
અમદાવાદ
This story is from the Volume No 4 Issue No 140 Dated 2nd Feb 2023 edition of Gujarat Mail - Ahmedabad.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 8,000+ magazines and newspapers.
Already a subscriber? Sign in
This story is from the Volume No 4 Issue No 140 Dated 2nd Feb 2023 edition of Gujarat Mail - Ahmedabad.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 8,000+ magazines and newspapers.
Already a subscriber? Sign in

સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણનો કાર્યક્રમ ગુરૂવારે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆત અને પ્રશ્નો સાંભળશે
પ્રશ્નો સાંભળ્યા બાદ સંબંધિત અધિકારીઓને સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે

શાળાઓનુ 61 માપદંડના આધારે મૂલ્યાંકન કરી એક્રેડીટેડ કરાય છે શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓના મૂલ્યાંકનને પ્રાથમિકતા
રાજ્યમાં દૂધની ગુણવત્તા અને ઉત્પાદનમા વધારો થશે

લીંબુનો ભાવ કિલોદીઠ 150 રૂપિયા સુધી પહોંચી ગયો કમોસમી વરસાદથી શાકભાજી અને મરચાના ભાવમાં જંગી વધારો
મરચાના ભાવ પણ 60 થી 80 રૂપિયા વધી ગયા છે

પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 30 મે સુધી રહેશે ગુજરાત યુનિવર્સિટીમાં UPSC પ્રવેશ પરીક્ષા ચાર જૂને યોજવામાં આવશે
પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે

પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવા નિર્ણય લીધો
બ્લાસ્ટ માટે 250 કિલો ડાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો

શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે)ના શ્રીમુખે પુણ્ય સલિલા મા નર્મદાના આંગણે ભરૂચની પાવન ધરતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
આ પાવન અવસરે દેવને દુર્લભ એવી પૂજ્ય વક્તા શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે) કેરિયાચાડ આપના જીવનને ધન્ય બનાવવા તથા આપને પુણ્યના ભાગીદાર બનાવવા માટે પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપશે

સોનાની તેજી માઇનિંગ કંપનીઓ, રોકાણકારો તથા ગોલ્ડ લોન ફાઇ. કરતી કંપનીઓને ફળી
માઈનીંગ શેર સપ્તાહમાં 25 ટકા સુધી ઉછાળો

દેશમાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત કરવા RBIએ એક લાખ કરોડ ઠાલવ્યા
વેઇટેડ એવરેજ કોલ રેટ એ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીનું કાર્યકારી લક્ષ્ય છે

માર્ચ અંત નજીક આવતા ટેક્સ બચાવવા માટે વિકલ્પોની શોધમાં
ટેક્સ મુક્તિ સાથે વધુ વ્યાજ માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ઉત્તમ માધ્યમ

અમેઝોને કર્મચારીઓ છૂટા કરશે, 9000ની છટણીનો દૌર
કંપનીના વાર્ષિક પ્લાનિંગ પ્રોસેસનો બીજા તબક્કો આ મહીનામાં પૂર્ણ થવાની આશા

Create Happiness Now
This month, DAAJI recommends three happiness habits. He also shares wisdom from the Bhagavad Gita, and from modern writers, to inspire us with confidence and help us on our way toward lasting happiness.

Service, Simplicity & Songwriting part 1
With an Ivy league education, this MTV rap/hip hop star was living the American dream and working on Wall Street when the events of 9/11 unfolded in front of his eyes. Giving up the corporate world, NIMO PATEL decided to pursue his passion for music in LA, but a chronic health issue led him to seek Ayurvedic treatment in India. He stayed back for 6 months to volunteer at the Gandhi Ashram in Ahmedabad, and continues to this day working with the slum children of the city when he’s not working for his own non-profit organization, Empty Hands Music. VANESSA PATEL caught up with him in June to learn more about his mantra “Service, Simplicity & Songwriting.”

Questions On Trainers
The main purpose of learning from a trainer is for them to impart yogic Transmission.

સરદારનગરમાં બે સ્થળે 43 લાખની બનાવટી નોટો સાથે 7 શખ્સ ઝડપાયા
‘ફર્જી’ વેબ સિરીઝ જોઇને પૈસા કમાવા નકલી નોટો છાપવાનું શરૂ કર્યું, હોટલમાં રૂમ રાખી

એકેય સરકારી કેસ નથી તે કોર્ટમાં ફરી સરકારી વકીલની નિમણૂક
એક કોર્ટ છ વર્ષથી બંધ છે અને બીજીમાં જન્મ-મરણ નોંધણી સહિતના કેસો ચાલે છે જેમાં સરકારી વકીલની જરૂર જ નથી

સ્ટેટ વિજિલન્સનું ફોકસ ફરી અમદાવાદ, વધુ 5 દરોડા
અમદાવાદમાં ફરીથી દારૂ અને જુગારના અડ્ડાઓ ધમદમતા થઇ જતાં વિજિલન્સ એક્ટિવ

માણેક ચોકમાં ફરીથી અમદાવાદીઓ ખુરશી-ટેબલ પર વ્યંજનો માણી શકશે
વેપારીઓ-પોલીસ વચ્ચેની મેરેથોન મીટિંગમાં સમાધાન સ્થાનિક રહેવાસીઓ પરેશાન ન થાય અને ટ્રાફિકને નડતર ન થાય ન તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ

હવે સાચવજોઃ અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના ૧૮૭ કેસ નોંધાયા
રાજ્યમાં નોંધાતા કુલ કેસ પૈકી બાવન ટકા તો માત્ર અમદાવાદના છે

મોદી સ્ટેડિયમ પર એટેકની ધમકીઃ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ત્રણ રાજ્યમાં ત્રાટકી
મધ્યપ્રદેશમાં મળેલી જોરદાર સફળતા બાદ સાયબર ક્રાઈમની ટીમને દરોડા દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી માહિતીઓ મળી

અમદાવાદ સહિત રાજ્યભરમાં સવારથી વાતાવરણમાં પલટોઃ વાદળો છવાયાં
જામનગર, દ્વારકા તેમજ કચ્છમાં વરસાદી વાતાવરણ જામતાં ઘઉં, એરંડા, જીરું, બટાકા અને કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું