શહેરમાં આકર્ષણનાં નવાં કેન્દ્રોમાં કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કરાયેલા કાંકરિયા લેકફ્રન્ટ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર નદીના બંને છેડાને જોડતો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ એટલે કે અટલબ્રિજ નો સમાવેશ થાય છે. બહારગામથી આવનારા લોકો અચૂકપણે આ બંને સ્થળોની મુલાકાત લેતા આવ્યા છે. ખાસ તો અટલબ્રિજની વાત કરીએ તો તેની પ્રવેશ ફીમાં વધારો કરાયો હોવા છતાં પણ આનંદ આપનારી બાબત એ છે કે અટલબ્રિજે પોતાનું આકર્ષણ લોકોમાં જાળવી રાખ્યું છે.
આશરે રૂ.૭૪ કરોડના ખર્ચે બનાવાયેલો અટલબ્રિજ એક પ્રકારે મ્યુનિ. તંત્ર માટે આવકની ષ્ટિએ કમાઉ દીકરો પુરવાર થયો છે. ખાસ કરીને વેકેશનના પિરિયડમાં બહુ મોટી સંખ્યામાં લોકો અટલબ્રિજનો લહાવો લેતા આવ્યા છે. ગયા ઉનાળુ વેકેશનમાં પણ અટલબ્રિજ અને તેની સાથેના ફ્લાવરપાર્કની આશરે ૪.૨૬ લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લેતાં તંત્રને રૂ. ૧.૩૨ કરોડની માતબર રકમની આવક થઈ હતી. તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૨થી અટલબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે.
This story is from the November 04, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 04, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગ્લેમર વર્લ્ડ
આઠ વર્ષની નાની કરિયરમાં અનેક બ્લોકબસ્ટર આપી ચૂકી છે રશ્મિકા
શિયાળામાં ગીઝર-હીટર ચલાવ્યા છતાં પણ બિલ વધુ નહીં આવે!
સ્માર્ટ ટિપ્સ
લારા ગ્રિફિસે લોટરીમાં જીત્યા ૨૦ કરોડ, પરંતુ બદનસીબીએ સાથ ના જ છોડ્યો!
લોટરી જીત્યા પછી અમે શાનદાર જીવન જીવવા લાગ્યાં. અમે પૈસા ઉડાવી રહ્યાં હતાં, જાણે કે આવતી કાલે અમારી પાસે કંઈ જ નહીં હોય
ડબલ મર્ડર કેસના આરોપી સોનુ મટકાતું એન્કાઉન્ટર: દિલ્હી પોલીસે ઠાર માર્યો -----
દિવાળીમાં સોનુએ કાકા-ભત્રીજાની હત્યા કરી હતી
આજે ફરી દિલ્હી કૂચઃ શંભુ બોર્ડરથી ખેડૂતોની ટુકડી ૧૦૧ રવાના થશે
બે વખત નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યા છે
રાત જેલમાં વીતાવ્યા બાદ અલ્લુ અર્જુન વહેલી સવારે મુક્તઃ ચાહકોની ભારે ભીંડ ઊમટી પડી
સુરક્ષા વચ્ચે ચંચલગુડા સેન્ટ્રલ જેલના બેક ગેટથી બહાર આવ્યો અભિનેતા
શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૨૨૯ એમને નોટિસ
ઘાટલોડિયાનું પ્રિયંક ફોમ એન્ડ ફિનિશિંગને ગંદકી કરવા બદલ સીલ
બ્રિસબેન ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી
વરસાદને કારણે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે ૨૮ રન
ગંભીર ચક્રવાતી તોફાનની દસ્તકઃ અનેક સ્થળે ભારે વરસાદ, હાડ થીજાવતી ઠંડી, ધુમ્મસની ચેતવણી જારી
આગામી એક સપ્તાહ સુધી દેશનાં અનેક રાજ્યમાં આવું જ હવામાન રહેશે
વિરાટનગરતા સુખરામ એસ્ટેટમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે યુનિટ પર હથોડા ઝીંકાયા
પૂર્વ ઝોનમાં ટ્રાફિકને અડચણરૂપ ૩૮ વાહનોને લોક મારી રૂ. ૧૧,૦૫૦નો દંડ વસૂલાયો