2023માં સોનાનો ચળકાટ વધશે: ભાવ ર 60,000ને વટાવે તેવી શક્યતા
Madhya Gujarat Samay|January 11, 2023
ડોલરના મૂલ્યમાં નબળાઇ અને અન્ય વૈશ્વિક પરિબળોને પગલે નિષ્ણાતો સોનામાં વધુ તેજીની આગાહી
2023માં સોનાનો ચળકાટ વધશે: ભાવ ર 60,000ને વટાવે તેવી શક્યતા

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીની ઝડપી તેજીએ જાણકારોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સપ્તાહની શરૂઆતમાં એમસીએક્સ ઉપર ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ.૫૬,૧૭૫ની સપાટીએ પહોંચ્યો હતો. ચાંદી પણ રૂ.૭૦,૦૦૦ની નજીક છે. વૈશ્વિક બજારમાં સોનું ૧,૮૫૦ ડોલરનો ભાવ વટાવીને આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ડોલરના મૂલ્યમાં નબળાઇ અને અન્ય વૈશ્વિક પરિબળોને પગલે નિષ્ણાતો સોનામાં વધુ તેજીની આગાહી કરી રહ્યા છે.

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર અમેરિકન અર્થતંત્રના તાજેતરના ડેટાને પગલે ડોલર સતત ઘટી રહ્યો છે અને સોનાના ભાવ વધવા માટે આ સૌથી મોટું પરિબળ છે. ઉપરાંત, વિશ્વમાં સોનાનું સૌથી મોટું વપરાશકાર ચીન હવે તેની સરહદો ખુલ્લી મૂકી રહ્યું છે. ઘણા સમયથી ‘ઝીરો કોવિડ પોલિસી’ને પગલે ચીનમાં સોનાની માંગ પર નોંધપાત્ર અસર થઈ હતી. જોકે, આગામી સમયમાં ચીનના નવા વર્ષને પગલે ત્યાં પણ સોનાના વપરાશમાં વધારો થવાનો અંદાજ છે.

هذه القصة مأخوذة من طبعة January 11, 2023 من Madhya Gujarat Samay.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 11, 2023 من Madhya Gujarat Samay.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من MADHYA GUJARAT SAMAY مشاهدة الكل
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
Madhya Gujarat Samay

ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો

time-read
1 min  |
March 07, 2024
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
Madhya Gujarat Samay

બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો

બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

time-read
1 min  |
March 07, 2024
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
Madhya Gujarat Samay

કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ

બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો

time-read
1 min  |
March 07, 2024
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
Madhya Gujarat Samay

પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ

ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ

time-read
1 min  |
March 07, 2024
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
Madhya Gujarat Samay

રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ

પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું

time-read
1 min  |
March 07, 2024
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
Madhya Gujarat Samay

નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે

બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી

time-read
1 min  |
March 07, 2024
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
Madhya Gujarat Samay

પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે

સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે

time-read
1 min  |
March 03, 2024
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
Madhya Gujarat Samay

નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત

ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો

time-read
1 min  |
March 03, 2024
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
Madhya Gujarat Samay

વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો

વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

time-read
1 min  |
March 03, 2024
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
Madhya Gujarat Samay

કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા

આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ

time-read
1 min  |
March 03, 2024