અમેરિકા કાયમ રહેવા જવું હોય એ માટે એ દેશનું ગ્રીનકાર્ડ મેળવવું હોય તો તમારાં માતાપિતા યા ભાઈબહેન કે પતિપત્ની અમેરિકન સિટીઝન હોવા જોઈએ. તેઓએ તમારા લાભ માટે ઇમિજેટ રિલેટિવ કૅટેગરી અથવા તો ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી હોવી જોઈએ. એની હેઠળ ગ્રીનકાર્ડ પ્રાપ્ત થાય એ માટે વર્ષોની વાટ જોવા માટે તમે રાજી હોવા જોઈએ.
જો કોઈ અમેરિકન માલિક તમને એમની કંપનીમાં નોકરી આપવા રાજી હોય તો તેઓએ તમારા માટે લેબર સર્ટિફિકેશન કરાવવાની જહેમત લેવી પડે અને એ માટે પુષ્કળ ખર્ચો કરવો પડે. ત્યાર બાદ એમણે ચાર જુદી-જુદી ઍમ્પ્લૉયમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ તમારા લાભ માટે ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરવી પડે. એની હેઠળ તમને ગ્રીનકાર્ડ પ્રાપ્ત થાય એ માટે તમારે પુષ્કળ પુષ્કળ ધીરજ રાખવી જોઈએ.
જો તમે ભારતની બહાર જન્મ્યા હોવ યા ભારતની બહાર જન્મેલ વ્યક્તિ જોડે લગ્ન કર્યા હોય તો ગ્રીનકાર્ડ લોટરીમાં ભાગ લઈ શકો છો, પણ એમાં નસીબવંતા વિજેતાઓ જ ગ્રીનકાર્ડ મેળવી શકે છે.
અનેકો રાજકીય આશરો એટલે કે અસાયલમ માગીને અમેરિકામાં કાયમ રહેવા ચાહે છે. આજે અસાયલમ માગતી વ્યક્તિઓની સંખ્યા સેંકડોમાં છે. એમને અસાયલમ મળે ત્યાં સુધી જે લાંબી વાટ જોવાની હોય છે એમાં એમની હાલત બહુ બૂરી હોય છે.
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?