વધુ આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી
SAMBHAAV-METRO News|January 10, 2025
આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે
વધુ આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી

આજે અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીની તીવ્રતા થોડી ઘટી છે, પરંતુ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં જે રીતે સતત ભારે હિમવર્ષા થઈ રહી છે તે જોતાં આગામી ૪૮ કલાકની અંદર ઉત્તર દિશાથી ફૂંકાતા બરફીલા પવનો રાજ્યનું તાપમાન ગગડાવશે તેવું લાગી રહ્યું છે.

This story is from the January 10, 2025 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 10, 2025 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
ગોતાબ્રિજ નજીકથી સૌરાષ્ટ્ર મોકલાતો ૪૯ લાખનો દારૂ પીસીબીએ ઝડપી લીધો
SAMBHAAV-METRO News

ગોતાબ્રિજ નજીકથી સૌરાષ્ટ્ર મોકલાતો ૪૯ લાખનો દારૂ પીસીબીએ ઝડપી લીધો

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેવું લાગી રહ્યું છે.

time-read
1 min  |
February 19, 2025
પાંડવકુંડમાં નાહવા પડેલા વાપી કોલેજના છ વિધાર્થી-રિક્ષાચાલક ડૂબ્યાઃ ચારના મોત
SAMBHAAV-METRO News

પાંડવકુંડમાં નાહવા પડેલા વાપી કોલેજના છ વિધાર્થી-રિક્ષાચાલક ડૂબ્યાઃ ચારના મોત

બૂમાબૂમ સાંભળી દોડી આવેલા સ્થાનિકોએ બે વિધાર્થીઓને બચાવી લીધા

time-read
1 min  |
February 19, 2025
સાત યુવાનોનું ભાવિ બગડ્યું: ન્યૂઝીલેન્ડની વર્ક પરમિટને બહાને ૭૦.૯૦ લાખનું ચીટિંગ
SAMBHAAV-METRO News

સાત યુવાનોનું ભાવિ બગડ્યું: ન્યૂઝીલેન્ડની વર્ક પરમિટને બહાને ૭૦.૯૦ લાખનું ચીટિંગ

ક્રાઈમ બ્રાંચે બે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધીઃ અમદાવાદ અને મહેસાણાના યુવક-યુવતી પાસેથી રૂપિયા ખંખેર્યા

time-read
2 mins  |
February 19, 2025
જૂતી અદાવતની દાઝમાં હેવાન બનેલા શખ્સ યુવકનું માથું છુંદી મોતને ઘાટ ઉતારી દીધો
SAMBHAAV-METRO News

જૂતી અદાવતની દાઝમાં હેવાન બનેલા શખ્સ યુવકનું માથું છુંદી મોતને ઘાટ ઉતારી દીધો

અઠવાડિયા પહેલાં બબાલ થઈ હતી, જેને લઈ હત્યા કરાઈ

time-read
3 mins  |
February 19, 2025
પોર્ટુગલની નાગરિકતા મેળવવા યુવકે મૃત માસિયાઈ ભાઈની ‘ઓળખ' ચોરી લીધી
SAMBHAAV-METRO News

પોર્ટુગલની નાગરિકતા મેળવવા યુવકે મૃત માસિયાઈ ભાઈની ‘ઓળખ' ચોરી લીધી

દમણના ખેપાની યુવકના ષડ્યુંત્રનો ફોરેન રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસના અધિકારીએ પર્દાફાશ કર્યો ભારતીય વિઝા મેળવવા એપ્લાય કરતાં ભાંડો ફૂટ્યો

time-read
3 mins  |
February 19, 2025
દિવસભર થાક અનુભવાતો હોય તો ડાયટમાં આ સુપરફૂડ ઉમેરો
SAMBHAAV-METRO News

દિવસભર થાક અનુભવાતો હોય તો ડાયટમાં આ સુપરફૂડ ઉમેરો

શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સનું વારંવાર સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. બદામ, અખરોટ, કાજુ, કિસમિસ અને અંજીર જેવાં ડ્રાય ફ્રૂટ્સ તમારી એનર્જીને વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

time-read
1 min  |
February 18, 2025
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં વરસાદની ચેતવણી જારી
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં વરસાદની ચેતવણી જારી

૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, વાદળો ગર્જના કરશેઃ હવામાન વિભાગની આગાહી

time-read
2 mins  |
February 18, 2025
મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ
SAMBHAAV-METRO News

મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ

શ્રદ્ધાળુઓએ સંગમ સુધી પહોંચવા માટે ૧૨ કિમી ચાલવું પડશે

time-read
1 min  |
Sambhaav METRO 18-02-2025
પોલીસને છેતરવાની ગજબની ટ્રિકઃ રાજકોટના યુવકોએ દારૂ ભરેલું પાર્સલ અમદાવાદ મંગાવ્યું
SAMBHAAV-METRO News

પોલીસને છેતરવાની ગજબની ટ્રિકઃ રાજકોટના યુવકોએ દારૂ ભરેલું પાર્સલ અમદાવાદ મંગાવ્યું

બેટરીના કવરની આડમાં દારૂની ૧૮૦ બોટલ ટ્રાન્સપોર્ટમાં મંગાવીઃ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો

time-read
2 mins  |
February 18, 2025
સૂરજ બરજાત્યાનો માનીતો સલમાન ‘વિવાહ' ફિલ્મમાં શા માટે નહોતો
SAMBHAAV-METRO News

સૂરજ બરજાત્યાનો માનીતો સલમાન ‘વિવાહ' ફિલ્મમાં શા માટે નહોતો

ફિલ્મ મેકર સૂરજ બરજાત્યાએ તાજેતરમાં પોતાની ફિલ્મ ‘વિવાહ' અંગે વાત કરી.

time-read
1 min  |
February 18, 2025