
વર્તમાન સમયમમાં આપણી જીવનશૈલી અને પાચનક્રિયા બંને બગડી રહ્યા છે. અયોગ્ય આહાર પદ્ધતિ અને ખરાબ જીવનશૈલીને કારણે આપણે અજાણતા ઘણી બધી બીમારીઓનો શિકાર બની જઈએ છીએ. નાની ઉંમરમાં ક્રોનિક ડિસીઝ એટલે કે સતત સાથે રહે એવા અસાધ્ય રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરૉઇડ વગેરેના રોગી બની જઈએ છીએ. જો પાચનતંત્ર સતેજ હોય તો બીમારીઓ દૂર રહે છે, પરંતુ જો પાચનતંત્ર ખોરવાયું તો વ્યક્તિ નાની-મોટી અનેક બીમારીઓનો શિકાર બની જાય છે. ઘણા લોકો ખરાબ પાચનને કારણે ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી પાચનસંબંધી સમસ્યાઓથી પીડાતા હોય છે. પાચન સુધારવા માટે ભોજન પદ્ધતિ-આહાર પ્રણાલી સુધારવી જરૂરી બની રહે છે. કસરત કરવી મહત્ત્વની બની રહે છે. સાથે જ કેટલાક નુસખા પણ અપનાવવાથી લાભ મળે છે. આપણા રસોડામાં જ પાચન સંબંધી સમસ્યાઓનું નિરાકરણ ઉપલબ્ધ છે. અજમો, જીરું, વરિયાળી, હિંગ, મેથી, સંચળ વગેરે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જીરા, અજમા અને વરિયાળીનું પાણી પીવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે. કઈ સમસ્યામાં કયું પાણી પીવું જોઈએ તેની વાત કરીએ.
વરિયાળીનું પાણી
વરિયાળીનું પાણી વરિયાળીમાં શીત ગુણ રહેલો છે. એટલે કે તેની તાસીર ઠંડી છે.
This story is from the Abhiyaan Magazine 22/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 22/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

હોળી વિશેષ
હોળી ક્રીડાનો રૂપક રાગ, સુરદાસનું સૂર-સારાવલી

રાજકાજ
અને હવે છત્તીસગઢમાં ચૈતન્ય બઘેલનું શરાબ કૌભાંડ

હોળી વિશેષ
ઉદયપુરની રજવાડી હોળી

હોળી વિશેષ
હોલી કબ હૈ...!

વિશ્લેષણ
રાહુલની સાહસિક રાજનીતિ કોંગ્રેસને સંકટમાંથી ઉગારી શકશે?

ચર્નિંગ ઘાટ
જે રીતે વિજ્ઞાન પોતાની રીતે ચાલે અને એન્જિનિયરિંગ પોતાની રીતે કાર્ય કરે તેમ યોગ મુદ્રાના પોતાનાં કર્મ અને ફળ હોય છે.

પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ
માટીમાંથી ઘડૂલી બનવાની આ પ્રક્રિયા એ જ શક્તિશાળી નારીનિર્માણની દિશામાં નવા મંડાણ.

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ