પાટીન સર્લેિમેન્ટ જ્યારે અને ક્ટલું
Grihshobha - Gujarati|February 2021
મજબૂત અને નિફ્ટ શરીર માટે પ્રોટીન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેના સપ્લિમેન્ટનું કેટલું સેવન યોગ્ય છે તે અમે તમને જણાવીએ છીએ...
ગરિમા પંકજ

આ જે લોકો પોતાની હેલ્થ જે લોકો પોતાની હેલ્થ બનાવવા માટે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન બાર, પ્રોટીન શેક, પ્રોટીન બોલ્સ વગેરે ખાતા હોય છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારના પ્રોટીન પાઉડર તથા સપ્લિમેન્ટ બજારમાં ઉપલબ્ધ છે. સ્વાથ્યને લઈને જાગૃત થવાને લોકો એ રીતે માનતા હોય છે કે વધારેમાં વધારે પ્રોટીન લેવું જોઈએ, પરંતુ તેમને એ વાતની જાણકારી નથી હોતી કે પ્રોટીન સપ્લિમેન્ટનું સેવન કેટલા પ્રમાણમાં અને કઈ રીતે લેવું જોઈએ. પ્રોટીન વધારે પ્રમાણમાં લેવું કઈ રીતે નુકસાનકારક બની શકે છે.

પ્રોટીન શું છે

પ્રોટીન આપણા શરીર માટે જરૂરી એવા ૩ મેક્રોન્યૂટ્રિઅન્ટ્સમાંનું એક છે. આ ઉપરાંત બીજા ૨ અન્ય મેક્રોન્યૂટ્રિએંટ્સ ફેટ અને કાર્બોહાઈડ્રેટ પણ છે. પ્રોટીન એક એવું મેક્રોન્યૂટ્રિઅન્ટ છે, જે આપણા મસલ્સ અને માંસના નિર્માણ માટે જરૂરી છે. પ્રોટીન આપણા શરીરના વિકાસ અને રિપેરિંગ માટે જરૂરી છે. વધારે પ્રોટીન ધરાવતી વસ્તુ જેમ કે દૂધમાંથી બનેલા પદાર્થ, માંસ, ઈડા, માછલી અને વિવિધ દાળ શરીર બનાવવા માટે જરૂરી છે. જ્યારે આપણે આવી વસ્તુ ખાઈએ છીએ ત્યારે આપણા પેટમાં તેમને એમિનો એસિડમાં તોડવાનું કામ નાનું આંતરડું કરે છે. અહીંથી જ એમિનો એસિડ આપણા લિવર સુધી પહોંચે છે. લિવર એ નક્કી કરતું હોય છે કે આપણા શરીર માટે જરૂરી એમિનો એસિડ કયો છે. પછી તેને અલગ કરીને બાકી રહેલાને શરીર મૂત્ર દ્વારા બહાર કાઢે છે.

કેટલું લેવું જોઈએ

વયસ્ક વધારે ભાગદોડ કે મહેનતનું કામ ન કરતા હોય તો તેમણે પોતાના શરીરના પ્રતિ કિલોગ્રામ વજન માટે રોજ લગભગ ૦.૭૫ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. સરેરાશ આ પ્રમાણ પુરુષો માટે પપ ગ્રામ અને મહિલાઓ માટે ૪૫ ગ્રામ પ્રતિદિનના હિસાબે યોગ્ય રહે છે.

બોડી બિલ્ડિંગ અને માંસપેશીઓના વિકાસ માટે વધારે પ્રોટીનની જરૂર પડે છે. વધારે એક્સર્સાઈઝ કરવાથી માંસપેશીઓમાં રહેલું પ્રોટીન તૂટવા લાગે છે. આ સ્થિતિમાં માંસપેશીઓને શક્તિશાળી બનાવવા માટે પ્રોટીનને વધારે પ્રમાણમાં લેવું પડે છે, જેથી મસલ્સનું સતત રિપેરિંગ થતું રહે. આ કાર્યમાં પ્રોટીનમાં જોવા મળતો લૂસિન નામનો એમિનો એસિડ ખૂબ સહાયરૂપ બને છે.

વૃદ્ધોને પણ પોતાના ભોજન ઉપરાંત સપ્લિમેન્ટ રૂપે પ્રોટીન લેવાની જરૂર પડે છે. તેમને પોતાના વજનના પ્રતિ કિલોગ્રામના હિસાબે ૧-ર ગ્રામ પ્રોટીનની જરૂર રહે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All

સલાહ આપો પણ પ્રેમથી

સલાહ અને રોકટોક વચ્ચેનું અંતર સમજશો તો સંબંધ મજબૂત બની રહેશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

બ્રેસ્ટ ફીડિંગને બનાવો હાઈજીનિક

નવજાતના સ્વાથ્યનું ધ્યાન રાખવું હોય તો આ વાતને નજરઅંદાજ ન કરો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

નિ:સંતાન દંપતી બાળક દત્તક લે

નિઃસંતાન દંપતીએ બાળક દત્તક લેવા માટેની કાયદાકીય પ્રક્રિયા સમજવી જરૂરી છે જેથી ખુશી આડે કોઈ અડચણ ન આવે

1 min read
Grihshobha - Gujarati
July 2021

બસ ૩ મિનિટ સુખ અને પછી...

તે જ, સ્માર્ટ, પોતાનું કામ કઢાવવામાં સક્ષમ છોકરીઓના બળાત્કારના આરોપનો બ્લેકમેલની જેમ ઉપયોગ કરવાના એક પ્રયત્નને સુપ્રીમ કોર્ટે ટીવી એંકર વરુણ હિરામથને આપેલી જમાનતની રાહતને કેન્સલ ન કરીને ફેલ કરી દીધી.

1 min read
Grihshobha - Gujarati
July 2021

બાળકોમાં કેમ વધે છે ચીડિયાપણું

આજે કરીશું પોઝિટિવ પેરન્ટિંગ' વર્તમાન પેરન્ટ્સ અમલમાં મૂકવા જેવી અગત્યની વાત...

1 min read
Grihshobha - Gujarati
July 2021

કોરોનામાં પેરેન્ટ્સનાં રોદણાં

ઓનલાઈન અભ્યાસથી વિધાર્થીઓની સાથે પેરટ્સ પણ પરેશાન કેમ, જાણીને તમને આશ્ચર્ય થશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દિવ્યાંગ બાળકોની આ રીતે લો સંભાળ

ઘર અને પરિવાર ખાસ બાળકો પ્રત્યે સકારાત્મક વલણ અપનાવીને તેમનામાં આત્મવિશ્વાસ જગાડો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દહીંથી બનાવો હેર મા

સ્વાદ અને સ્વાસ્થથી ભરપૂર દહીં હેલ્ડિ હેર માટે કેટલું ગુણકારી છે, અચૂક જાણો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

ઓછી જનસંખ્યા સારી વાત છે

ભારતમાં આજે પણ હિંદુ કટ્ટરપંથી કુપ્રચારથી જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની વાત છે કે તેનાથી મુસ્લિમ જનસંખ્યા વધતી અટકશે, ત્યાં દુનિયામાં સમર્થ દેશ વસ્તીની કમીના અંદાજથી ગમમાં છે. જાપાનમાં ૨૦૨૦માં ૮,૪૦,૮૩૨ બાળકો જમ્યાં.

1 min read
Grihshobha - Gujarati
July 2021

ડિવોર્સી પેરટ્સ બાળકને આપે ખશહાલ જીવન

પેરટ્સનાં ડિવોર્સ થયા પછી પણ બાળક્ન તંદુરસ્ત ફેમિલી વાતાવરણ મળી રહે તે જરૂરી છે, તે માટે અમલમાં મૂકવી જેવી કેટલીક વાતો...

1 min read
Grihshobha - Gujarati
July 2021
RELATED STORIES

High Stakes On the Lake

Justin Bibb wants to be Cleveland’s next mayor. If he beats Kevin Kelley, he’ll inherit serious problems—and a windfall to fix them

5 mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

Black hairstyles need PROTECTION

In most U.S. states, employers and schools are allowed to discriminate against box braids, locs, and other traditional styles. A coalition of activists and legislators has started to change that.

10+ mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

Can twitter get us to be nice?

Social networks are all designed to make people angry and keep them coming back for more. Now, one of the worst offenders is trying to be less of a hellscape

10+ mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

Let's Make Covid Testing Part of Our Morning Routine

A Harvard immunologist champions low-cost, at-home rapid tests to beat the pandemic

6 mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

Big Sky's Moment of Glory

The most rugged resort in Montana gets speedy lifts, luxury hotels, and fine dining to match its extreme slopes

6 mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

Homeopath, heal thyself

Natalie Grams believed—really believed—in the healing power of homeopathy. Then a health crisis of her own forced the German physician to question her faith

10+ mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

Stuck on the Sidelines of The U.S. Job Market

Conversations with some of the 5 million out-of-work Americans shed light on why so many jobs are going begging

8 mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

DE-radicalizing the Extremists

Parents for Peace enlists ex-believers to help families win back loved ones drawn to Islamism, QAnon, and other ideologies. Demand has never been higher

10+ mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021

HOW DELANE PARNELL BEAT THE GAME AT ITS OWN GAME

He was the living embodiment of the American Dream, a tireless entrepreneur who fought his way from Detroit’s meanest streets. Then DelaneParnell faced the moment that would define his gaming venture—and his life.

10+ mins read
Inc.
October 2021

The Hunt for the Most Lucrative Patients

Privately run Medicare Advantage programs get paid more when members look sicker—even if they don’t receive more care

6 mins read
Bloomberg Businessweek
October 18 - 25, 2021