હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN|Abhiyaan Magazine 11/01/2025
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ડો.સુધીર શાહ
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

દિવસે દિવસે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. અમેરિકાનું સ્ટાન્ડર્ડ ભારત કરતાં ખૂબ જ ઊંચું છે. ત્યાં રહેવા-ખાવાનો અને પરચૂરણ ચીજોનો ખર્ચો ભારત કરતાં ખૂબ વધારે આવે છે. અમેરિકાનું ભણતર પણ ખૂબ મોંઘું છે. પરદેશી વિદ્યાર્થીએ તો અમેરિકાના વિદ્યાર્થીઓ કૉલેજમાં ભણવાની જે ટ્યુશન ફી આપે છે એનાથી લગભગ ત્રણ ગણી ફી આપવી પડે છે. આ કારણોસર અમેરિકામાં ભણવા જતાં વિદ્યાર્થીએ પુષ્કળ ખર્ચો કરવો પડે છે. આથી જ ભારતમાંથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જતા વિદ્યાર્થીઓ, જેની છૂટ છે એ અઠવાડિયાના વીસ કલાક ‘ઓન કેમ્પ્સ' કામ કરવા ઇચ્છે. જેમને ઓન કેમ્પ્સ કામ ન મળે તેઓ ગેરકાયદેસર અમેરિકામાં રહેતાં સગાંવહાલાં, ઓળખીતાપાળખીતા આ સર્વેની મોટેલો, હોટેલો, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં, કન્વિયન્સ સ્ટોરો વગેરેમાં શનિ-રવિ, રજાના દિવસે તેમ જ સાંજના યુનિવર્સિટી છૂટી જાય પછી કાર્ય કરવા લલચાય છે.

This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/02/2025
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

એવું માનવામાં આવે છે કે શરીરનું સૌથી ઓછું ઉષ્ણતામાન સવારે ચાર વાગ્યા આસપાસ રહે છે. એ જ રીતે સવારે વર્કઆઉટના સ્થાને યોગ પર ભાર મૂકવામાં આવતો. સવારે પૂજાપાઠમાં યોગનું મહત્ત્વ રહેતું હતું

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

દિલ્હીની ચૂંટણીનાં પરિણામોની સાઇડ ઇફેક્ટ્સ

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/02/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

આમ આદમીના રાજકારણની શતરંજમાં કેજરીવાલ મહાત કે સમાપ્ત!

time-read
6 mins  |
Abhiyaan Magazine 22/02/2025
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025