જોજો, કોઈને કહેતાં...
Grihshobha - Gujarati|June 2020
•વાત તે દિવસની છે જે દિવસે મારા લગ્ન સીમા સાથે નક્કી થયા હતા. અમે બંને તે દિવસે પહેલી વાર પોતાના પરિવારજનોની હાજરીમાં મળ્યા હતા. અમારા લગ્ન અમારા પરિવારજનોએ નક્કી કર્યા હતા,

તે દિવસે હજી તો હું મારા ઘરે પહોંચ્યો હતો કે મારી પર એક અજાણ્યો ફોન આવ્યો. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે સામેથી એક છોકરીનો અવાજ સંભળાયો.

“હેલો.” મેં કહ્યું.

“હેલો, હું સીમા બોલી રહી છું.”

ફોન પર આ રીતે વાત કરવી મને થોડી વિચિત્ર લાગી, કારણ કે અમારો સંબંધ હજી થોડા સમય પહેલાં નક્કી કરવામાં આવ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ છોકરી આધુનિક વિચારો ધરાવતી હશે. પછી મેં સ્વસ્થ થતા કહ્યું, “હા, કહો.”

તેણે થોડા ખચકાટ સાથે કહ્યું, "હા, હું જાણું છું કે તમને મારું આ રીતે ફોન કરવું થોડું વિચિત્ર લાગી રહ્યું હશે, પરંતુ ફોન કરવો જરૂરી હતો. મારે તમને કંઈક કહેવું છે. હકીકતમાં મારા ડાબા ગાલ પર એક મોટો ડાઘ છે, જે વાળમાં છુપાઈ જાય છે. કદાચ આ ડાઘ તમને દેખાયો નહીં હોય. મારે તો માત્ર તમને એ વાત જણાવી દેવી હતી, જેથી પાછળથી કોઈ સમસ્યા ન થાય.”

પછી મેં કહ્યું, “આ ડાઘને તો મેં સંબંધ નક્કી થતા જોઈ લીધો હતો. પછી તો આ છોકરીની પ્રામાણિકતા પર મને ખૂબ ખુશી થઈ.

મેં તેને કહ્યું, “મને ડાઘથી. કોઈ સમસ્યા નથી.”

“આભાર.” કહીને તેણે ફોન મૂકી દીધો.

તેની આ પ્રામાણિકતા મારા દિલને ખરેખર સ્પર્શી ગઈ હતી અને તેની આ જ પ્રામાણિકતા આજે પણ અમારા મજબૂત સંબંધનો પાયો બની રહી છે.

- આકાશ

સર્વશ્રેષ્ઠ સંભારણું

• શનિવારના રોજ મહદ્અંશે લોકો દાન કરતા હોય છે. લોકોની આ કમજોરીનો લાભ લેવા માટે શનિવારે તંદુરસ્ત નવયુવકો પણ માથા પર ચાંલ્લો કરીને ઠેરઠેર પૈસા માંગતા હોય છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All

સલાહ આપો પણ પ્રેમથી

સલાહ અને રોકટોક વચ્ચેનું અંતર સમજશો તો સંબંધ મજબૂત બની રહેશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

બ્રેસ્ટ ફીડિંગને બનાવો હાઈજીનિક

નવજાતના સ્વાથ્યનું ધ્યાન રાખવું હોય તો આ વાતને નજરઅંદાજ ન કરો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

નિ:સંતાન દંપતી બાળક દત્તક લે

નિઃસંતાન દંપતીએ બાળક દત્તક લેવા માટેની કાયદાકીય પ્રક્રિયા સમજવી જરૂરી છે જેથી ખુશી આડે કોઈ અડચણ ન આવે

1 min read
Grihshobha - Gujarati
July 2021

બસ ૩ મિનિટ સુખ અને પછી...

તે જ, સ્માર્ટ, પોતાનું કામ કઢાવવામાં સક્ષમ છોકરીઓના બળાત્કારના આરોપનો બ્લેકમેલની જેમ ઉપયોગ કરવાના એક પ્રયત્નને સુપ્રીમ કોર્ટે ટીવી એંકર વરુણ હિરામથને આપેલી જમાનતની રાહતને કેન્સલ ન કરીને ફેલ કરી દીધી.

1 min read
Grihshobha - Gujarati
July 2021

બાળકોમાં કેમ વધે છે ચીડિયાપણું

આજે કરીશું પોઝિટિવ પેરન્ટિંગ' વર્તમાન પેરન્ટ્સ અમલમાં મૂકવા જેવી અગત્યની વાત...

1 min read
Grihshobha - Gujarati
July 2021

કોરોનામાં પેરેન્ટ્સનાં રોદણાં

ઓનલાઈન અભ્યાસથી વિધાર્થીઓની સાથે પેરટ્સ પણ પરેશાન કેમ, જાણીને તમને આશ્ચર્ય થશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દિવ્યાંગ બાળકોની આ રીતે લો સંભાળ

ઘર અને પરિવાર ખાસ બાળકો પ્રત્યે સકારાત્મક વલણ અપનાવીને તેમનામાં આત્મવિશ્વાસ જગાડો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દહીંથી બનાવો હેર મા

સ્વાદ અને સ્વાસ્થથી ભરપૂર દહીં હેલ્ડિ હેર માટે કેટલું ગુણકારી છે, અચૂક જાણો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

ઓછી જનસંખ્યા સારી વાત છે

ભારતમાં આજે પણ હિંદુ કટ્ટરપંથી કુપ્રચારથી જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની વાત છે કે તેનાથી મુસ્લિમ જનસંખ્યા વધતી અટકશે, ત્યાં દુનિયામાં સમર્થ દેશ વસ્તીની કમીના અંદાજથી ગમમાં છે. જાપાનમાં ૨૦૨૦માં ૮,૪૦,૮૩૨ બાળકો જમ્યાં.

1 min read
Grihshobha - Gujarati
July 2021

ડિવોર્સી પેરટ્સ બાળકને આપે ખશહાલ જીવન

પેરટ્સનાં ડિવોર્સ થયા પછી પણ બાળક્ન તંદુરસ્ત ફેમિલી વાતાવરણ મળી રહે તે જરૂરી છે, તે માટે અમલમાં મૂકવી જેવી કેટલીક વાતો...

1 min read
Grihshobha - Gujarati
July 2021
RELATED STORIES

THE SAUSAGE QUEEN

Get to know Cara Nicoletti, a fourth-generation butcher whose one-of-a-kind products are inspired by a reverence toward family tradition, her craft and the planet.

3 mins read
Taste of Home
June - July 2022

ROVING WITH ROVER

DRIVING TO YOUR DESTINATION? WE MAP OUT HOW TO KEEP YOUR BEST TRAVEL BUDDY HAPPY, CALM AND COMFY.

2 mins read
Taste of Home
June - July 2022

Yeah, YOU CAN PICKLE THAT!

Sweet corn? Of course! Strawberries? Sure! Grapes? Go for it! Think beyond cucumbers and graze your garden for unpredictable produce that's ripe for the pickling.

4 mins read
Taste of Home
June - July 2022

Family Affair

We've got food for all your folks! These six picnic-perfect recipes are sure to satisfy every uncle, cousin and kiddo at the reunion-oh, and earn their compliments, too.

5 mins read
Taste of Home
June - July 2022

HOW POLITICS POISONED THE CHURCH

THE EVANGELICAL MOVEMENT SPENT 40 YEARS AT WAR WITH SECULAR AMERICA. NOW IT'S AT WAR WITH ITSELF.

10+ mins read
The Atlantic
June 2022

TAKE A DIP!

Spontaneous potlucks call for simple, scrumptious snacks. Carry in these five-ingredient (or less!) dips to make a splash at your breezy bash.

2 mins read
Taste of Home
June - July 2022

Chasing Joan Didion

I visited the writer's California homes, from Berkeley to Malibu. What was looking for?

10+ mins read
The Atlantic
June 2022

PACKING COMPASSION

THE GREATER LANSING FOOD BANK PROVIDES THE FOOD KIDS LOVE, AND WELCOME RELIEF FOR PARENTS.

2 mins read
Taste of Home
June - July 2022

Can Forensic Science Be Trusted?

The story of a forensic analyst in Ohio, whose findings in multiple cases have been called into question, reveals the systemic flaws in American crime labs.

10+ mins read
The Atlantic
June 2022

How to Make Veggie Burgers

No one will be asking “Where's the beef?” after trying these vegan sammies packed with wholesome, savory ingredients like sun-dried tomatoes, black beans and walnuts.

2 mins read
Taste of Home
June - July 2022