મહિલાઓના ઉત્કર્ષ માટે ઝઝૂમતા પુરુષોનું સન્માન
ABHIYAAN|December 03, 2022
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે ટિમા (TIMA-The Ideal Man Awards)માં એવા પુરુષોનું સન્માન કરવામાં આવે છે કે જેઓ હંમેશાં સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. ગ્રીક શબ્દ TIMAનો અર્થ છે, ‘ઈશ્વરનું સન્માન’. આ ખ્યાલ સાથે, આદર્શ પુરુષ પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે.
મહિલાઓના ઉત્કર્ષ માટે ઝઝૂમતા પુરુષોનું સન્માન

સપ્તા ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરનારા ૧૩ સબૃહસ્થોનું ટીમા ઍવૉર્ડ દ્વારા સન્માન ૧૯મી નવેમ્બરે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ૧૩ પુરુષોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે જાંબાઝ આઈપીએસ અધિકારી મંજીતા વણઝારા, અતિથિ વિશેષ (online) તરીકે વિશ્વપ્રવાસી અને લેખિકા પ્રીતિ સેનગુપ્તા અને સમાજ સેવી અને વ્યવસાયી દક્ષાબહેન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

TIMA (The Ideal Man Awards) એ કોઈ ઇવેન્ટ નથી, પરંતુ એક ચળવળ છે! આપણે ઘણાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ, પરંતુ પુરુષ દિવસની ઉજવણી નથી કરતા, તેથી આજે ગુજરાતની જાગૃત મહિલાઓએ ભેગાં મળી સગૃહસ્થોનું સન્માન કર્યું. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે ટિમા (TIMA-The Ideal Man Awards)માં એવા પુરુષોનું સન્માન કરવામાં આવે છે કે જેઓ હંમેશાં સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. ગ્રીક શબ્દ TIMAનો અર્થ છે, ‘ઈશ્વરનું સન્માન’. આ ખ્યાલ સાથે, આદર્શ પુરુષ પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે.

This story is from the December 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

એઆઈ ખરેખર આવી જશે ત્યારે?

time-read
7 mins  |
Abhiyaan Magazine 20/04/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024