દીપા મલિક : પેરાએથ્લીટ
Grihshobha - Gujarati|March 2020
મારું શરીર શું કરી શકે છે, એ સાબિત કરવા માટે મેં સ્પોર્ટ્સનું માધ્યમ પસંદ કર્યું...

"શું સપનું છે તારું માનવ બસ ઊંઘમાં જ ભાગી રહ્યો દુખનો દાનવ.

ઊંઘમાં આવેલું સપનું માત્ર એક મૃગતૃષ્ણા છે. ક્ષણમાત્રનો સુંદર ચાંદ પછી રાત માત્ર કૃષ્ણા છે, સપનાં ખુલ્લી આંખે જુઓ તેને પૂરું કરો વ્યવસ્થામાં.”

આ ઉદ્ગાર છે ૫૦ વર્ષની મહિલા ખેલાડી દીપા મલિક દિવ્યાંગ હોવા છતાં લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. પદ્મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા દીપા મલિક પેરાઓલિમ્પિક (રિયો ૨૦૧૬) માં ચંદ્રક જીતનારી ભારતની પ્રથમ મહિલા પેરાએથ્વીટ છે. ૧૯૯૯ માં ટ્યૂમર હોવાથી ર૯ વર્ષની ઉંમરમાં ફરીથી લકવાનો શિકાર હોવા છતાં દીપાએ સાબિત કર્યું છે કે વિકલાંગતાનો સંબંધ તનથી નહીં, પણ મનથી થાય છે. જો કોઈ મન પર વિજય મેળવી લે તો કોઈ પણ શારીરિક ખામી તેને આગળ વધતા અટકાવી ન શકે.

પ્રસ્તુત છે, દીપા મલિકન સાથે થયેલ મુલાકાતના મુખ્ય અંશ :

તમારી શારીરિક ખામીને નજરઅંદાજ કરતા તમે રમતના ક્ષેત્રમાં નવો રેકોર્ડ સર્જ્યો. આ શાનદાર સફરની પાછળની પ્રેરણા કોણ છે?

પ્રથમ પ્રેરણા માતાપિતાનો ઉછેર બન્યો, જેમણે મારા મનમાં સકારાત્મક માનસિકતાના બીજ વાવ્યા. બાળપણમાં ૫ વર્ષે સ્પાઈનલ કોર્ડમાં ટ્યૂમરના લીધે ૩ વર્ષ સુધી હું પેરાલાઈઝ રહી હતી. તે સમયે માતાપિતાએ હિંમત આપી હતી. તે બાળપણની ટ્રેનિંગ આજે પણ કામ આવી રહી છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All

સલાહ આપો પણ પ્રેમથી

સલાહ અને રોકટોક વચ્ચેનું અંતર સમજશો તો સંબંધ મજબૂત બની રહેશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

બ્રેસ્ટ ફીડિંગને બનાવો હાઈજીનિક

નવજાતના સ્વાથ્યનું ધ્યાન રાખવું હોય તો આ વાતને નજરઅંદાજ ન કરો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

નિ:સંતાન દંપતી બાળક દત્તક લે

નિઃસંતાન દંપતીએ બાળક દત્તક લેવા માટેની કાયદાકીય પ્રક્રિયા સમજવી જરૂરી છે જેથી ખુશી આડે કોઈ અડચણ ન આવે

1 min read
Grihshobha - Gujarati
July 2021

બસ ૩ મિનિટ સુખ અને પછી...

તે જ, સ્માર્ટ, પોતાનું કામ કઢાવવામાં સક્ષમ છોકરીઓના બળાત્કારના આરોપનો બ્લેકમેલની જેમ ઉપયોગ કરવાના એક પ્રયત્નને સુપ્રીમ કોર્ટે ટીવી એંકર વરુણ હિરામથને આપેલી જમાનતની રાહતને કેન્સલ ન કરીને ફેલ કરી દીધી.

1 min read
Grihshobha - Gujarati
July 2021

બાળકોમાં કેમ વધે છે ચીડિયાપણું

આજે કરીશું પોઝિટિવ પેરન્ટિંગ' વર્તમાન પેરન્ટ્સ અમલમાં મૂકવા જેવી અગત્યની વાત...

1 min read
Grihshobha - Gujarati
July 2021

કોરોનામાં પેરેન્ટ્સનાં રોદણાં

ઓનલાઈન અભ્યાસથી વિધાર્થીઓની સાથે પેરટ્સ પણ પરેશાન કેમ, જાણીને તમને આશ્ચર્ય થશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દિવ્યાંગ બાળકોની આ રીતે લો સંભાળ

ઘર અને પરિવાર ખાસ બાળકો પ્રત્યે સકારાત્મક વલણ અપનાવીને તેમનામાં આત્મવિશ્વાસ જગાડો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દહીંથી બનાવો હેર મા

સ્વાદ અને સ્વાસ્થથી ભરપૂર દહીં હેલ્ડિ હેર માટે કેટલું ગુણકારી છે, અચૂક જાણો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

ઓછી જનસંખ્યા સારી વાત છે

ભારતમાં આજે પણ હિંદુ કટ્ટરપંથી કુપ્રચારથી જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની વાત છે કે તેનાથી મુસ્લિમ જનસંખ્યા વધતી અટકશે, ત્યાં દુનિયામાં સમર્થ દેશ વસ્તીની કમીના અંદાજથી ગમમાં છે. જાપાનમાં ૨૦૨૦માં ૮,૪૦,૮૩૨ બાળકો જમ્યાં.

1 min read
Grihshobha - Gujarati
July 2021

ડિવોર્સી પેરટ્સ બાળકને આપે ખશહાલ જીવન

પેરટ્સનાં ડિવોર્સ થયા પછી પણ બાળક્ન તંદુરસ્ત ફેમિલી વાતાવરણ મળી રહે તે જરૂરી છે, તે માટે અમલમાં મૂકવી જેવી કેટલીક વાતો...

1 min read
Grihshobha - Gujarati
July 2021