
ગુનેગારોનો ગઢ બની ગયેલા ગુજરાતના સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના પગલે મોટા ભાગની ટ્રેનો વટવા, મણિનગર, અસારવા ડાઈવર્ટ કરવામાં આવી છે. હવે ગુનેગારો વટવા, મણિનગર અને અસારવા રેલવે સ્ટેશનને પોતાનો અડ્ડો બનાવી લે તે પહેલાં જ પોલીસે પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે. કાલુપુર રેલવે સ્ટેશન પર તહેનાત તમામ પોલીસ કર્મચારીઓને વટવા, મણિનગર, અસારવા રેલવે સ્ટેશન પર ડ્યૂટી ફાળવી દીધી છે. પોલીસનો આ એક્શન પ્લાન કેટલો સફળ થશે તે આવનારા દિવસમાં ખબર પડશે, પરંતુ હાલ તમામ ગુનાખોરીને રોકવા માટે કમર કસવામાં આવી રહી છે.
This story is from the January 20, 2025 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 20, 2025 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયોને ગુનેગારની જેમ હાથકડી પહેરાવી અને પગમાં બેડીઓ બાંધીને લવાયાનો ખુલાસો
લાખો રૂપિયા ખર્ચીને રોજગાર મેળવવા માટે અમેરિકા પહોંચેલા ભારતીયોની કરમ કહાણી

ખોખરામાં લઠ્ઠાકાંડની અફવાથી અફરાતફરીનો માહોલઃ પોલીસ પણ દોડતી થઈ
એક યુવકનું શંકાસ્પદ મોત થયા બાદ સમગ્ર વિસ્તારમાં રાતોરાત દારૂ-જુગારના અડ્ડા ટપોટપ બંધ થઈ ગયા

ઉત્તરપ્રદેશ-બિહાર સહિત અનેક રાજ્યમાં આગામી ૪૮ કલાક સધી ઠંડી અને વરસાદનુ એલર્ટ જારી
દેશનાં અનેક રાજ્યમાં હવામાન પલટાયું: ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું

હોસ્પિટલમાં અધતન સાધનો-કાંકરિયામાં નવા ફાઉન્ટેન સહિતની સુવિધાથી ભરપૂર હશે મ્યુનિસિપલ ડ્રાફ્ટ બજેટ
અમદાવાદ મ્યુતિસિપલ કમિશનર થેન્નારસન આજે બપોરે રૂ. ૧૩,૫૦૦ કરોડથી વધુ રકમનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૩૩ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટથી વતન જવા રવાના
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ લોકોને પોતપોતાના વતન મોકલી દેવાયાઃ આઈબીએ સંયુક્ત પૂછપરછ કરી

ફેબ્રુઆરીના અંતમાં ફરી માવઠાનું સંકટઃ ખેડૂતોની ચિંતા વધારતી નવી આગાહી
અમદાવાદમાં આજે સવારે ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ સહિત રાજ્યમાં ધોરણ-૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ
વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર ગુલાબ આપી અને મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો

ઉત્તરાયણે આધેડ પર થયેલા હુમલાની ફરિયાદ છેક ૨૨ દિવસ બાદ નોંધાઈ
મણિનગરમાં ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર પતંગ પકડવાના મુદ્દે થયેલી બબાલની ફરિયાદ છેક ૨૨ દિવસ બાદ પોલીસે નોંધી છે.

મહાકુંભ ભાગદોડ કેસમાં ન્યાયિક પંચે આજે લોકો પાસેથી માહિતી માગી
પ્રયાગરાજમાં મહાકુંભની ભાગદોડની તપાસ હવે ષડયંત્ર તરફ જઈ રહી છે

આપણા વડીલો એવું કેમ કહેતા કે રોજ એક મુઠ્ઠી ચણા ખાવ?
ચાલો જાણીએ ચણા ખાવાના મુખ્ય ફાયદાઓ અને તેને તમારા આહારમાં સામેલ કરવાની વિવિધ રીતો.