રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અભિનેતા અને રાજકારણ
Saras Salil - Gujarati|September 2022
કદાચ હવે આ થવા લાગ્યું છે કે રાષ્ટ્રીય પુરસ્કારોમાં પણ રાજકારણની ચોપાટ બિછાવા લાગી છે. જો તમે અજય દેવગણને, જેણે સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ‘સર્વશ્રેષ્ઠ અભિનેતા’નો પુરસ્કાર આપ્યો છે, ના સન્માનને મહારાષ્ટ્રની સત્તા અને રાજકારણ સાથે જોડીને જોશો તો તમારી સામે દૂધનું દૂધ પાણીનું પાણી બધું સ્પષ્ટ થઈ જશે.
સુરેશચંદ્ર રોહરા
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અભિનેતા અને રાજકારણ

મહારાષ્ટ્રનાં રાજકારણમાં મચેલી ઊથલપાથલ અને ષડયંત્ર હમણાં હમણાં દેશે જોઈ છે કે કેવી રીતે ત્યાં ભાજપાના ઈશારે શિવસેનાના એક મહોરા એકનાથ શિંદેએ શિવસેનાને તોડી છે અને તે મુખ્યમંત્રી બની ગયા છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે એકનાથ શિંદે, જેમની પાસે ન તો શિવસેના પાર્ટી છે અને ન શિવસેના આલાકમાનના આશીર્વાદ અથવા તમામ સાંસદોનું સમર્થન, તેમ છતાં ભાજપાના અનૈતિક રાજકારણ અને સત્તાના જોરના પગલે એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયા છે.

અનુરાગ ઠાકુર

હવે આપણે વાત કરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદે અને અજય દેવગણની વચ્ચેનાં તારની, તો આ તમારે સમજવું પડશે કે જે કંઈ મહારાષ્ટ્રમાં ભાજપાના આગળનાં નેતાઓએ રમત રમી છે, તેમાં મરાઠા, હિંદુત્વ અને મહારાષ્ટ્ર અસ્મિતાનું મિશ્રણ છે. અહીં ભવિષ્યના રાજકારણ સાથે મતબેંક જોડાયેલ છે.

અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ જાન્યુઆરી, ૨૦૨૦માં આવી. આ તેની ૧૦૦મી ફિલ્મ હતી, જે હિંદુ મરાઠા લાગણીને જાગ્રત કરે છે અને ભાજપાને આ જ જોઈએ, જ્યાં હિંદુત્વ છે, ત્યાં ભાજપાનું સીલ તૈયાર છે.

This story is from the September 2022 edition of Saras Salil - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 2022 edition of Saras Salil - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM SARAS SALIL - GUJARATIView All
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 mins  |
April 2023
કુસ્તીમાં ઘમસાણ નફરત ન તાફાન
Saras Salil - Gujarati

કુસ્તીમાં ઘમસાણ નફરત ન તાફાન

વિનેશ ફોગાટ જ્યાં સુધી આ વાત પર પોતાનું સ્પષ્ટીકરણ ન આપે ત્યાં સુધી ભારતીય કુસ્તી મહાસંઘ આ બાબતે અંતિમ નિર્ણય ન લે, ત્યાં સુધી તેઓ કોઈ પણ નેશનલ અથવા ડોમેસ્ટિક ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે

time-read
4 mins  |
April 2023
‘પંચ પરમેશ્વર’ પર ભાજપાનો ગાળિયો’
Saras Salil - Gujarati

‘પંચ પરમેશ્વર’ પર ભાજપાનો ગાળિયો’

દેશના બંધારણના સોગંદ લઈને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના આ ચહેરા? એવું લાગે છે કે કદાચ તેમને બંધારણમાં શ્રદ્ધા નથી, જે રીતે તેમણે પોતાના ભાજપાના સંગઠનમાં ઉદાર ચહેરાને હાંસિયા પર મૂકી દીધા છે, તેવી જ સ્થિતિ અહીં પણ સ્થાપવા ઈચ્છે છે, જે ઘણી બધી રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવું છે

time-read
2 mins  |
April 2023
રાજનીતિના ગાળિયામાં દિલ્લીની અડધી સરકાર
Saras Salil - Gujarati

રાજનીતિના ગાળિયામાં દિલ્લીની અડધી સરકાર

મનીષ સિસોદિયાની ધરપકડ

time-read
3 mins  |
April 2023