ઓફિસ પ્રેમની ૨૧ ટિપ્સ
Grihshobha - Gujarati|March 2020
કોલીગને પ્રેમ કરવા લાગી ત્યારે જલદી-જલદીમાં આ ભૂલ તમારી ઈમેજ અને કરિયર બગાડી શકે છે...

તે દિવસે શમશેર સિંહ ધીરેથી નેહા ચૌહાણની પાછળ આવીને ગણગણ્યો,

“આજે લંચ માટે મારી કેબિનમાં આવજે.”

નેહાએ પહેલા તો ધારીને જોયું અને પછી બીજી જ ક્ષણે પૂરા સ્ટાફની સામે તેને બોલવા લાગી, “તારી હિંમત કેવી રીતે થઈ... તું મને સમજે છે શું.. અરીસામાં તારો ચહેરો જોયો છે. જ્યારથી મેં આ ઓફિસ જોઈન કરી છે મૂરખની જેમ આંખો ફાડીફાડીને જોયા કરે છે... શું પહેલાં કોઈ છોકરી નથી જોઈ? તારી પર યૌન ઉત્પીડનનો કેસ કરી દઈશ. તું મને શું સમજે છે?”

તે દિવસ પછી શરમના માર્યા શમશેર ૪ દિવસ સુધી ઓફિસ ન આવ્યો. જ્યારે આવવા લાગ્યો ત્યારે પૂરો સમય તેની કેબિનમાં બંધ રહેવા લાગ્યો. અપમાન, શરમ અને તિરસ્કારના બાણથી ઘાયલ તેના પ્રેમનું તોફાન શાંત થઈ ગયું હતું. ક્યાં ભૂલ બાણથી ઘાયલ તેના પ્રેમનું તોફાન શાંત થઈ ગયું હતું. ક્યાં ભૂલ થઈ ગઈ? કદાચ ઉતાવળ કરી મેં? આવા અનેક સવાલ તેના મગજમાં આવતા રહ્યા. કામમાં મન નહોતું લાગી રહ્યું. બીજી બાજુ બોસ સુધી વાત જતા નોકરી પણ દાવ પર લાગી ગઈ હતી. જે ૩-૪ મિત્ર લંચ ટાઈમમાં તેની કેબિનમાં આવીને સાથે જમતા હતા, તે પણ હવે નહોતા આવતા, જે તેમની આગળ સફાઈ આપી શકે. પહેલા તે ઓફિસમાં નેહાને ઘૂરતો રહેતો હતો અને હવે પૂરો સ્ટાફ તેની સામે ઘુરકિયા કરે છે.

હકીકતમાં, શમશેર સિંહ નેહા ચૌહાણને પ્રેમ કરવા લાગ્યો હતો. નેહાએ આ ઓફિસ મહિના પહેલાં જ જોઈન કરી હતી. તે સુંદર હતી. કામમાં પણ હોશિયાર. શમશેર તો જોઈને જ ફિદા થઈ ગયો હતો. તેને લાગ્યું કે જો કોઈ તેની જીવનસંગિની બની શકે છે તો તે બસ નેહા જ છે. તે દિવસરાત તેના સપના જોતો રહેતો, એ જાણ્યા વિના કે નેહા તેના વિશે પોઝિટિવ વિચારે પણ છે કે નહીં.

નેહા કોઈની સાથે વધારે વાત નહોતી કરતી. હંમેશાં પોતાના કામમાં બિઝી રહેતી હતી, પણ તેને ખબર હતી કે શમશેર તેને ધારીને જોયા કરે છે. તે હંમેશાં સામે આવતા જ નજર ઝૂકવી લેતી હતી. આ વાત પર શમશેરે તેની શરમ સમજી લીધી. મનોમન શરમાળ નેહાની કલ્પના કરતા વારંવાર કેબિનમાંથી બહાર નીકળીને તેની ખુરશીની આસપાસ ફરવા લાગ્યો. તે દિવસે તક મળતા લંચની ઓફર આપી દીધી અને પહેલી વાર તેણે નેહાનું અસલી રૂપ જોયું અને તેના વિશે તેના વિચારો જાણ્યા.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All

સલાહ આપો પણ પ્રેમથી

સલાહ અને રોકટોક વચ્ચેનું અંતર સમજશો તો સંબંધ મજબૂત બની રહેશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

બ્રેસ્ટ ફીડિંગને બનાવો હાઈજીનિક

નવજાતના સ્વાથ્યનું ધ્યાન રાખવું હોય તો આ વાતને નજરઅંદાજ ન કરો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

નિ:સંતાન દંપતી બાળક દત્તક લે

નિઃસંતાન દંપતીએ બાળક દત્તક લેવા માટેની કાયદાકીય પ્રક્રિયા સમજવી જરૂરી છે જેથી ખુશી આડે કોઈ અડચણ ન આવે

1 min read
Grihshobha - Gujarati
July 2021

બસ ૩ મિનિટ સુખ અને પછી...

તે જ, સ્માર્ટ, પોતાનું કામ કઢાવવામાં સક્ષમ છોકરીઓના બળાત્કારના આરોપનો બ્લેકમેલની જેમ ઉપયોગ કરવાના એક પ્રયત્નને સુપ્રીમ કોર્ટે ટીવી એંકર વરુણ હિરામથને આપેલી જમાનતની રાહતને કેન્સલ ન કરીને ફેલ કરી દીધી.

1 min read
Grihshobha - Gujarati
July 2021

બાળકોમાં કેમ વધે છે ચીડિયાપણું

આજે કરીશું પોઝિટિવ પેરન્ટિંગ' વર્તમાન પેરન્ટ્સ અમલમાં મૂકવા જેવી અગત્યની વાત...

1 min read
Grihshobha - Gujarati
July 2021

કોરોનામાં પેરેન્ટ્સનાં રોદણાં

ઓનલાઈન અભ્યાસથી વિધાર્થીઓની સાથે પેરટ્સ પણ પરેશાન કેમ, જાણીને તમને આશ્ચર્ય થશે...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દિવ્યાંગ બાળકોની આ રીતે લો સંભાળ

ઘર અને પરિવાર ખાસ બાળકો પ્રત્યે સકારાત્મક વલણ અપનાવીને તેમનામાં આત્મવિશ્વાસ જગાડો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

દહીંથી બનાવો હેર મા

સ્વાદ અને સ્વાસ્થથી ભરપૂર દહીં હેલ્ડિ હેર માટે કેટલું ગુણકારી છે, અચૂક જાણો...

1 min read
Grihshobha - Gujarati
July 2021

ઓછી જનસંખ્યા સારી વાત છે

ભારતમાં આજે પણ હિંદુ કટ્ટરપંથી કુપ્રચારથી જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની વાત છે કે તેનાથી મુસ્લિમ જનસંખ્યા વધતી અટકશે, ત્યાં દુનિયામાં સમર્થ દેશ વસ્તીની કમીના અંદાજથી ગમમાં છે. જાપાનમાં ૨૦૨૦માં ૮,૪૦,૮૩૨ બાળકો જમ્યાં.

1 min read
Grihshobha - Gujarati
July 2021

ડિવોર્સી પેરટ્સ બાળકને આપે ખશહાલ જીવન

પેરટ્સનાં ડિવોર્સ થયા પછી પણ બાળક્ન તંદુરસ્ત ફેમિલી વાતાવરણ મળી રહે તે જરૂરી છે, તે માટે અમલમાં મૂકવી જેવી કેટલીક વાતો...

1 min read
Grihshobha - Gujarati
July 2021
RELATED STORIES

STORYTELLING IS EVERYTHING

Tattoo artist BJ Betts sits down with designer Frank Cooke to discuss the creative process, finding inspiration and the importance of storytelling

10+ mins read
Inked
Summer 2022

PRAY FOR YG

AFTER CRANKING OUT ALBUMS AT A PROLIFIC PACE FOR MOST OF HIS CAREER, YG HAS LEARNED TO CHILL OUT AND TAKE HIS TIME

9 mins read
Inked
Summer 2022

SNITCHERY

When you see Eleanor Barnes—known online as Snitchery—in one of her stunning cosplays, one of the first things you’ll notice is her striking Japanese sleeve.

3 mins read
Inked
Summer 2022

REDEMPTION SONG

VIC MENSA DRAWS ON HIS UNIQUE ROOTS - ONE PART CHICAGO AND ONE PARI GHANA - AS HE CREATES MUSIC THAT RESONATES WITH HIS WORLDVIEW

10 mins read
Inked
Summer 2022

SUECO

Sueco’s breakout single, “fast,” introduced him as an artist who was on the precipice of making it big. He wasn’t quite balling yet, but once he got that first big check, he could finally splurge on a Crunchwrap Supreme AND a Baja Blast.

4 mins read
Inked
Summer 2022

JESS MASCETTI

These days, plenty of kids grow up aspiring to become tattoo artists, but during the eighties and early nineties this was seldom the case. Jess Mascetti first fell in love with tattooing around the time when the ban was lifted in NYC, although it took over a decade for all the pieces to finally fall into place after she began getting tattooed by her soon-to-be mentor, Josh Lord. We sat down with Mascetti to learn how she wound up becoming a world-renowned artist and what valuable lessons led her to where she is today.

3 mins read
Inked
Summer 2022

A FLOWER GROWING IN CONCRETE

CREATING ART HAS HELPED JOSE LÓPEZ NAVIGATE THROUGH THE DARKEST PERIODS OF HIS LIFE

7 mins read
Inked
Summer 2022

A PHOENIX RISING

SALICE ROSE TURNED TO SOCIAL MEDIA WHEN SHE WAS AT HER LOWEST. IN DOING SO, SHE FOUND HER TRUE CALLING

6 mins read
Inked
Summer 2022

JULY JONES

July Jones is on track to become Slovenia’s No. 1 popstar. Jones’ native country occupies a small corner of Eastern Europe; it’s best known for its dramatic scenery and for having some of the best ski resorts in Europe.

4 mins read
Inked
Summer 2022

LEAVING HER MARK

SHINA NOVALINGA DISCUSSES HER ENTRY INTO THROAT SINGING, GOING VIRAL ON TIKTOK AND GETTING HER FACE TATTOOED

6 mins read
Inked
Summer 2022