હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN|Abhiyaan Magazine 22/02/2025
લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?
શ્રીરામ વૈદ્ય
હેલ્થ સ્પેશિયલ

લિવર આપણી અને તંદુરસ્ત શરીરની પારાશીશી છે. આ માનવશરીરમાં લિવર-યકૃત એક ખૂબ જ મહત્ત્વનો અવયવ છે. રોગવિજ્ઞાનમાં કોઈ પણ રોગનું કારણ મળદોષને ગણવામાં આવે છે અને આ મળદોષનો સંગ્રહ થવાનું, એનો સડો થવાનું કારણ લિવરના દોષમાં રહ્યું છે. લિવર આપણા ખોરાકનું પાચન કરે છે. ખોરાકના પોષક સત્ત્વોમાંથી રક્તધાતુનું બંધારણ કરે છે. લિવરનું બીજું કાર્ય એ છે કે રોજિંદા જીવનમાં જે પ્રકારના બળતણની શરીરને જરૂર પડે છે તે સાકરનાં તત્ત્વોનો સંગ્રહ કરી રાખે છે, જેને આપણે સ્નાયુશર્કરા પણ કહેવાય છે. આ શર્કરા એક એવું રાસાયણિક પરિવર્તન છે, જે શરીરને જ્યારે બળતણની જરૂર પડે ત્યારે ત્યારે સંગ્રહ થયેલા જથ્થામાંથી તે મેળવી લે છે. ગ્લાઇકોજનમાંથી સાકરનું પરિવર્તન તુરંત જ થાય છે. પરિણામે જરૂર ઊભી થાય ત્યારે પૂરતી સાકર શરીરને બળતણ માટે મળી આપણી જવનીય શક્તિ રહે છે. રોગ જંતુઓનો નાશ પણ આ લિવર કરનાર છે. તેથી જ રોજબરોજના કાર્યથી નિરંતર ઘસાતાં જતાં રક્તકણોની પુનર્રચના પણ લિવર જ કરે છે.

તંદુરસ્ત અવસ્થામાં લિવરનું વજન ૩થી ૪ રતલ હોય છે. આપણા શરીરમાં તે જમણી બાજુની છેલ્લી પાંસળીની નીચે ગોઠવાયેલું હોય છે અને શરીરના બીજા અવયવો કરતાં એને લોહીનું પ્રમાણ ખૂબ જ મળે છે. ચોવીસ કલાકમાં ક્રમેક્રમે એમાંથી ૨થી ૨.૫ રતલ જેટલો રસ ઝરે છે. સામાન્ય રીતે પાંસળીની નીચે લિવર આવશ્યક સંકોચાયેલી સ્થિતિમાં સ્થિર હોય છે. નીરોગી જીવનમાં જ્યારે લિવર એનું કાર્ય વ્યવસ્થિત કરતું હોય છે ત્યારે માણસને નિયમસર ભૂખ લાગે છે, નિયમિત પાચન થાય છે અને એ ખોરાકમાંથી મળતાં પોષણ અને શક્તિ માનવી મેળવે છે.

This story is from the Abhiyaan Magazine 22/02/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 22/02/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હોળી વિશેષ
ABHIYAAN

હોળી વિશેષ

હોળી ક્રીડાનો રૂપક રાગ, સુરદાસનું સૂર-સારાવલી

time-read
4 mins  |
Abhiyaan Magazine 22/03/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અને હવે છત્તીસગઢમાં ચૈતન્ય બઘેલનું શરાબ કૌભાંડ

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/03/2025
હોળી વિશેષ
ABHIYAAN

હોળી વિશેષ

ઉદયપુરની રજવાડી હોળી

time-read
5 mins  |
Abhiyaan Magazine 22/03/2025
હોળી વિશેષ
ABHIYAAN

હોળી વિશેષ

હોલી કબ હૈ...!

time-read
4 mins  |
Abhiyaan Magazine 22/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

રાહુલની સાહસિક રાજનીતિ કોંગ્રેસને સંકટમાંથી ઉગારી શકશે?

time-read
5 mins  |
Abhiyaan Magazine 22/03/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

જે રીતે વિજ્ઞાન પોતાની રીતે ચાલે અને એન્જિનિયરિંગ પોતાની રીતે કાર્ય કરે તેમ યોગ મુદ્રાના પોતાનાં કર્મ અને ફળ હોય છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 22/03/2025
પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ
ABHIYAAN

પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ

માટીમાંથી ઘડૂલી બનવાની આ પ્રક્રિયા એ જ શક્તિશાળી નારીનિર્માણની દિશામાં નવા મંડાણ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 15/03/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
ABHIYAAN

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર

આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
ABHIYAAN

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?

મહિલા દિન વિશેષ

time-read
4 mins  |
Abhiyaan Magazine 15/03/2025