રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
SAMBHAAV-METRO News|Sambhaav Metro 28/10/2021
૩૧ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદ, ગુરુવાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ ૨૮, ૨૯ અને ૩૦ તારીખ સુધી ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ આજે બપોરના ૧૨ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તેઓ એરપોર્ટથી સીધા રાજભવન, ગાંધીનગર આવશે. સાંજે રાજભવન ખાતે હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને રાજભવન ખાતે જ રાત્રિ રોકાણ કરશે. તેઓ અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ કુલ બે દિવસ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૩૧ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવશે.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All

નવજીવન એક્સપ્રેસમાં પેડલર વગર ડ્રગ્સને પહોંચાડવાના ખતરનાક ષડ્યંત્રનો પર્દાફાશ

ડ્રગ્સની તસ્કરી માટે ગુજરાત હબ બન્યું: રેલવે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

સ્ટેજ ફિયર દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે 'સ્પોટ લાઈટ શો'

ડાન્સ એજ્યુકેશન આપવાના ઉદ્દેશથી દર વર્ષની જેમ આ વખતે ૧૯ ડિસેમ્બરે ડાન્સ ઇન્ક. ઇન્ડિયા દ્વારા અદભુત ડાન્સ શો યોજાશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

શરીરમાં લોહીની કમી કે હાડકાં નબળાં હોય તો આ ખાઓ

એચઆઈવી જેવી બીમારીઓના કારણે શરીરમાં વિટામિન-બી૧૨નું શોષણ શક્ય નથી

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

યુવતીએ નંબર સર્ચ કરી નેટ બેન્કિંગ ચાલુ કરાવવા જતાં ૭.૭૧ લાખ ગુમાવ્યા

ગઠિયાએ એનીડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી રૂપિયા સેરવી લીધા

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો ભયઃ મ્યુનિ. શાળાનાં બાળકોને રોગચાળા અંગે જાગૃત કરાશે

દર શુક્રવારે મ્યુનિ. સ્કૂલબોર્ડનાં ૧૦ બિલ્ડિંગમાં ચાલતી શાળાનાં બાળકોની મ્યુનિ. હેલ્થની ટીમ મુલાકાત લેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

ફલાવર શો માણવા શરતી મંજરી અપાશે

એકસામટા પાંચ હજાર સહેલાણીઓના બદલે તબક્કાવાર ૩૫૦ને પ્રવેશ અપાશેઃ આજની ટ્રેડિંગ કમિટીની બેઠકમાં હિતેશ બારોટ લીલી ઝંડી આપશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

ઓમિક્રોનના લીધે લગ્ન પ્રસંગમાં નવો ટ્રેન્ડઃ દરેક વિધિમાં જુદા જુદા મહેમાનોને આમંત્રણ

નિયંત્રણો અને સંક્રમણના ભયના કારણે લગ્નના પ્રસંગ વધારી તમામ મહેમાનોને સાચવી લેવાનો વચલો રસ્તો યજમાનોએ શોધી લીધો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

CCTV કેમેરા ન હોય તેવી જગ્યાના ગુના ઉકેલવા પોલીસ માટે મોટો પડકાર

અમદાવાદમાં ચેઈન-મોબાઈલ-બેગ સ્કેચર્સ, તસ્કરો અને લૂંટારુઓ બેફામઃ શાતિર અપરાધીઓ સીસીટીવી ફૂટેજમાં કેદ ન થાય તે રીતે રેકી કરી ગુનાને અંજામ આપે છે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

સ્થિર વસતીઃ દેશ માટે શુભ સંકેત

વસતીવૃદ્ધિ ઘટાડવા માટે સરકાર દ્વારા કુટુંબનિયોજન કાર્યક્રમ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો. ખામીયુક્ત વ્યુહરચનાના કારણે શરૂઆતમાં તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨ની તૈયારી માટે રોહિત શર્મા પાસે ૩૫ મુકાબલા

ભારતીય ટીમ ૨૦૧૩ બાદ એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી ન હોવાથી દબાણ રહેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021