અમેરિકન કોન્સ્યુલેટની નવી વેબસાઇટ
ABHIYAAN|August 19, 2023
૨૯મી જુલાઈ, ૨૦૨૩ના ભારતમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટે જાહેરાત કરી કે, જેમની પાસે નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના વિઝા હોય, જેની અવિધ પૂરી થઈ ગઈ હોય, તેઓ એ અવિધ પૂરી થયા પછી ૪૮ મહિનાની અંદર, એ જ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે અરજી કરી શકે છે
ડો.સુધીર શાહ
અમેરિકન કોન્સ્યુલેટની નવી વેબસાઇટ

મહેસાણાના રોની જીવણલાલ પટેલે આજથી દસ વર્ષ પહેલાં પચીસ વર્ષની ઉંમરે અમેરિકાના નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના બિઝનેસમેનો અને પર્યટકો માટેના બી-૧/બી-૨ વિઝા અરજી કરીને દસ વર્ષના મલ્ટિએન્ટ્રી વિઝા મેળવ્યા હતા. એ વિઝા ઉપર એ અમેરિકા છ વાર જઈ આવ્યો હતો. હવે વર્ષ ૨૦૨૩ના ગયા જુલાઈ મહિનામાં એના એ દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧/બી-૨ વિઝાની અવધિ પૂરી થઈ ગઈ હતી. રોનીને આવતા વર્ષે ફેબ્રુઆરી, ૨૦૨૪ના મહિનામાં અમેરિકા કોઈ પણ હિસાબે જવું હતું, કારણ કે એનો અંગત મિત્ર જે વર્ષોથી અમેરિકામાં રહેતો હતો અને ગ્રીનકાર્ડ ધરાવતો હતો. એનાં લગ્ન હતાં. એટલું જ નહીં, એ જ સમયે એણે બાંધેલ નવા હાઉસમાં એ પ્રવેશવાનો હતો. સાથે-સાથે એણે જે ત્રીજી, ચાલીસ રૂમની મોટેલ ઊભી કરી હતી, એનું ઉદ્ઘાટન પણ હતું.

આમ, ત્રણ ત્રણ આનંદના પ્રસંગો એક સાથે ઊજવાતા હતા. રોનીને એના મિત્રએ ભાર દઈને જણાવ્યું હતું કે, જો એ એના આ ત્રણ પ્રસંગોમાં હાજર નહીં રહે તો એની જોડે એ કટ્ટી કરી નાખશે, દોસ્તી તોડી નાખશે. રોની આ કારણસર ફરી પાછા દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧ બી-૨ વિઝા મેળવવા ઇચ્છતો હતો, પણ એ માટે એને ઇન્ટરવ્યૂની તારીખ જ મળતી નહોતી.

This story is from the August 19, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 19, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

યુએસએ વિઝા વિન્ડો (3)

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
ABHIYAAN

કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ

કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ

time-read
1 min  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રકૃતિ
ABHIYAAN

પ્રકૃતિ

હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.

બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
ABHIYAAN

જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!

એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
ABHIYAAN

સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા

કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ

time-read
5 mins  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ABHIYAAN

કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ

ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
મોસમ
ABHIYAAN

મોસમ

મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024