યુકેના બર્મિંગહામ એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં ગુરુવારે કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થશે. આ વર્ષે કોમવેલ્થ ગેમ્સમાંથી શૂટિંગની બાદબાકી કરવામાં આવતા ભારત સામે ટોપ ફાઈવમાં સ્થાન મેળવવાનો પડકાર ઉભો થયો છે. જો કે ભારતના રમતવીરો કેટલાક સરપ્રાઈઝ આપવા સજ્જ છે. ભારતીય સમય અનુસાર ગુરુવારે સાંજથી બર્મિંગહામમાં કોમવેલ્થ ગેમ્સનો રંગારંગ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. દર ચાર વર્ષે યોજાતા કોમવેલ્થ ગેમ્સનું મોટાપાયે આયોજન થતું હોય છે પરંતુ હાલમાં આ ઈવેન્ટ સામે પ્રાસંગિક બની રહેવાનો પડકાર છે. બર્મિંગહામ 2022ના આયોજકો પડકારો વચ્ચે સફળ રમતોત્સવના આયોજનનો પ્રયાસ કરશે.
વિતેલા 20 વર્ષમાં બ્રિટન ત્રીજી વખત મેગા ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ) આ ગેમ્સના આયોજનની ખર્ચની મર્યાદાઓને કારણે 56 દેશોમાંથી નવા દેશોને આકર્ષી શક્યું નથી. સીજીએફમાં કુલ 72 સભ્યો છે જે આ 56 દેશોમાંથી જ આવે છે. બર્મિંગહામે પણ 2022ના કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેની બોલીમાં ઘણો વિલંબ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ અગાઉ 2017માં આ ઈવેન્ટના આયોજન માટે અસમર્થતા વ્યક્ત કરી હતી.
This story is from the July 28, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 28, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ