
આણંદ જિલ્લામાં તારાપુર નજીક કનેવાલમાં પણ શિયાળો બેસતાં જ સ્થળાંતરિત પક્ષીનું આગમન શરૂ થઈ જાય છે. એમાં ગ્રેલેગ ગુસ, ફ્લેમિંગો, લિટલ ડક, કૉમન ટીલ, ગડવાલ, વગેરેનો સમાવેશ થાય છે.
મિની કેદારનાથ નામના તીર્થસ્થાન માટે જાણીતા ગામ કનેવાલમાં પૂરતો ખોરાક અને રહેવાની વ્યવસ્થા હોવાથી વિદેશી પક્ષીઓનું આ પ્રિય સ્થળ છે અને દર વર્ષે અનેક પક્ષી આ ઋતુમાં અહીં આવે છે. વર્ષાનુંવર્ષ એમની સંખ્યામાં વધારો જોવા મળે છે.
કનેવાલના પાદરમાં આવેલા તળાવમાં છીછરું પાણી તથા આજુબાજુના વિસ્તારમાં ખેતર અને મોટા પોલ હોવાને કારણે પક્ષીઓને રહેવાની જગ્યા તથા ખોરાક-પાણી મળી રહે છે. આ વર્ષે અત્યાર સુધીમાં અહીં ફ્લેમિંગો, કાળો જલમાંજર (Bronzewinged Jacana), સફેદ પૂંછ (White-tailed Lapwings), પીળી પાનબગલી (Yellow Bittern), ફાંટીચાંચ ઢોંક (Asian Openbill), સફેદ પેણ (White pelican), ડોકમરડી (Eurasian Wyrneck), કૉમન પોર્ચાડ, ફ્લાય કેંચર, ગાજહંસ (Greylag Goose), બાર-હડડ ગુસ, વગેરે પક્ષીઓનું આગમન થઈ ગયું છે.
This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 8,000+ magazines and newspapers.
Already a subscriber? Sign in
This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 8,000+ magazines and newspapers.
Already a subscriber? Sign in

સમજાયું કાંઈ?
મેડિકલ સ્ટોરમાં માણસ દવા લેવા જાય કે નવી બીમારી શોધવા?

કાગળનાં વિમાન, ઊડે આસમાન..
ઝૂઉઉઉમ કરીને ઉડાડો પેપર પ્લેન.

જેલમાં લઈ ગયો ગૌપ્રેમ..
એલિસિયા ડે: ગાય ફેરવવાની આવી કેવી સજા?

કૉન્ટ્રોવર્સી ક્રિયેટ મત કરો..
શ્રદ્ધા કપૂર-રણબીર કપૂર 'તૂ જૂઠી મેં મક્કાર'માં.

અદાણી પ્રકરણઃ કોર્ટના આદેશથી કોની કોની પરીક્ષા?
સર્વોચ્ચ અદાલતે અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સેબીને તપાસનો આદેશ આપવા સાથે એક ખાસ કમિટી નિયુક્ત કરી છે. હવે આ તપાસના પોટલામાંથી શું બહાર આવે છે એના પર સૌની નજર રહેશે, કારણ કે…

ખાલિસ્તાનઃ ખાલી ચણો વાગે ઘણો કે પછી..
પંજાબમાં અમ્રીતપાલ સિંહના માધ્યમથી ખાલિસ્તાનની ચળવળ જોર પક્ડી રહી છે ત્યારે કેનેડા જેવા દેશમાં આ વિભાજનવાદી આંદોલનને મળી રહેલા પીઠબળને અવગણવા જેવું નથી. શું કહે છે કેનેડાના ભારતીયો..

જોખમથી બચાવવાના નામે સ્ત્રીનું રક્ષણ કે..?
પુરુષની યુદ્ધવૃત્તિનો સૌથી મોટો ભોગ કોણ બને છે એ પ્રશ્નનો ઉત્તર શોધવા લાંબે જવાની જરૂર નથી.

નક્કામી ચીંજવસ્તુથી કંઈક કામનું બનાવો..
ઘરના ખૂણેખાંચરે પડી રહેલી વણવપરાયેલી સામગ્રીથી મેળવી શકાય છે ગૃહસજાવટના વિકલ્પ.

ચોરે ને ચૌટે: હર આદમી મેં હોતે હૈં દસ-બીસ આદમી..
એક સારો ઍક્ટર માણસ તરીકે સારો ન હોય એવું બની શકે? છેલ્લા થોડા દિવસથી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી વિશે સમાચાર આવી રહ્યા છે એ આ વાતની સાબિતી આપતા હોય એવું લાગે છે. નવાઝ અને બિવી આલિયા વિવિધ મુદ્દે ઝઘડી રહ્યાં છે અને સંઘર્ષની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે એમનાં બે માસૂમ બાળકો.

સર્કિટ જેવા લોકો ફિલ્મની બહાર પણ બધાને મામુ બનાવવા બેઠા જ હોય છે!
સેબીએ બોલીવૂડ ઍક્ટર અર્શદ વારસી અને એની પત્ની સામે લીધેલું પગલું એ જ બોધપાઠ આપે છે કે સોશિયલ મિડિયાના માધ્યમથી આવી સેલિબ્રિટીઝ દ્વારા આપવામાં આવતી ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સથી રહો સાવધાન.

A User's Guide to Living - Part 9
Happiness, Food and Resources

The Road to Dharma A Different Motorcycle Adventure Series
The Road To Dharma

How to succeed in uncertain times
In a difficult environment, leaders need to resist the impulse to adopt a defensive pose. They must instead take actions that will position their organization for success.

ஆனந்த குயிலின் பாட்டு... தினம் ஆனந்த ராகம் செட்டுக்குள்ளே...
'ஆனந்த ராகம்' தொடரின் செட்டிற்குள் நுழையும்போதே, 'ஆனந்த குயிலின் பாட்டு, தினம் எங்களின் வீட்டுக்குள்ளே...' என்ற பாடல் வரிகள்தான் நிழலாடுகின்றன. அத்தனை ஜாலி... அவ்வளவு கேலி என செட்டே கலகலப்பாக இருந்தது.

कुत्तों के झुंड ने दो भाइयों को नोंचकर मार डाला
दिल्ली के वसंतकुंज इलाके में तीन दिनों के भीतर दो मासूम भाइयों को कुत्तों के झुंड ने नोंच-नोंचकर मार डाला। पुलिस ने दोनों के शव पोस्टमार्टम कराने के बाद परिजनों को सौंप दिए हैं।

Siblings mauled by dogs, 2 days apart
IN VASANT KUNJ

NRI IS LYNCHED IN LOUD MUSIC ROW
Singh got into a brawl with a group of youths after he reportedly asked them not to play loud music at the entrance of the gurdwara.

આણંદ ખાતે સિવિલ હોસ્પિટલના મુદ્દે થયેલી રિટમાં સરકારને પ્રગતિ અહેવાલ રજુ કરવા HCનો આદેશ
જિલ્લો જાહેર કરાયો હોવા છતાંય આણંદને સિવિલ હોસ્પિટલ ન મળી હોવાનો વિવાદ

Boy, 3 others killed as MCD truck overturns
The mishap happened on Saturday morning in Anand Parbat

ગાયની નવી પ્રજાતિ ડગરીને NBAGR દ્વારા માન્યતા
સંશોધન આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરાયેલી ગાયની નવી પ્રજાતિની સરાહના કરાઇ : દિલ્હીમાં પશુઓની જાતિ નોંધણી માટે પ્રમાણપત્ર એનાયત