તમે તમારા વ્યવસાયમાં, તમારા કાર્યમાં કોઈ જાતની પ્રસિદ્ધિ મેળવી છે? તમે તમારી જાતને અસાધારણ આવડત ધરાવનારી વ્યક્તિ તરીકે કહેવડાવી શકો એમ છો? જો એમ હોય તો તમે અમેરિકાના નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘ઓ-૧' વિઝા મેળવવાને લાયક છો. એ મેળવીને તમે ત્રણ વર્ષ સુધી અમેરિકામાં રહી શકો છો. અમુક સંજોગોમાં તમે એ સમય લંબાવી પણ શકો છો. ‘ઓ-૧’ વિઝા મેળવવા માટે સૌપ્રથમ અમેરિકામાં આઈ-૧૨૯ આ સંજ્ઞા ધરાવતી પિટિશન દાખલ કરવાની રહે છે. એ પ્રોસેસ થઈને એપ્રૂવ થાય ત્યાર બાદ જેના લાભ માટે એ પિટિશન દાખલ કરવામાં આવી હોય એ વ્યક્તિ એના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં ફોર્મ ડીએસ-૧૬૦ ભરીને, કોન્સ્યુલેટમાં જાતે હાજર રહીને, ઇન્ટરવ્યૂ આપીને, કોન્સ્યુલર ઓફિસરોને ખાતરી કરાવી આપીને કે એ ખરેખર સિદ્ધિહસ્ત વ્યક્તિ છે, એ પોતાની જાતને એક્સ્ટ્રા ઓર્ડિનરી ગણાવી શકે એવી એનામાં કાબેલિયત છે એટલે એને ‘ઓ૧’ વિઝા આપવામાં આવે છે.
This story is from the Abhiyaan Magazine 14/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 14/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?
મૂવી ટીવી
ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’
નવરાત્રી સ્પેશિયલ
ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત
નવરાત્રી સ્પેશિયલ
વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.
લાફ્ટર વાઇરસ
ભૂપતભાઈ : રમૂજના રાજા!
નવરાત્રી સ્પેશિયલ
કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે
નવરાત્રી કે નવરાત્ર?
એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે
સ્પોર્ટ્સ
ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ