PM મોદીનું ‘મિશન મધ્યપ્રદેશ': આજે સાગરમાં સંત રવિદાસ મંદિરની આધારશિલા રાખશે
SAMBHAAV-METRO News|August 12, 2023
વડા પ્રધાન ઢાના ખાતે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી જાહેર સભાને સંબોધશે
PM મોદીનું ‘મિશન મધ્યપ્રદેશ': આજે સાગરમાં સંત રવિદાસ મંદિરની આધારશિલા રાખશે

ભોપાલ, શનિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિર નગારાશૈલીમાં બનાવવામાં આવશે. ઢાના ગામમાં વડા પ્રધાન મોદીની જાહેર સભા યોજાશે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ વર્ષે ૮ ફેબ્રુઆરીએ આ મંદિરના નિર્માણની જાહેરાત કરી હતી. આ મંદિર આસ્થાની સાથે સંશોધનનું પણ મોટું કેન્દ્ર બની ગયું છે.

This story is from the August 12, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 12, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કોને મળશે તાજ?: કાલે ચૂંટણીના પરિણામો જાહેર થશે
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કોને મળશે તાજ?: કાલે ચૂંટણીના પરિણામો જાહેર થશે

કેન્દ્રશાસિત પ્રદેશના એક્ઝિટ પોલનાં પરિણામો પણ સામે આવ્યાં છે.

time-read
1 min  |
October 07, 2024
અંબાજી દર્શન કરીને પરત જતી લક્ઝરી બસને અકસ્માતઃ પાંચતાં મોત, ર૫ ઘાયલ
SAMBHAAV-METRO News

અંબાજી દર્શન કરીને પરત જતી લક્ઝરી બસને અકસ્માતઃ પાંચતાં મોત, ર૫ ઘાયલ

ત્રિશૂળિયા ઘાટ ઉપર અકસ્માતઃ બસ પહેલાં થાંભલાને અથડાઈ ત્યાર બાદ મંદિરમાં ઘૂસી ગઈ

time-read
2 mins  |
October 07, 2024
મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાતા વિજેતાઓ નક્કી કરવા માટે AMC દ્વારા ટીમો બતાવાઈ
SAMBHAAV-METRO News

મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાતા વિજેતાઓ નક્કી કરવા માટે AMC દ્વારા ટીમો બતાવાઈ

ટ્રેડિશનલ ડ્રેસ અને ટ્રેડિશનલ ગરબા માટે ૪૦ માર્ક

time-read
1 min  |
October 07, 2024
૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા
SAMBHAAV-METRO News

૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા

૧૭૭ ખાધ ધંધાકીય એકમોને નિયમોની અવગણતા બદલ નોટિસ ફટકારાઈ

time-read
1 min  |
October 07, 2024
ખાડિયા વોર્ડમાં પથ્થર પેવિંગ કામતાં ધાંધિયાંથી લોકો પરેશાન
SAMBHAAV-METRO News

ખાડિયા વોર્ડમાં પથ્થર પેવિંગ કામતાં ધાંધિયાંથી લોકો પરેશાન

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં રોજેરોજ પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટની સાથે-સાથે પથ્થર પેવિંગ જેવાં પ્રજાની સામાન્ય સુખાકારીને લગતાં કામો હાથ ધરવામાં આવે છે.

time-read
1 min  |
October 07, 2024
તહેવારોમાં દારૂની રેલમછેલઃ SMCએ SP રિંગ રોડથી દારૂનો જથ્થો ઝડપી લીધો
SAMBHAAV-METRO News

તહેવારોમાં દારૂની રેલમછેલઃ SMCએ SP રિંગ રોડથી દારૂનો જથ્થો ઝડપી લીધો

અસલાલીના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતોઃ SMGએ ફિલ્મી સ્ટાઈલથી પીછો કરીને કાર રોકી

time-read
1 min  |
October 07, 2024
નવરાત્રીને નહીં લાગે ગુનાખોરીનું ગ્રહણ: શક્તિની રક્ષા કાજે પોલીસ રહેશે ખડેપગે
SAMBHAAV-METRO News

નવરાત્રીને નહીં લાગે ગુનાખોરીનું ગ્રહણ: શક્તિની રક્ષા કાજે પોલીસ રહેશે ખડેપગે

રાતે કોઈ વ્યક્તિ સતત તમારો પીછો કરતી હોય તો તરત જ પોલીસ અને પરિવારજનોને જાણ કરો.

time-read
4 mins  |
October 03, 2024
નવલાં નોરતાનો પ્રારંભઃ પૂજાપો, ચણિયાચોળી ગરબા સહિતની ખરીદી માટે ભારે ભીડ જામી
SAMBHAAV-METRO News

નવલાં નોરતાનો પ્રારંભઃ પૂજાપો, ચણિયાચોળી ગરબા સહિતની ખરીદી માટે ભારે ભીડ જામી

નવરાત્રીમાં મા દુર્ગા પાલખીમાં સવાર

time-read
2 mins  |
October 03, 2024
અંબાજી અને પાવાગઢમાં પહેલા નોરતાએ વહેલી સવારથી જ હજારો ભક્તો ઊમટ્યા
SAMBHAAV-METRO News

અંબાજી અને પાવાગઢમાં પહેલા નોરતાએ વહેલી સવારથી જ હજારો ભક્તો ઊમટ્યા

બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું

time-read
1 min  |
October 03, 2024
સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાતા ચાંદખેડાતા બલદેવ નાયક
SAMBHAAV-METRO News

સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાતા ચાંદખેડાતા બલદેવ નાયક

આ ભવાઈ કલાકાર નવરાત્રી દરમિયાન સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાઈને માઈભક્તોને આનંદિત કરતા આવ્યા છે.

time-read
1 min  |
October 03, 2024