વિદેશી વ્યક્તિ સાથે મિત્રતા કરવાનું કંટ્રોલરૂમના હેડ કોન્સ્ટશલને ભારે પડ્યું
SAMBHAAV-METRO News|Sambhaav Metro 26/11/2021
ગઠિયાએ લંડનની ડેન્ટલ હોસ્પિટલમાં કાર્યરત હોવાનું કહી ૭૫ હજરની ઠગાઈ કરી

અમદાવાદ, શુક્રવાર

ફેસબુક પર વિદેશી સાથે અમદાવાદના કંટ્રોલરૂમના હેડ કોન્સ્ટેબલને મિત્રતા કરવી ભારે પડી છે. ફેસબુક પર ડોક્ટર કલ્યાણી નામથી એકાઉન્ટ ધરાવતી વ્યક્તિએ પોતે વિદેશી હોવાનો ડોળ કરીને કોન્સ્ટેબલ સાથે ઠગાઈ આચરી છે.

મણિનગરમાં રહેતા અને સિટી પોલીસ કંટ્રોલમાં ફરજ બજાવતા. હેડ કોસ્ટેબલ નિર્મલસિંહ વાઘેલાએ ખાખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તા. ૧-૭-૨૦૨૧ના રોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ ફેસબુકમાંથી ડોક્ટર કલ્યાણી બોધન નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતાં તુરંત જ નિર્મલસિંહે તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. ત્યાર બાદ નિર્મલસિહ કલ્યાણા બોધન સાથે મેસેન્જરમાં વાતચીત શરૂ કરી દીધી અને વોટ્સએપ નંબરની પણ એકબીજા સાથે આપલે કરી દીધી.

ડોક્ટર કલ્યાણા બોધને પોતે લંડનમાં ડેન્ટલ હોસ્પિટલમાં કાર્યરત હોવાની નિર્મલસિંહને ઓળખાણ આપી હતી. ત્યારબાદ નિર્મલસિંહ અને કલ્યાણા એકબીજા સાથે ચેટિંગ કરવા લાગ્યા.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All

૫.૬ની તીવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાન ધ્રુજયું: અત્યાર સુધીમાં ૨૬ લોકોનાં મોત

એક આંચકો બપોરે બે બે વાગ્યે અને બીજા આંચકો સાંજે ચાર વાગ્યે અનુભવાયો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

વાહન ચોરાય તો ફરિયાદ કરો, નહીં તો પોલીસની પૂછપરછ માટે તૈયાર રહો

આરોપીઓ ગુનાખોરી આચરવા માટે ચોરીનાં બાઈક અને કારનો ઉપયોગ કરે છે: ઉસ્માનપુરામાં થયેલા ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીઓએ ચોરેલા બાઇકનો ઉપયોગ કર્યો હતો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

પૈસાની લેતી-દેતીમાં ત્રણ શખ્સોએ આધેડને ચપ્પાના ઘા ઝીંકી દીધા

આધેડે રસોઈકામ કરતા કારીગરોને દસ હજાર ઉપાડ પેટે આપ્યા હતા, જે પરત માગતાં મામલો બીચક્યો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

લગ્નસરાની સિઝન શરૂ પરંતુ યજમાનોની મુશ્કેલીમાં વધારો

એક તરફ આર્થિક નુકસાન તો બીજા તરફ શું કરવું તેની અવઢવ

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

યુએઈમાં ડ્રોન એટેક બાદ સાઉદી સંયુક્ત દળોની હૂતી વિદ્રોહીઓ પર એર સ્ટ્રાઈક

યમનની રાજધાની સનામાં યુદ્ધ જેવો માહોલ: હવાઇ હુમલામાં ૧૪નાં મોત

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

પીટરસને એકલાએ જેટલા રન બનાવ્યા, રહાણે-પૂજારા મળીને પણ એટલા રન બનાવી ના શક્યા

રહાણે છેલ્લા ૩૮૬ દિવસથી એક પણ સદી ફટકારી શક્યો નથી જયારે રહાણે પણ ૧૧૦૯ દિવસથી સદી ફટકારી શક્યો નથી

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

નવી પોલિસી લાગુઃ હવે સાત દિવસમાં માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયા ખોલી દેવાશે

કેન્દ્રની નવી ગાઈડલાઇનના આધારે રાજ્ય સરકારે નવો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો કોરોના સંક્રમિતના કોન્ટેક્ટમાં આવેલી વ્યક્તિઓ માટેનો ક્વોરન્ટાઈન સમયગાળો પણ સાત દિવસનો જ રહેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

દેશમાં કોરોનાનો ઘટતો પ્રકોપઃ ૨.૩૮ લાખ નવા કેસ, ૩૧૦ દર્દીઓનાં મોત

ઓમિક્રોનના કેસમાં ૮.૩૧ ટકાનો ઉછાળો: કુલ કેસ ૮,૮૯૧

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

યુપી ચૂંટણી: PM મોદીએ વારાણસીના ભાજપ કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો

ભાજપ કાર્યકરો સાથે મોદીનો વર્ચ્યુઅલ સંવાદ: પક્ષની યોજનાઓ અંગે પ્રજાને વાકેફ કરવા નિર્દેશ

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022

રણવીર-આલિયાની હેટ્રિક?

'બૈજુ બાવરા'ને ૨૦૨૩ના વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે રિલીઝ કરવામાં આવશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 18/01/2022