નદીઓને બચાવવા શું કરીશું?
ABHIYAAN|June 10, 2023
અમેરિકાની એક નદી, તેનું નામ છે કોલોરાડો. આ નદીનું અસ્તિત્વ સંકટમાં છે અને તેને બચાવવા માટે જે પગલાં લેવાઈ રહ્યાં છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે
તરુણ દત્તાણી
નદીઓને બચાવવા શું કરીશું?

નદી આપણી માતા છે અને તેની પવિત્રતા જાળવી રાખવાનું આપણું કર્તવ્ય છે, આવી લાગણીસભર વાતોની હવે આપણા દિલદિમાગ પર અસર થતી નથી. સામાન્ય નદીઓની વાત જવા દઈએ, પણ આપણે જેને અતિ પવિત્ર અને પાપનાશિની નદી માનીએ છીએ એ ગંગા અને યમુનાને પણ ગંદી અને પ્રદૂષિત કરવામાં આપણે હિચકિચાટ અનુભવતા નથી. માનવ સમાજના અસ્તિત્વ અને સંવર્ધનમાં નદીઓનું સ્થાન અને મહત્તા શું છે એ સમજાવવું પડે તેમ નથી. પાણી વિના આપણે કેવો તરફડાટ અનુભવીએ છીએ એટલું જ મનોમન સ્મરણ કરી લેવાથી નિર્મળ નીર વહાવતી નદીની મહત્તા સમજાઈ જશે. આવી આ નદીઓ સુકાઈ જશે ત્યારે શું થશે? પાણી વિનાની નદીની કલ્પના થઈ શકે? વર્ષના થોડા મહિના સુકાઈ જતી નદીનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. જેટલો સમય નદીમાં પાણી વહે છે ત્યાં સુધી એ જીવંત લાગે છે. પાણી વિનાનો નદીનો પટ સૂકો ભઠ્ઠ, નિર્જીવ ભાસે છે. કોઈ કવિ તેને રેતીની નદી કહી શકે. આ નદીઓને જીવંત રાખવાની ચિંતા હવે વિશ્વને સતાવવા લાગી છે. અમેરિકામાં નદીઓ સુકાવા લાગી છે, તેના પાણીનો પ્રવાહ સંકુચિત થવા લાગ્યો છે. તેનાથી અમેરિકા ચિંતિત બન્યું છે. વાસ્તવમાં આ સમસ્યા એકલા અમેરિકાની નથી. તેનું સ્વરૂપ વૈશ્વિક સ્તરનું છે. નદીઓનું અસ્તિત્વ સંકટમાં છે અને તેને કેવી રીતે બચાવવી એ મોટો પ્રશ્ન છે.

This story is from the June 10, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 10, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની
ABHIYAAN

વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની

વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતાં, ચપટીક બોર લાવતાં, એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભીંસાણો, કોઠી પડી આડી... અરર માડી!!

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

વૃદ્ધાવસ્થામાં પણ રહો શારીરિક અને માનસિક રીતે સ્વાવલંબી

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

ઉનાળોની ગરમીમાં બગીચાનું રક્ષણ કેવી રીતે કરવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ભારતીયોની મનપસંદ યુનિવર્સિટીઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024
તેજ-તિમિર
ABHIYAAN

તેજ-તિમિર

અને એક એવોર્ડ ‘કીર્તિ હિસ્ટ્રી’ના નામે

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દેખો મગર પ્યાર સે

time-read
8 mins  |
Abhiyaan Magazine 23/03/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પલાશ વનનો પ્રવાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 23/03/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર નોલન અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાનના પેપરમાં બે કોપી કેસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/03/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

પોસ્ટ કરો છો? થોભો, પહેલાં એમને પૂછો!

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/03/2024
કલા-સંસ્કૃતિ
ABHIYAAN

કલા-સંસ્કૃતિ

આંતરરાષ્ટ્રીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શાશ્વતમ' બની વિજેતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024