બ્રોડકાસ્ટ મીડિયાના ક્ષેત્રમાં ઉપલબ્ધ છે વિવિધ વિકલ્પો
ABHIYAAN|August 12, 2023
ટીવી-રેડિયોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિધાર્થીઓ ટેક્નિકલ પાસાંઓની સમજ મેળવીને બ્રોડકાસ્ટ મીડિયામાં વિવિધ પ્રોફાઇલ પર કામ કરી શકે છે
બ્રોડકાસ્ટ મીડિયાના ક્ષેત્રમાં ઉપલબ્ધ છે વિવિધ વિકલ્પો

બ્રોડકાસ્ટ મીડિયાને લઈને મોટા ભાગના લોકો એવું વિચારતા હોય છે કે કારકિર્દી બનાવવા માટે આ ક્ષેત્રમાં ખૂબ મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે, પણ એવું નથી. બ્રોડકાસ્ટ મીડિયાના ક્ષેત્રમાં પણ વિવિધ પદ પર કામ કરીને વ્યક્તિ પોતાની કારકિર્દીને નવી દિશા આપી શકે છે અને પ્રગતિ સાધી શકે છે. એવા લોકો જેઓ સર્જનાત્મક અભિગમ ધરાવે છે, મૌલિક વિચારોને વાચા આપવા ઇચ્છે છે, કલ્પનાઓને આકાર કરવાની આવડત ધરાવે છે તેમના માટે આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે. ટીવી-રેડિયોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિધાર્થીઓ ટેક્નિકલ પાસાંઓની સમજ મેળવીને બ્રોડકાસ્ટ મીડિયામાં વિવિધ પ્રોફાઇલ પર કામ કરી શકે છે. બ્રોડકાસ્ટ મીડિયામાં કારકિર્દી બનાવવા માટે વ્યક્તિએ બ્રોડકાસ્ટ કમ્યુનિકેશન અથવા બ્રોડકાસ્ટ જર્નાલિઝમનો અભ્યાસ કરવો પડે છે. ભાષા અને અવાજના આરોહ-અવરોહ પર પ્રભુત્વ ધરાવતા તેમ જ સામાન્ય જ્ઞાનની સમજ રાખતા વિધાર્થીઓ બ્રોડકાસ્ટ મીડિયા પર પસંદગી ઉતારી શકે છે.

બ્રોડકાસ્ટ મીડિયામાં કઈ પ્રોફાઇલ પર કામ કરી શકાય

સામાન્ય રીતે લોકોને એવો જ ખ્યાલ હોય છે કે બ્રોડકાસ્ટ મીડિયા એટલે ટીવી અને રેડિયોમાં એન્કરિંગ કરવું. ન્યૂઝ રીડર બનવું કે વીડિયો જોકી બનવું. જોકે આ બધી પ્રોફાઇલ ઉપરાંત પણ અન્ય પદો પર કામ કરવાની તક મેળવી શકો છો.

ન્યૂઝ પ્રોડ્યુસર:

This story is from the August 12, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 12, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

વિસરાઈ રહેલાં પાક અને વસાણાંનો કોઈ વિકલ્પ છે ખરો?

time-read
5 mins  |
Abhiyaan Magazine 14/12/2024
અદૃશ્ય પ્રદૂષણને સમજો, ચેતો..તેનાથી બચવાના ઉપાય
ABHIYAAN

અદૃશ્ય પ્રદૂષણને સમજો, ચેતો..તેનાથી બચવાના ઉપાય

રસોઈ બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ કરીએ તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે રસોડાની હવાને ખૂબ જ પ્રદૂષિત કરી નાખે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/12/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

શ્રી જગદીશજી મંદિર, ઉદયપુર ગીત ગાયા પથ્થરોને

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

અર્બનાઇઝેશન એક શહર હો સપનોં કા...

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/12/2024
ગ્લોબલ વૉર્મિંગના કારણે બદલાતી ઇકોલોજી કચ્છની ખેતીને બદલશે
ABHIYAAN

ગ્લોબલ વૉર્મિંગના કારણે બદલાતી ઇકોલોજી કચ્છની ખેતીને બદલશે

ગ્લોબલ વૉર્મિંગના પગલે સમગ્ર વિશ્વની સાથે-સાથે કચ્છમાં પણ ઘણા બદલાવ આવી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે, ઠંડી ઘટી છે, વરસાદ તો વિક્રમી રીતે પડે જ છે. વાવાઝોડાં પણ વધુ આવવાં લાગ્યાં છે. જો આવું જ હજુ વર્ષ ચાલુ રહ્યું તો કચ્છમાં અનેક પ્રકારના બદલાવ આવશે. ઘાસ અને અન્ય વનસ્પતિમાં આવનારા બદલાવથી મુખ્ય વ્યવસાય એવા ખેતી અને પશુપાલન પર પણ આની અસર પડશે. અહીંની જીવસૃષ્ટિમાં પરિવર્તન આવશે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/12/2024
ઇફ્તિ ૨૦૨૪ : ગોવા, ભારતીય સંસ્કૃતિ, મહાનુભાવોને ટ્રિબ્યુટ અને દુનિયાભરની ફિલ્મો!
ABHIYAAN

ઇફ્તિ ૨૦૨૪ : ગોવા, ભારતીય સંસ્કૃતિ, મહાનુભાવોને ટ્રિબ્યુટ અને દુનિયાભરની ફિલ્મો!

‘ગોવા અને ઇફ્ફિ એકબીજાના પર્યાય થઈ ચૂક્યા છે'

time-read
5 mins  |
Abhiyaan Magazine 14/12/2024
ચનિંગ ઘાટ
ABHIYAAN

ચનિંગ ઘાટ

શાકનો રાજા રીંગણ

time-read
8 mins  |
Abhiyaan Magazine 14/12/2024