં ઉમેદવારો પસંદ ન થતાં મુશ્કેલી અત્યાર સુધીમાં 17થી વધુ ઉમેદવારો તલાટી અને GPSC પાસ થઇ ચૂક્યા યુપીએસસીમાં વધુમાં વધુ ઉમેદવારો પસંદ થાય તેનો હેતુ સિદ્ધ કરવામાં લાંબો સમય રાહ જોવી પડે તેવી સ્થિતિ
લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ ઘરમાં ચોરીના બે બનાવ
નારણપુરા અને આનંદનગરમાં તસ્કરોનો બંધ ઘરમાં હાથફેરો
નશો કરવા પૈસા મેળવવા લૂંટ કરતા બે આરોપી ઝડપાયા
નારોલ પોલીસે રીઢા લૂંટારાને વટવામાંથી પકડ્યા
મુંબઇથી યુકે જતી બ્રિટિશ એરવેઝની લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા
કનેક્ટેડ ફ્લાઇટમાં અમદાવાદથી યુકે જવાવાળા મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યા ત્યા જ જાણ કરાઇ
ફૂડ વિભાગ દ્વારા 115 એકમોમાં તપાસ : 54 ને નોટિસ ઈશ્યૂ કરાઈ
ફૂડ ડિસ્ટ્રક્શન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન 7 જેટલા શંકાસ્પદ નમૂના જણાતા તપાસ માટે મોકલાયા
પશુ-પક્ષીઓ માટે હેબિયસ કોર્પસનો ઉપયોગ કરી શકાય નહીંઃ હાઇકોર્ટ
પુત્રી ઉપરાંત પશુપક્ષીઓની માતા હોવાના ગ્રાઉન્ડ પર મહિલાએ કરેલી રિટમાં હાઇકોર્ટની ટકોર
રેલવે પાર્કિંગમાં ખાનગી વાહનચાલકો પાસેથી કોમર્શિયલ ધોરણે ભાડા વસુલી ર. મ
ઉનાળું વેકેશનમાં હજારો વાહનચાલકો કોન્ટ્રાક્ટરની દાદાગીરીનો ભોગ બને છે
કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી
પરીક્ષાના વહેલા પરિણામ માટે કામગીરી આડે અવરોધ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક ન મળતા હીયરિંગમાં વિલંબ, બોર્ડે ચૂંટણી પંચને દરખાસ્ત કરી પરંતુ કોઈ જવાબ નહીં
કોર્ટે પત્નીની હાજરીમાં ડોક્ટરના વીડિયો કન્સલ્ટેશનની કેજરીવાલની અરજી ફગાવી
કેજરીવાલને તપાસવા મેડિકલ બોર્ડ બનાવવા એઇમ્સને નિર્દેશ
દેશમાં આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જૂન સુધી હીટવેવનાદિવસો વધશેઃ હવામાન વિભાગ