સીએમ હાઉસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસની તપાસ માટે દિલ્હી પોલીસે વિશેષ તપાસ ટીમ (જૈ)ની રચના કરી છે. અત્યાર સુધી આ કેસની તપાસ કરી રહેલા ઉત્તર જિલ્લાના એડિશનલ ડીસીપી અંજિતા ચિપિયાલા જૈનું નેતૃત્વ કરશે.
This story is from the May 22, 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 22, 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હવે નાપાસ વિધાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે નિયમ બદલ્યો
૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી નવા નિયમનો લાભ મળશે ધો. ૯ના નિયમો મુજબ વર્ગબઢતી માટે વિધાથીએ પ્રથમ, દ્વીતિય અને વાર્ષિક પરીક્ષા સહિતની ત્રણ પરીક્ષામાંથી પરીક્ષા આપવી ફરજીયાત રહેશેવેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાનો પ્રારંભ થયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી શકે
સંસદનું ચોમાસુ સત્ર ૨૨ જુલાઈથી શરૂ થશે
જગદાનંદ સિંહના પુત્ર અજીત સિંહે જેડીયુ સાથેના સંબંધો તોડી નાખ્યા
નીતીશ પર આકરા પ્રહારો કર્યા રામગઢ વિધાનસભાથી ચૂંટણી લડી શકે । તેમના મોટા ભાઈ, જે રામગઢથી ધારાસભ્ય હતા, તેઓ આરજેડીની ટિકિટ પર બક્સર લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા
ઈતિહાસ સાક્ષી છે : ગઠબંધન સરકારોએ હર વખતે મજબૂત નિર્ણયો લીધા છે
નરસિમ્હા રાવ, વાજપેયી અને મનમોહને દાખલો બેસાડ્યો છે
દેવસ્થાનમમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
ચંદ્રબાબુ નાયડુ તિરુમાલા પહોંચ્યા
સાંસદ બન્યા પછી કંગનાએ સદગુરુના આશીર્વાદ લીધાં
સદગુરુના આશ્રમમાં સામંથાએ ધ્યાનનો લાભ લીધો
‘સીનિયરને સલાહ આપવાની બેવકૂફી કરવી જોઈએ નહીં'
વિપુલ શાહે અક્ષય કુમારની નિષ્ફળ ફિલ્મો વિશે વાત કરી
અભિનેતાને ૧, ૨ નહિ પરંતુ ૨૦૦ વીંછીઓએ ડંખ માર્યો : વીડિયો વાયરલ થયો
અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની હાલત ખરાબ જોવા મળી રહી છે
નિતાંશી ગોહેલને અમિતાભ દાદા-નાના જેવા લાગ્યા
નિતાંશી ગોહેલ ‘લાપતા લેડીઝ' ફિલ્મથી જાણીતી થઈ
કરણ જોહર-યશ ચોપરાથી ફરિદા જલાલ દુઃખી
ફરિદા જલાલે કહ્યું કે, કરણ જોહરને ખબર હતી કે તેની સાથે ખોટું થયું છે