નર્મદા ડેમની જળસપાટી મોસમમાં પ્રથમ વખત 137.51 મીટરે પહોંચી
Uttar Gujarat Samay|September 12, 2022
» ડેમના દરવાજા 28 દિવસથી ખુલ્લાઃ હાલ પાણીની આવક 73,589 ક્યુસેક, નદીમાં ઠલવાતું 47 હજાર ક્યુસેક પાણી
નર્મદા ડેમની જળસપાટી મોસમમાં પ્રથમ વખત 137.51 મીટરે પહોંચી

ગુજરાતની જીવાદોરી સમો સરદાર સરોવર નર્મદા ડેમ પ્રવર્તમાન ચોમાસાની મૌસમમાં આજે રવિવારે પેહલી વખત 137.51 મીટરની સપાટીએ પોહચ્યો છે. હવે ડેમ છલોછલ ભરાવાથી માત્ર 1.17 મીટર દૂર રહેલો છે. મધ્યપ્રદેશમાં મેઘમહેર અને ઉપરવાસના તવા, ઓમકારેશ્વર, ઈન્દિરાસાગર ડેમમાંથી સતત છોડાઈ રહેલાં પાણીને પગલે છેલ્લા 28 દિવસથી ખુલ્લા છે. જે પણ એક નવો રેકોર્ડ સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યા છે.

This story is from the September 12, 2022 edition of Uttar Gujarat Samay.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 12, 2022 edition of Uttar Gujarat Samay.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM UTTAR GUJARAT SAMAYView All
બંધારણનું સન્માન કરું છું માટે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો નથી : શંકર ચૌધરી
Uttar Gujarat Samay

બંધારણનું સન્માન કરું છું માટે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો નથી : શંકર ચૌધરી

વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણી પ્રચાર ન કરી શકે તેવો નિયમ નથી

time-read
1 min  |
April 15, 2024
ચુવાનીથી ઘડપણ સુધી સાથે જ રહીશુંઃ આલિયા ભટ્ટ
Uttar Gujarat Samay

ચુવાનીથી ઘડપણ સુધી સાથે જ રહીશુંઃ આલિયા ભટ્ટ

આલિયાએ બીજી મેરેજ એનિવર્સરી પર રોમાન્ટીક પોસ્ટ શેર કરી

time-read
1 min  |
April 15, 2024
બેંગલોરને આજે હૈદરાબાદ સામે બોલિંગમાં ધરખમ સુધારાની જરૂર
Uttar Gujarat Samay

બેંગલોરને આજે હૈદરાબાદ સામે બોલિંગમાં ધરખમ સુધારાની જરૂર

RCB અત્યાર સુધીમાં છ પૈકી ફક્ત એક મેચ જીત્યું, સાંજે 7.30થી પ્રારંભ

time-read
1 min  |
April 15, 2024
માછલી, હાથી, ઘોડા જે ખાવું હોય ખાઓ, દેખાડો છો કેમ?
Uttar Gujarat Samay

માછલી, હાથી, ઘોડા જે ખાવું હોય ખાઓ, દેખાડો છો કેમ?

સંરક્ષણમંત્રી રાજનાથસિંહનો તેજસ્વી યાદવને સવાલ

time-read
1 min  |
April 15, 2024
50 દિવસની અમરનાથ યાત્રાનો 29 જૂનથી આરંભઃ આજથી નોંધણી
Uttar Gujarat Samay

50 દિવસની અમરનાથ યાત્રાનો 29 જૂનથી આરંભઃ આજથી નોંધણી

હિન્દુઓ માટેની પવિત્ર યાત્રા 19 ઓગસ્ટના રોજે પૂર્ણ થશે

time-read
1 min  |
April 15, 2024
દેશમાં વિવિધ માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 14 લોકોના મોત
Uttar Gujarat Samay

દેશમાં વિવિધ માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 14 લોકોના મોત

રવિવારનો દિવસ કાળમુખો બન્યોઃ સીકરમાં 7 જીવતા ભૂંજાયા

time-read
1 min  |
April 15, 2024
પીએમ મોદી લોકોનું ધ્યાન બીજે ભટકાવે છે’: પ્રિયંકા
Uttar Gujarat Samay

પીએમ મોદી લોકોનું ધ્યાન બીજે ભટકાવે છે’: પ્રિયંકા

ભાજપની નીતિ, ઈરાદાને સમજીને અંતરાત્માને અનુસરી મત આપોઃ કોંગ્રેસ નેતા

time-read
1 min  |
April 15, 2024
ભાવનગર-અમદાવાદ હાઈવે પર બેકાબૂ ટ્રકે સાત પદયાત્રીઓને કચથાઃ ચારનાં મોત
Uttar Gujarat Samay

ભાવનગર-અમદાવાદ હાઈવે પર બેકાબૂ ટ્રકે સાત પદયાત્રીઓને કચથાઃ ચારનાં મોત

ખેડાનો સંઘ રાજપરા માતાજીના દર્શને જતો હતોઃ પિતા-પુત્રના સાથે મોતથી અરેરાટી

time-read
1 min  |
April 15, 2024
દસાડા પાસે ટ્રેલર-ડમ્પર વચ્ચે ટક્કર પછી આગ લાગતા બે જીવતા ભુંજાયા
Uttar Gujarat Samay

દસાડા પાસે ટ્રેલર-ડમ્પર વચ્ચે ટક્કર પછી આગ લાગતા બે જીવતા ભુંજાયા

ટ્રેલર અને ડમ્પર વચ્ચે કંપારી છૂટી જાય તેવી અકસ્માતની ઘટના સામે એવી છે.

time-read
1 min  |
April 15, 2024
સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં બીજું સ્કિન દાન
Uttar Gujarat Samay

સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં બીજું સ્કિન દાન

મીડિયામાં કેમેરામેન તરીકે ફરજરત નીતિન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ સ્કિન દાન કર્યું

time-read
1 min  |
April 15, 2024