દિવાળીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે બુટલેગર દારૂડિયાને રીઝવવા માટે તૈયાર થઇ ગયા છે. બુટલેગર્સ નવી નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી મગાવી રહ્યા છે અને તેને સલામત જગ્યા પર છુપાવી રહ્યા છે. બુટલેગરના ઇરાદા પર પાણી ફેરવી દેવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની (એસએમસી) ટીમ એલર્ટ મોડ પર છે અને ઠેર ઠર દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી રહ્યા છે.
This story is from the October 28, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 28, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પૂર્વ ઝોનમાં પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે કેમ્પનું આયોજન
પૂર્વ ઝોનના જુદાં જુદાં આઠ સ્થળોએ નાગરિકોને જરૂરી માહિતી અપાશે
ભાઈપુરામાં અવરજવરમાં નડતરરૂપ આઠ દુકાનને તંત્રએ તોડી પાડી
શહેરના પૂર્વ ઝોનમાં ઠેરઠેર આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
DPS, કેમ્બ્રિજ સહિત દિલ્હીની ૧૬ શાળાઓને બોમ્બની ધમકી મળીઃ પોલીસ એક્શન મોડમાં
દેશભરમાં ધમકીભર્યા મેઈલનો સિલસિલો અટકી રહ્યો નથી
તામિલનાડુના ડિંડિગુલની ખાનગી હોસ્પિટલમાં આગઃ છ દર્દીનાં મોત
ઘટના સમયે હોસ્પિટલમાં ૩૦થી વધુ દર્દી હાજર હતા
વડા પ્રધાન મોદી આજે કુંભાભિષેકમ્ કરશેઃ મોતીથી મઢેલા કુંભ કળશને ત્રિવેણી કિનારે સ્થાપિત કરાશે
વડા પ્રધાન વિકસિત ભારતની સાથે દેશવાસીઓનાં કલ્યાણ માટે પ્રાર્થના કરશે
ડબલ દેશનાં અનેક રાજ્યમાં ઠંડી-ગાઢ ધુમ્મસનો એટેક: દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ
શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરતું નીચા દબાણનું ક્ષેત્ર ખતમ થશે
જમાલપુરમાં ગેરકાયદે રેસિડેન્શિયલ સ્કીમ પ્રકારના બાંધકામને જમીનદોસ્ત કરાયું
સમગ્ર મધ્ય ઝોતમાં ડ્રાઈવ હાથ ધરી તંત્રએ દબાણો હટાવ્યાં
પ્રહ્લાદનગરના આઈરિસ એક્ઝોટિકાના બેઝમેન્ટ પાર્કિંગમાંથી રૂ. ૫૦ લાખની મર્સિડીઝ કાર ચોરાઈ
કોર્પોરેટ રોડ પરનો ચોંકાવતારો બનાવઃ પોલીસે તપાસ આદરી
વિધાર્થીઓને અપાતા અલ્પાહારતી વિગત સ્માર્ટ એટેન્ડન્સ એપમાં મોકલવી ફરજિયાત
વિધાર્થીઓને ‘પઢાઈ ભી, પોષણ ભી' અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવાની યોજના શરૂ
પશ્ચિમ ઝોનમાં તંત્ર ત્રાટક્યુંઃ એકસાથે ૨૧ એકમ સીલ, રૂ. ૮૦ હજારનો દંડ વસૂલાયો
નિયમોના ઉલ્લંઘન બદલ કુલ ૧૧૦ એકમતે નોટિસ ફટકારાઈ