ભારતના એલ્ડોસ પોલ અને અબ્દુલ્લા અબૂબકર નારંગોલંટેવિએ રવિવારે કોમનવેલ્થ ગેઇમ્સમાં ઇતિહાસ રચીને પુરુષોના ત્રિપલ જંપ ઈવેન્ટમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી લીધા છે. એલ્ડોસ પોલે 17.03 મીટરનો કુદકો લગાવ્યો હતો તો અબ્દુલ્લાએ 17.02 મીટરનો કુદકો લગાવ્યો હતો. પોલે પોતાના ત્રીજા પ્રયાસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો, જ્યારે અબૂબાકરે પોતાના પાંચમાં પ્રયાસમાં શ્રેષ્ઠત્તમ દેખાવ કરીને મેડલ પોતાના નામે કર્યા. એથ્લેટિક્સમાં આ પ્રથમ અવસર છે, જેમાં ભારતે એક સાથે બે મેડલ જીત્યા છે.
જ્યારે બર્મુડાના જાહ-એનહાલ પેરિનચીફે 16.92 મીટરના કુદકા સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારતના જ પ્રવીણ ચિત્રવેલી આ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા.
ભારતે કોમનવેલ્થ ગેઇમ્સમાં ત્રિપલ જંપમાં ચાર મેડલ જીત્યા, પરંતુ આ પ્રથમ અવસર છે, જ્યારે દેશના બે એથલીટોએ એક સાથે પોડિયમ પર સ્થાન હાંસલ કર્યું છે. અહીંયા નોંધવું રહ્યું કે, મોહિંદર સિંહ ગિલે 1970 અને 1974માં અનુક્રમે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ, જ્યારે રંજીત મહેશ્વરી અને અરવિંદર સિંહે 2010 અને 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
એથલેટિક્સ
મહિલાઓની 4x100 મીટર રિલે ફાઇનલમાં ભારતીય ટીમે 43.81 સેકન્ડના સમય સાથે પાંચમું સ્થાન હાંસલ કર્યું. જ્યારે નાઇજીરિયાની ટી 42.10 સેક્સના સમય સાથે ગોલ્ડ મેડલ ઈંગ્લેન્ડની ટીમે 42.41 સેકન્ડના સમય્ય સાથે સિલ્વર અને જમેકાની ટીમે 43.0E સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો
ભાલા ફેંક
This story is from the August 08, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 08, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ