વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN|Abhiyaan Magazine 08/02/2025
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ
હેતલ ભટ્ટ
વામા-વિશ્વ બ્યુટી

વાળની ગુણવત્તાની જાળવણી માટે, યોગ્ય વિકાસ માટે સારા શેમ્પૂ અને કન્ડિશનરના ઉપયોગની સાથે હેર સીરમ વાપરવાનું ચલણ વધી રહ્યું છે. સીરમ વાળ ધોયા બાદ જ્યારે સંપૂર્ણ સુકાયા ન હોય એટલે કે વાળમાં પાણી કે ભેજનું પ્રમાણ હોય ત્યારે લગાવવામાં આવે છે. સીરમ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. વાળને સુરક્ષા આપવાનું કામ સીરમ કરે છે. સીરમના લેયરને કારણે વાળ ક્ષતિગ્રસ્ત થતા અટકે છે. હેર સીરમ વાળમાં ફ્રિઝીનેસ આવી ગઈ હોય એટલે કે રુક્ષતા-બરછટપણું આવી ગયું હોય તેને દૂર કરવાનું કામ કરે છે. વાળને સિલ્કી બનાવે છે. મહત્ત્વની વાત એ છે કે સીરમ વાળના મૂળમાં નથી લગાવવાનું હોતું. વાળની લટ પર લગાવવાનું હોય છે. મોટા ભાગના હેર સીરમ પ્રવાહી સ્વરૂપમાં આવે છે.

This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ABHIYAAN

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન

ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/03/2025
જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
ABHIYAAN

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?

આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ABHIYAAN

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો

ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વામ-વિશ્વ ટ્રાવેલ
ABHIYAAN

વામ-વિશ્વ ટ્રાવેલ

રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
નીરખને ગગનમાં...
ABHIYAAN

નીરખને ગગનમાં...

ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

time-read
5 mins  |
Abhiyaan Magazine 29/03/2025
ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
ABHIYAAN

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?

નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

time-read
5 mins  |
Abhiyaan Magazine 29/03/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025