‘શું વાત કરો છો? બી-૧/બી-૨ વિઝા મેળવવા માટે બાયોમેટ્રિક્સની તારીખ આવતા વર્ષના છેક નવમા મહિનામાં અને ઇન્ટરવ્યૂની તારીખ ૧૦મા મહિનામાં મળે છે. સર, એક કામ કરોને. પેલી ઇમરજન્સી ઍપૉઇન્ટમૅન્ટ લઈ લો.' મહેસાણાના મધુસૂદનભાઈએ આ કટારના લેખકને જણાવ્યું.
‘તમને એવી કઈ ઇમરજન્સી આવી પડી છે કે તમે ઇમરજન્સી ઍપૉઇન્ટમૅન્ટ માગી શકો?’ એડવોકેટ સુધીર શાહે એમના ક્લાયન્ટને પ્રશ્ન કર્યો.
‘એવી કોઈ ઇમરજન્સી નથી, પણ વિઝા માટે બાર તેર મહિના વાટ જોવી એના કરતાં ઇમરજન્સી ઍપૉઇન્ટમૅન્ટ લઈને તુરંત જ વિઝા મેળવી લેવા સારા.’
‘તમારે અમેરિકા શા માટે જવું છે? તુરંત જ અમેરિકા જવાની શું જરૂરિયાત છે?’
‘સાહેબ, અમે તો ત્યાં રહેતા અમારા થોડાં સગાંવહાલાં અને મિત્રોને મળવાની ઇચ્છા ધરાવીએ છીએ. સાથે-સાથે સ્ટેચ્યુ ઑફ લિબર્ટી અને અમેરિકાના બીજા જોવા જેવા સ્થળો જોવા અમેરિકા જવા ઇચ્છીએ છીએ.
ગમે ત્યારે જઈએ તો ચાલે. ઇન્ટરવ્યૂ માટે આટલો લાંબો સમય વાટ જોવી એના કરતાં ઇમરજન્સી ઍપૉઇન્ટમૅન્ટ માગી લઈને તુરંત જ દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧/બી-૨ વિઝા મેળવી લીધા હોય એટલે નિરાંત.’
‘જુઓ મધુસૂદનભાઈ, તમે આમ કોઈ પણ જાતની ઇમરજન્સી વગર ઇમરજન્સી ઍપૉઇન્ટમૅન્ટ માંગી ન શકો.’
This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઝારખંડ : મૈયા સન્માને બાજી પલ્ટી ભાજપની સ્ટ્રેટેજી બિનઅસરકારક
હેમંત સોરેને રાજ્યમાં મૈયા સન્માન યોજના શરૂ કરી અને આ યોજના ગેઇમ ચેન્જર પુરવાર થઈ. યોજના દ્વારા સરકારે ૨૧ થી ૫૦ વર્ષની મહિલાઓને દર મહિને રૂ. એક હજાર આપવાનું શરૂ કર્યું
રાજકાજ
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની ઝુંબેશ કોંગ્રેસની બૌદ્ધિક નાદારી
સમયના સતત પલટાતા રંગોની લીલા પિછાનવી અને તેને માણવી
હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?