યુવકે જ્યોતિષી હોવાનો ડોળ કરીને એક મહિલા સાથે કરી ૫૩ લાખની છેતરપિંડી
Lok Patrika Ahmedabad|April 27, 2024
મહિલાને હોટલના ધંધામાં ભાગીદારીની લાલચ આપી
યુવકે જ્યોતિષી હોવાનો ડોળ કરીને એક મહિલા સાથે કરી ૫૩ લાખની છેતરપિંડી

મુંબઈમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જ્યોતિષી તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ તેના સહયોગીઓ સાથે મળીને એક મહિલા સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તેણે પ ોલીસને આ અંગે જાણ કરી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે જ્યોતિષી હોવાનો દાવો કરનાર વ્યક્તિ અને અન્ય પાંચ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.એજન્સીના જણાવ્યા અનુસાર, ૨૮ વષીય જ્યોતિષી વિજય બાલુ જોશી અને તેના સહયોગીઓ જાન્યુઆરી ૨૦૨૦ થી ઉપનગરીય બોરીવલીમાં રહેતી ૫૭ વષીય મહિલા અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.

This story is from the April 27, 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 27, 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
૮૯ વર્ષના હસ્તુબેન સંઘવી મતદાન કરીને દાખવ્યો અનેરો ઉત્સાહ
Lok Patrika Ahmedabad

૮૯ વર્ષના હસ્તુબેન સંઘવી મતદાન કરીને દાખવ્યો અનેરો ઉત્સાહ

અચૂક મતદાન કરવા આગ્રભરી વિનંતી અમદાવાદ સહિત રાજ્યભરમાં દરેક મતદારોને પણ અચૂક મતદાન કરવા કર્યો અગ્રહભર્યો અનુરોધ

time-read
1 min  |
May 08, 2024
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૫ મે સુધી લંબાવાઇ
Lok Patrika Ahmedabad

મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૫ મે સુધી લંબાવાઇ

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ફરી એક ઝટકો લાગ્યો

time-read
1 min  |
May 08, 2024
કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ૨ આતંકવાદીઓ માર્યા ગયા
Lok Patrika Ahmedabad

કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ૨ આતંકવાદીઓ માર્યા ગયા

સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે

time-read
1 min  |
May 08, 2024
ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને પ્રભાવકો સમાન રીતે જવાબદાર સુપ્રીમ
Lok Patrika Ahmedabad

ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને પ્રભાવકો સમાન રીતે જવાબદાર સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત મામલે સુનાવણી દરમિયાન આકરી ટીપ્પણી કરી

time-read
1 min  |
May 08, 2024
વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એક નવી ઓલ-ઇન-વન રસી શોધી કાઢી !!
Lok Patrika Ahmedabad

વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એક નવી ઓલ-ઇન-વન રસી શોધી કાઢી !!

કોરોના દરેક સામે કારગર ઓલ-ઇન-વન રસી વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોની ટીમે કોરોના વાયરસ સામેની લડાઈમાં મોટી સફળતા હાંસલ કરી, અપેક્ષા રાખવામાં આવે છે કે આ ડોઝ માનવોને કોરોના વાયરસના દરેક પ્રકારથી સુરક્ષિત કરી શકે

time-read
1 min  |
May 08, 2024
૧૫ હજારથી વધુ ઘરો પર આફત... : સીએમ બિરેને
Lok Patrika Ahmedabad

૧૫ હજારથી વધુ ઘરો પર આફત... : સીએમ બિરેને

મણિપુરમાં ભારે અતિવૃષ્ટિ અતિવૃષ્ટિ અને ચક્રવાતને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે અને કેટલાક ઘરોની છતમાં ખાડા પડી ગયા છે અને એક વ્યક્તિનું મોત

time-read
1 min  |
May 08, 2024
ઝારખંડ કેશ કૌભાંડમાં મંત્રી આલમગીર આલમના પીએસ સંજીવ લાલની ધરપકડ
Lok Patrika Ahmedabad

ઝારખંડ કેશ કૌભાંડમાં મંત્રી આલમગીર આલમના પીએસ સંજીવ લાલની ધરપકડ

નોકર જહાંગીર આલમની પણ ધરપકડ

time-read
1 min  |
May 08, 2024
સગર્ભા સ્ત્રી સગીર છે કે નહીં, બાળકને જન્મ આપવો કે ગર્ભપાત કરાવવો, તેનો નિર્ણય સર્વોપરી છે: એસસી
Lok Patrika Ahmedabad

સગર્ભા સ્ત્રી સગીર છે કે નહીં, બાળકને જન્મ આપવો કે ગર્ભપાત કરાવવો, તેનો નિર્ણય સર્વોપરી છે: એસસી

૧૪ વર્ષની બળાત્કાર પીડિતાની ગર્ભાવસ્થા સાથે સંબંધિત કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘પસંદ કરવાનો અધિકાર’ અને ‘પ્રજનન સ્વતંત્રતા’ બંધારણની કલમ ૨૧ હેઠળ મૂળભૂત અધિકાર

time-read
1 min  |
May 08, 2024
સુનિતા વિલિયમ્સને લઈ જતું બોઈંગનું સ્ટારલાઈનર મિશનને મોકૂફ રખાયું !!
Lok Patrika Ahmedabad

સુનિતા વિલિયમ્સને લઈ જતું બોઈંગનું સ્ટારલાઈનર મિશનને મોકૂફ રખાયું !!

ટેકઓફ પહેલા અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, આ સ્પેસક્રાફ્ટ ભારતીય સમય અનુસાર સવારે ૮:૦૪ વાગ્યે લોન્ચ થવાનું હતું : તે કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું હતું

time-read
1 min  |
May 08, 2024
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચનો હોર્મો પદવીદાન સમારોહ ૬ મે ના રોજ યોજાયો
Lok Patrika Ahmedabad

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચનો હોર્મો પદવીદાન સમારોહ ૬ મે ના રોજ યોજાયો

વોટિંગ શપથ દ્વારા પદવીદાન સમારંભની શરૂઆત

time-read
1 min  |
May 08, 2024