કોરોનાનો ખોફ: AMTSમાં એક લાખથી વધુ પેસેન્જર્સ ઘટ્યા
SAMBHAAV-METRO News|Sambhaav Metro 21/01/2022
૬ જાન્યુઆરીથી AMTS ૫૦ ટકા પેસેન્જર્સથી દોડી રહી છે, જોકે આ નિયમ હવે ખાસ પળાતો નથી

અમદાવાદ, શુક્રવાર

શહેરમાં કોરોનાની મહાસુનામી ફરી વળી છે. કોરોનાના રોજે રોજ થતા મહાવિસ્ફોટથી કેસને નવા નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ઈફેક્ટથી તે તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યો છે. જે પ્રકારે કોરોનાના કેસની ગતિ છે તે જોતાં સામાન્ય અમદાવાદીઓ રીતસર ડઘાઇ ગયા છે. આના પરિણામે એએમટીએસ જેવી જાહેર પરિવહન સેવામાં પણ ગંભીર અસર પડી છે. કોરોના બેફામ બન્યો હોઈ એએમટીએસમાં પેસેન્જર્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક અંદાજ પ્રમાણે એક લાખથી વધુ પેસેન્જર્સ ઘટી ગયો છે.

એએમટીએસ આજે પણ લાખો પેસેન્જર્સ માટે નોકરીધંધાના સ્થળે જવા માટે દિલાસારૂપ છે. એએમટીએસનો વ્યાપ શહેરના ખૂણેખૂણે હોઈ તેનાં અનેક ધાંધિયાં હોવા છતાં સામાન્ય વર્ગના લોકો એએમટીએસનો વધુ ઉપયોગ કરે છે. એએમટીએસમાં કોરોના કાળ પહેલાં રોજના સાડા પાંચ લાખ પેસેન્જર્સ હતા, જેના કારણે તંત્રને રૂ.૨૩થી ૨૫ લાખની આવક થતી હતી, જોકે કોરોનાની ફર્સ્ટ અને સેકન્ડ વેવને કારણે એએમટીએસ સત્તાવાળાઓ ક્યારેય ફરી સાડા પાંચ લાખ પેસેન્જર્સ અને રોજિંદી રૂ.૨૩થી ૨૫ લાખની આવકના મેજિક ફિગરને સ્પર્શી શક્યા નથી.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All

ક્રીતિ સેનન બની આંતરપ્રિન્યોર

ક્રીતિ સેનન બહુ જલદી ‘ધ ટ્રાઇબ' નામની ફિટનેસ એપ લોન્ચ કરશે

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

ઓક્શનમાં જેને કોઈએ ખરીધો નહોતો એ રજતના ‘પાટીદાર' પાવરે RCBની નાવ કિનારે પહોંચાડી

પ્લેઓફમાં સદી ફટકારનારો પહેલો અનકેપ્ડ ભારતીય ખેલાડી

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

હું ડિવોર્સનો વિરોધી નથીઃ અનિલ કપૂર

છોકરો હોય કે છોકરી, દરેકને તેમના પાર્ટનરની પસંદગી જાતે કરવા દેવી જોઈએ અને તે તેમનો હક છે: અનિલ કપૂર

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

૪૩ ડોટ બોલ, કેચ ડ્રોપ, બેટિંગ ઓર્ડરમાં ચેડાં.. ને રાહુલની લખનૌ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી

રજત પાટીદારે શાનદાર ૧૧૨ રનની વિસ્ફોટક ઇનિંગ્સ ૨મી, જેમાં ૧૨ ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

શહેરમાં આઈટીનું મેગા ઓપરેશન: AGLની ઓફિસ સહિત ૪૦ સ્થળે દરોડા

વહેલી સવારથી આવકવેરા વિભાગના ૨૦૦ અધિકારીઓની જુદી જુદી ટીમો ત્રાટકી

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

સફરજન, નારિયેળ, નારંગી અને દાડમના ભાવમાં ભડકો

દર્દીઓને અપાતાં ફ્રૂટમાં નારિયેળ રૂ.૬૦ અને મોસંબના ભાવ રૂ.૧૦૦ની સપાટીએ પહોંચ્યાઃ ટેટી, તરબૂચ અને ચીકુ હવે એક માત્ર સહારો

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

વેજલપુર રેલવે ઓવરબ્રિજનું આખરે ઓગસ્ટમાં ખાતમુહૂર્ત

આગામી ૧૫ જૂનની આસપાસ રૂ. ૬૦ કરોડના પ્રોજેક્ટ માટેનાં ટેન્ડર બહાર પડાશેઃ સવા વર્ષ પછી રેલવેના હિસ્સાના નિર્માણ સમયે ક્રોસિંગને અવરજવર માટે કાયમી બંધ કરાશે

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

મારિયુપોલ પર રશિયાએ કબજો કર્યો હોવાનો મેયરના સલાહકારનો દાવો

મારિયુપોલના એક એપાર્ટમેન્ટમાંથી વધુ ૨૦૦ શબ મળતાં ચકચાર

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

ભાડૂતની વિગત ન આપનાર મકાન માલિક સામે SOGએ ગૂનો નોંધ્યો

મકાન માલિકે ભાડૂતની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશને રજૂ કરવાની હોય છે

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022

પીએમ મોદી ચેન્નઇને ૩૧,૪૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે

વડા પ્રધાન ચેન્નઈમાં રૂ. ૩૧,૪૦૦ કરોડથી વધુનાં મૂલ્યનાં ૧૧ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે

1 min read
SAMBHAAV-METRO News
May 26, 2022
RELATED STORIES

Bet On It

A Silicon Valley-backed startup wants to bring Wall Street-style trading to the outcome of events. Some regulators say that’s a terrible idea

10+ mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Killer Heat Is Here

The record temperatures ravaging India are a warning of global catastrophes to come

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Opening the Spigot

Conservatives want to limit social media companies’ power to control content

5 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Expanding Access to Mind Expansion

Companies offer guided drug trips on jungle retreats, at city clinics, and in your living room

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Europe's Travel Rebound Wobbles

A staffing crisis at airlines, airports, and even the Chunnel left some operators overwhelmed

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Better-Odds Babies

Genetic testing companies promise they can predict an embryo’s probable future health. Some parents don’t want to stop there

10+ mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Are We Still Doing Scooters?

Lime says people are scooting more than ever, but providing urban transit is a hard way to make unicorn-level profits

2 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

"You Know What's Cool?"

Facebook has spent a decade successfully ripping off its newer, hotter rivals. But this time, it tried to copy TikTok and blew up Instagram instead

10+ mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Pivoting to Troll

Elon Musk’s incessant posting may do wonders for his ego and clout in right-wing circles, but it has destroyed value pretty much everywhere else

5 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

The Nudge Conundrum

Ride-hailing companies are gaming drivers. Drivers are trying to game back. It hasn’t been a joyride

10 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)