ઊંઝા એપીએમસીના ખોટા લાઇસન્સ બનાવ્યા બાદ ર્ 630 કરોડના ચકચારી કૌભાંડમાં આરોપી રૂતુલ પટેલની આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. ગ્રામ્ય કોર્ટના જજ એસ.પી. જૈને એવી નોંધ મૂકી હતી કે, આરોપીએ ઊંઝા એપીએમસી માર્કેટના ખોટા લાઇસન્સ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી જુદી જુદી બેંકોમાં રજૂ કરી સરકારમાં ટેક્સ નહી ભરી કરોડો રૂપિયાની સરકાર સાથે છેતરપિંડી કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે ત્યારે આવા કેસમાં આરોપીને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર થાય તેમ છે.
This story is from the September 24, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 24, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ
પાટણ લોકસભા બેઠક પર ભરત ડાભી રિપીટ બનાસકાંઠામાં ભાજપની પસંદગીએ સૌને ચોંકાવ્યા
બનાસડેરીના આધ્ય સ્થાપક સ્વ.ગલબાભાઇની પૌત્રીની પસંદગી કરાઇ
ચેતી જો! અજાણી મહિલાને ‘ડાર્લિંગ’ કહેશો તો જેલ જવાનો વારો આવશે
ચેતવણી: IPCની કલમ 354-એ હેઠળ જાતીય સતામણીનો કેસ થઈ શકે
મુંબઇ બંદરે પાક.ના પરમાણુ કાર્યક્રમ માટેની સામગ્રીનું કન્સાઇન્મેન્ટ પકડાયું
સુરક્ષા એજન્સીઓએ ચીનથી કરાચી જતા જહાજને આંતર્યું
બેંગલુરુ કેફે વિસ્ફોટની તપાસ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ
CCTV ફૂટેજને આધારે દોષિતોને ઝડપથી પકડી લેવાશેઃ કર્ણાટક સરકાર
હિમાચલ અને કાશ્મીરમાં હિમસ્ખલન રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબમાં માવઠું
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે બંધ: ભારે વરસાદથી જમ્મુમાં બેનાં મોત