પોલીસ અધિકારીઓની હિટલરશાહી: એક ભૂલ બદલ પણ પગાર જેટલો દંડ!
SAMBHAAV-METRO News|Sambhaav Metro 28/10/2021
મેમો આપવાનો ટાર્ગેટ પૂરો ના થાય કે ફરજ દરમિયાન ગંભીર બેદરકારી હોય કે પછી પોલીસની ડ્યૂટીમાં કોઈ કચાશ રહી જાય તો ઉચ્ચ અધિકારીઓ રૂ.૫ooથી લઈને આખા પગાર જેટલો દંડ ફટકારે છેઃ અમદાવાદના પોલીસ કર્મચારીઓ દર વર્ષે લાખો રૂપિયા દંડ ભરવા મજબૂર

અમદાવાદ, ગુરુવાર

ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને જાઓ અથવા હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેર્યો ના હોય અને કારમાં બ્લેક ફિલ્મ હોય ત્યારે પોલીસ કર્મચારીઓ વાહનચાલકોને દંડ કરે છે. આ સિવાય હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે માસ્ક નહીં પહેરનારને પણ પોલીસ દંડ કરતી હોય છે. પોલીસની આ કામગીરીને લોકો પોતપોતાની નજરે જુએ છે, જેમાં કેટલાક લોકો તોડબાજ તો ક્ટલાક લોકો લાંચિયા પોલીસ કર્મચારીઓ કહે છે. શું લોકોને ખબર છે કે જ્યારે પોલીસ વાહનચાલકો પાસેથી દંડ ના લે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમને ૫૦૦થી લઈને પગાર જેટલો દંડ કરે છે.

પોલીસ કર્મચારીઓ ૩૬૫ દિવસ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર શહેરની સુરક્ષા કરે છે, જેના કારણે અમદાવાદીઓ રાતે શાંતિથી સૂઈ શકે છે. કોરોના વાઈરસની મહામારી હોય કે પછી કોઈ પણ તહેવાર હોય, પોલીસ કર્મચારીઓ ખડેપગે પોતાની ડ્યૂટી કરે છે. કોઈ પણ પોલીસ કર્મચારી પોતાની ડ્યૂટી પર હોય ત્યારે તેમનાથી ક્યાંક ને ક્યાંક નાની-મોટી ભૂલ થતી હોય છે, જેના પરિણામરૂપે ઉચ્ચ અધિકારીઓ તેમને દંડ કરતા હોય છે અથવા તો સસ્પેન્ડ કરતા હોય છે.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All

સ્ટેજ ફિયર દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે 'સ્પોટ લાઈટ શો'

ડાન્સ એજ્યુકેશન આપવાના ઉદ્દેશથી દર વર્ષની જેમ આ વખતે ૧૯ ડિસેમ્બરે ડાન્સ ઇન્ક. ઇન્ડિયા દ્વારા અદભુત ડાન્સ શો યોજાશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

શરીરમાં લોહીની કમી કે હાડકાં નબળાં હોય તો આ ખાઓ

એચઆઈવી જેવી બીમારીઓના કારણે શરીરમાં વિટામિન-બી૧૨નું શોષણ શક્ય નથી

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

યુવતીએ નંબર સર્ચ કરી નેટ બેન્કિંગ ચાલુ કરાવવા જતાં ૭.૭૧ લાખ ગુમાવ્યા

ગઠિયાએ એનીડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી રૂપિયા સેરવી લીધા

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો ભયઃ મ્યુનિ. શાળાનાં બાળકોને રોગચાળા અંગે જાગૃત કરાશે

દર શુક્રવારે મ્યુનિ. સ્કૂલબોર્ડનાં ૧૦ બિલ્ડિંગમાં ચાલતી શાળાનાં બાળકોની મ્યુનિ. હેલ્થની ટીમ મુલાકાત લેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

ફલાવર શો માણવા શરતી મંજરી અપાશે

એકસામટા પાંચ હજાર સહેલાણીઓના બદલે તબક્કાવાર ૩૫૦ને પ્રવેશ અપાશેઃ આજની ટ્રેડિંગ કમિટીની બેઠકમાં હિતેશ બારોટ લીલી ઝંડી આપશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

ઓમિક્રોનના લીધે લગ્ન પ્રસંગમાં નવો ટ્રેન્ડઃ દરેક વિધિમાં જુદા જુદા મહેમાનોને આમંત્રણ

નિયંત્રણો અને સંક્રમણના ભયના કારણે લગ્નના પ્રસંગ વધારી તમામ મહેમાનોને સાચવી લેવાનો વચલો રસ્તો યજમાનોએ શોધી લીધો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

CCTV કેમેરા ન હોય તેવી જગ્યાના ગુના ઉકેલવા પોલીસ માટે મોટો પડકાર

અમદાવાદમાં ચેઈન-મોબાઈલ-બેગ સ્કેચર્સ, તસ્કરો અને લૂંટારુઓ બેફામઃ શાતિર અપરાધીઓ સીસીટીવી ફૂટેજમાં કેદ ન થાય તે રીતે રેકી કરી ગુનાને અંજામ આપે છે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 09/12/2021

સ્થિર વસતીઃ દેશ માટે શુભ સંકેત

વસતીવૃદ્ધિ ઘટાડવા માટે સરકાર દ્વારા કુટુંબનિયોજન કાર્યક્રમ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો. ખામીયુક્ત વ્યુહરચનાના કારણે શરૂઆતમાં તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨ની તૈયારી માટે રોહિત શર્મા પાસે ૩૫ મુકાબલા

ભારતીય ટીમ ૨૦૧૩ બાદ એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી ન હોવાથી દબાણ રહેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

કોઈ સિક્રેટ પાર્ટીનું આયોજન કર્યું હોય તો ચેતી જજો, નહીં તો સીધા લોકઅપમાં જશો

થર્ટી ફર્સ્ટની પાર્ટી પર પાણી ફેરવવા માટે પોલીસ સજજઃ ડીજે પાર્ટીનું આયોજન ન થાય તેવી શક્યતાઃ હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021