Try GOLD - Free
પાકિસ્તાનના હુમલામાં ઉધમપુર, પઠાણકોટ અને ભૂજ એરબેઝને નુકસાનઃ ભારતનો સજ્ડ જવાબ
SAMBHAAV-METRO News
|May 10, 2025
બ્રહ્મોસ ફેસિલિટી પર હુમલાનો પાકિસ્તાનનો દાવો સાવ ખોટો
-
પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે અને તણાવ વધી રહ્યો છે ત્યારે વિદેશ મંત્રાલયે ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને વિસ્તૃત માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરી, આર્મીનાં કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સનાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે શુક્રવારની રાત અને આજે વહેલી સવાર સુધી પાકિસ્તાને સતત ડ્રોન અને મિસાઇલ છોડીને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત ભારત પર મિસાઇલોથી હુમલા કરી રહ્યું છે. તેણે આજે સવારે હાઈસ્પીડ મિસાઇલ છોડીને ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભૂજ એરબેઝ પર એકસામટા હુમલા કર્યા હતા, જેમાં આપણને ઘણું નુકસાન થયું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં દરેક નાપાક હ૨કતને આ રીતનો જવાબ મળશે.
This story is from the May 10, 2025 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
ચોમાસા પહેલાં જ રોગચાળાને રોકવા AMCનો‘વોર રૂમ’ એક્ટિવ
૨૭૪ ફૉગિંગ મશીન, ર000નો સ્ટાફ અને હાઈ રિસ્ક વિસ્તારો પર વિશેષ વોચ ૫૭૭ મચ્છર બ્રીડિંગ સ્પોટ્સ શોધી ૮૮ કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે પગલાં લેવાયાં
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
માનસિક તણાવથી મુક્તિ જોઈએ છે? આ ઉપાય કરો
આજના ભાગદોડભર્યા જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો સ્ટ્રેસ દૂર કરવા માટે મોંઘી દવાઓ કે થેરાપીનો સહારો લેતા હોય છે,
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
‘ગોલમાલ 5'માં કોમેડીનો ડબલ ડોઝ: અજય સાથે અક્ષય!
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
ટીવી પરથી દૂર થયા બાદ લવીના ટંડન OTT પર ધૂમ મચાવી રહી છે
ટીવી ‘શો જોધા અકબર'માં રુકૈયા સુલતાન બેગમની ભૂમિકા નિભાવીને ઘરે-ઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ લવીના ટંડનની વધુ કોઈ ઓળખ આપવાની જરૂર નથી.
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
યુવાનીમાં ચેક-ઇન કર્યું, બુઢાપામાં ચેકઆઉટઃ હોટલનું બિલ આવ્યું ૨૧ કરોડ!
દુનિયામાં ઘણી વિચિત્ર કહાણીઓ સાંભળવા મળે છે, પરંતુ પેરિસની આ કહાણી ઘણી અનોખી છે. એક શખ્સ યુવાનીમાં હોટલનો રૂમ બુક કર્યો અને બુઢાપામાં ચેક-આઉટ કર્યું.
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
મોંઘવારીએ માઝા મૂકીઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં રૂ. બેનો વધારો ઝીંકાયો
૧૧ દિવસમાં ચોથી વખત ભાવ વધતાં સામાન્ય જનતાનાં ખિસ્સાં પર અસર
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
૬૫ વર્ષના “દાદા એ ૩૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરી ૪૦૦ કરોડની સંપત્તિ આપી દીધી.
દુનિયાભરમાં ઘણા એવા લોકો છે, જેમણે પોતાનાથી નાની ઉમરના પાર્ટનર સાથે લગ્ન કર્યાં છે.
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
હિતેશ બારોટ અમદાવાદના મેયર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની પરિણામના ૩૦મા દિવસે જાહેરાત
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
બે વખત પેરોલ જમ્પ કરવા છતાં પણ હેમંત મોદી ‘ભાગેડુ’ જાહેર ના થયો!
નેશનલ પ્રિઝન પોર્ટલમાં નામ જ નહોતુંઃ જેલ અને પોલીસ વચ્ચેના સંકલનમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
અજબ દુનિયા
કેટ આઈલેન્ડઃ અહીં બિલાડીઓની સંખ્યા માણસોથી ક્યાંય વધારે છે!
1 min
26-05-2026
Listen
Translate
Change font size

