ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ચાલુ લિફ્ટમાં મહિલાઓએ મારામારી કરતાં સોલા પોલીસે સામસામે ગુનો દાખલ કર્યો છે. લિફ્ટમાં નહીં આવવાના મામલે પહેલાં સામસામે ગાળાગાળી થયા બાદ ચાલુ લિફ્ટમાં ફેંટો તથા લાતોથી હુમલો કરવામાં આવ્યો હતો.
ચાર મહિલાઓએ સામસામે હુમલો કરતાં સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. લિફ્ટ છ વ્યકિતની કેપેસિટી ધરાવતી હતી, પરંતુ એક યુવતીએ લિફ્ટ ખરાબ હોવાનું કહીને માતા-પુત્રીને રોક્યાં હતાં. જેના કારણે મામલો બીચક્યો હતો.
This story is from the October 28, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 28, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બરફીલા પવનો ફૂંકાતાં ઠંડીનું જોર વધ્યું: તલિયામાં ૬, અમદાવાદમાં ૧૨.૫ ડિગ્રી
ડીસામાં ૯.૧ અને રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ
પતિએ નવા સ્ટાર્ટઅપની લાયમાં પત્નીને કોર્ટના ધક્કા ખાવા માટે મજબૂર કરી દીધી
પતિએ ત્રણ કંપનીઓ ખોલ્યા બાદ દેવું થઈ જતાં પત્ની પર કોર્ટ કેસ થયાઃ પતિએ પત્નીના દાગીના પણ લઈ લીધા
ગ્લેમર વર્લ્ડ
આઠ વર્ષની નાની કરિયરમાં અનેક બ્લોકબસ્ટર આપી ચૂકી છે રશ્મિકા
શિયાળામાં ગીઝર-હીટર ચલાવ્યા છતાં પણ બિલ વધુ નહીં આવે!
સ્માર્ટ ટિપ્સ
લારા ગ્રિફિસે લોટરીમાં જીત્યા ૨૦ કરોડ, પરંતુ બદનસીબીએ સાથ ના જ છોડ્યો!
લોટરી જીત્યા પછી અમે શાનદાર જીવન જીવવા લાગ્યાં. અમે પૈસા ઉડાવી રહ્યાં હતાં, જાણે કે આવતી કાલે અમારી પાસે કંઈ જ નહીં હોય
ડબલ મર્ડર કેસના આરોપી સોનુ મટકાતું એન્કાઉન્ટર: દિલ્હી પોલીસે ઠાર માર્યો -----
દિવાળીમાં સોનુએ કાકા-ભત્રીજાની હત્યા કરી હતી
આજે ફરી દિલ્હી કૂચઃ શંભુ બોર્ડરથી ખેડૂતોની ટુકડી ૧૦૧ રવાના થશે
બે વખત નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યા છે
રાત જેલમાં વીતાવ્યા બાદ અલ્લુ અર્જુન વહેલી સવારે મુક્તઃ ચાહકોની ભારે ભીંડ ઊમટી પડી
સુરક્ષા વચ્ચે ચંચલગુડા સેન્ટ્રલ જેલના બેક ગેટથી બહાર આવ્યો અભિનેતા
શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૨૨૯ એમને નોટિસ
ઘાટલોડિયાનું પ્રિયંક ફોમ એન્ડ ફિનિશિંગને ગંદકી કરવા બદલ સીલ
બ્રિસબેન ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી
વરસાદને કારણે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે ૨૮ રન