‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ
ABHIYAAN|May 27, 2023
શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ધનિક બાળકો ઉચ્ચ અંગ્રેજી મીડિયમની શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યાં છે, તો વળી ગરીબ બાળકો નિત્યક્રમ પ્રમાણે સરકારી શાળાઓમાં જઈ રહ્યાં છે, પરંતુ ઘણાં બાળકો એવાં પણ છે જેમનામાં ભણવાની ધગશ તો ખૂબ છે, પરંતુ અભ્યાસ માટે પરિસ્થિતિ સાથ નથી આપતી. આવાં બાળકો માટે ‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.
હેતલ રાવ
‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ

‘અરે, રોજ આમ બપોર પડે ને ક્યાં દોડે છે, જો સિગ્નલ બંધ થયું, જા ધંધાનો ટાઇમ છે, પાંચ ગાડીઓ લૂછીશ તો બે ગાડીવાળા પૈસા આપશે, આમ ક્યાં જાય છે?’ એટલું બોલતાં બોલતાં તો આશાની માતાએ રાડ પાડી, પરંતુ સાંભળે તો આશા કેવી, આશા સિગ્નલ પર કાર લૂછીને બે પૈસા કમાય છે અને માતાને મદદ કરે છે, પરંતુ બપોરે ૨ વાગે એટલે આશા પોતાનું સિગ્નલ છોડી પાછળના ચાર રસ્તે દોડી જાય છે. એ મોટા સિગ્નલ પરથી રોજ સ્કૂલ બસો પસાર થાય, તેમાં બેઠેલા શાળાના ગણવેશમાં એટીકેટ વિદ્યાર્થીઓને જોઈને આશા ખૂબ જ ખુશ થઈ જાય છે. તેની ખૂબ જ મહેચ્છા છે, ઉચ્ચ અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની, પરંતુ પરિસ્થિતિ તેના સપોર્ટમાં નથી. પહેલાં તો સરકારી શાળામાં પણ જતી, પરંતુ પરિવારના ભરણપોષણ માટે તેણે પોતાનાં સપનાંને બંધ આંખોની અંદર જ રહેવા દીધાં, પરંતુ કહેવાય છે ને કે, જ્યારે ઈશ્વર આપવા બેસે ત્યારે ક્યાં કશુંય જુએ છે, આશાને વિસામોનો સથવારો મળ્યો. સંસ્થાના સંચાલકોએ આશાની અભ્યાસ અંગેની લાગણીને પારખી લીધી, તેની ચપળતા પરીક્ષામાં જોવાઈ. સંસ્થાએ આશાના પરિવારનો સંપર્ક કરી માતાને ખૂબ સમજાવી. અંતે માતાને લાગ્યું કે, મારી દીકરી અભ્યાસ કરી કંઈક કરશે તો પાછળ તેનાં ભાઈ-બહેનનું ભવિષ્ય પણ સુધરી જશે. આજે આશા એન્જિનિયર છે અને માતા માટે તેણે સુંદર ઘર બનાવ્યું છે. વિસામોમાં આવી એક આશા નથી, અગણિત બાળકો છે, જે આજે શહેરની નામાંકિત શાળાઓમાં અભ્યાસ કરીને પોતાનાં સપનાં સાકાર કરી રહ્યાં છે. ત્યારે વિસામો અને તેના લક્ષ્ય વિશે જાણવું રસપ્રદ છે.

મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારી દીકરી એક દિવસ નિકટ જેવી પરીક્ષા પાસ કરશે : દીકરી દ્રષ્ટિ સાથે પિતા રમેશભાઈ મકવાણા

This story is from the May 27, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 27, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?
ABHIYAAN

દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?

દેવ પટેલની ફિલ્મ ‘મંકી મૅન નો વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મ માટે દેવ પટેલને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતે જ ફિલ્મના ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ગાર્ડનિંગ સાથે જોડાયેલી માન્યતાઓઃ કેટલી સાચી, કેટલી ખોટી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ફૂટકોર્ન શું છે અને કેવી રીતે રાહત મેળવી શકાય?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..
ABHIYAAN

ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..

આપણામાં ઊર્જા તો હોય, પણ એ ઊર્જા નકારાત્મકરૂપે હોય તો? એ ઊર્જા અસંતોષ, ઈર્ષ્યા, લાલચ, વ્યગ્રતા જેવા રૂપમાં હોય તો? તો એ ઊર્જા આપણને ઊલટી ચાલ લઈ જાય છે. આપણી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવાનું તપ આપણે કરવાનું હોય છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024