ભારતમાં ગયા મહિને જ વિમેન્સ પ્રિમિયર લીગ (ડબલ્યુપીએલ)ની સૌ પ્રથમ સિઝન અથવા સ્પર્ધાઓ પૂરી થઈ. તે સ્પર્ધાએ જગતમાં ભારતનું નામ રોશન કર્યું. જગતભરના મીડિયાએ તેની નોંધ લીધી. એ સર્વવિદિત છે કે ક્રિકેટની રમત મૂળ અંગ્રેજોની રમત. અંગ્રેજો દુનિયાના અનેક દેશોમાં પહોંચ્યા અને ત્યાં ત્યાં રાજ કર્યું. સાથે ક્રિકેટ લઈ ગયા. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા મુખ્યત્વે બ્રિટિશરોએ વસાવેલો દેશ છે. બ્રિટિશ વાવટો ભલે સંકેલાઈ ગયો, પણ બ્રિટિશ પ્રજા જગતમાં ફેલાયેલી જ રહી છે. તેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ખુદ યુકેની ધરતી એવી છે જ્યાં ગોરા લોકોએ ક્રિકેટ જાળવી રાખી. બાકીના ભારત (હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ) આફ્રિકાના દેશોમાં યજમાન અશ્વેત પ્રજાએ ક્રિકેટને નવું રૂપ આપ્યું છે. અમેરિકા, કેને ગોરી બ્રિટિશ પ્રજાએ વસાવેલાં વિશાળ ક્ષેત્રફળો ધરાવતાં દેશો હોવા છતાં ક્રિકેટનો ત્યાં ખાસ વિકાસ થયો નથી. ઓગણીસમી સદીમાં જેમ અન્યત્ર હતી તેમ અમેરિકા અને કેનેડામાં પણ ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત હતી, પરંતુ કાળક્રમે અમુક કારણોસર આ બંને દેશોમાંથી ક્રિકેટનામશેષ થઈ ગઈ. તેઓ ક્યારેક ક્યાંક હાજરી પુરાવવા રમે છે, પણ તેને એટલી ગંભીરતાથી લેતા નથી જેટલી સોકર, રગ્બી, બાસ્કેટ બૉલ, બેઝ બૉલ, ગોલ્ફને લે છે. આ રમતોનાં ત્યાં મચ્છમોટાં એસોસિયેશનો રચાયાં છે. તેઓની તેમ જ તેમાં રમતાં ખેલાડીઓની આવક કોઈ પણને અચંબામાં મુકે. દુનિયાના આ સૌથી સમૃ દ્ધ દેશમાં સોકર વગેરે ૨મતોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ વગેરે વિપુલ માત્રામાં છે, પણ ક્રિકેટ નથી.
Esta historia es de la edición April 15, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 15, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?