અમદાવાદ, શનિવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયો છે. એક સમયે જે સાબરમતી ચોમાસા દિવસોમાં સૂકીભઠ રહેતી હતી નદી સિવાયના રિવરફ્રન્ટ ત્યાં સાબરમતી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામો હાથ ધરાઈ રહ્યાં હોઈ બારે માસ નદીમાં પાણી વહી રહ્યાં છે. સાબરમતી નદી વોટર એક્ટિવિટિઝ અને ક્રૂઝથી વધુ સોહામણી બની છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સતત આગળ ધપી રહ્યો હોઈ આગામી દિવાળી સુધીમાં શહેરીજનો શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદરબજાર સુધીના લોઅર પ્રોમિનોડ પર લટાર મારતા થઈ જશે.
સાબરમતી નદીમાં બારે મહિના પાણી રહે અને તેના પૂર્વ અને પશ્ચિમ એમ બંને કાંઠાનો વિકાસ થાય તે દિષ્ટએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.
મ્યુનિ. તંત્રના સાબરમતી પ્રોજેક્ટને દેશ વિદેશમાં ભારે પ્રશંસા મળી ચૂકી છે અને તેના આધારે ગુજરાત સહિત દેશનાં અન્ય શહેરોમાં ડેવલપમેન્ટ આવેલી નદીના કિનારે નવા નવા ના પ્રોજેક્ટ બની રહ્યા હોઈ આ બાબતમાં અમદાવાદીઓ માટે ગૌરવ આપનારી છે.
This story is from the August 12, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 12, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નવરાત્રીને નહીં લાગે ગુનાખોરીનું ગ્રહણ: શક્તિની રક્ષા કાજે પોલીસ રહેશે ખડેપગે
રાતે કોઈ વ્યક્તિ સતત તમારો પીછો કરતી હોય તો તરત જ પોલીસ અને પરિવારજનોને જાણ કરો.
નવલાં નોરતાનો પ્રારંભઃ પૂજાપો, ચણિયાચોળી ગરબા સહિતની ખરીદી માટે ભારે ભીડ જામી
નવરાત્રીમાં મા દુર્ગા પાલખીમાં સવાર
અંબાજી અને પાવાગઢમાં પહેલા નોરતાએ વહેલી સવારથી જ હજારો ભક્તો ઊમટ્યા
બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું
સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાતા ચાંદખેડાતા બલદેવ નાયક
આ ભવાઈ કલાકાર નવરાત્રી દરમિયાન સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાઈને માઈભક્તોને આનંદિત કરતા આવ્યા છે.
આનંદોઃ અમિત શાહના હસ્તે શહેરીજનોને રૂ. ૪૪૭ કરોડનાં વિકાસકામોની ભેટ અપાઈ
તેમણે ગોતાના આરોગ્ય ચકાસણી કેમ્પ ખાતેથી મેડિકલ મોબાઈલ વાનને લીલી ઝંડી દાખવી
મ્યુનિ. શાળાનાં બાળકોએ ગાંધીજીનો વેશ ધારણ કરી માનવ સાંકળ બનાવી
ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતીની આ બાળકોએ ઝાંખી કરાવી હતી અને સ્વચ્છતા સંદર્ભે પ્રતિજ્ઞા લીધી,
નવરાત્રીમાં કોઈ પણ મુસીબતમાં ફસાયેલી મહિલાઓ માટે પોલીસ ‘દેવદત' બતશે
મોડી રાતે ઘરે જવા વાહન મળતું ના હોય તેવા સંજોગમાં પોલીસ હેલ્પલાઈન નંબર ૧૦૦ ઉપર સંપર્ક કરશો તો તરત જ વાહનની મદદ મળી જશે જવાહલની મદદ
AMC દ્વારા ૧૫ દિવસની સફાઈ ઝુંબેશ અંતર્ગત ૭૦ હજાર કિલોથી વધુ કચરાનો નિકાલ કરાયો
રાજપથ ક્લબથી રંગોલી રોડ તરફના રસ્તા પર મહાનુભાવોએ સફાઈ ઝુંબેશમાં શ્રમદાન કર્યું
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો