મારા મનડાના મીત, મારા જીવન સંગીત, લઈને આવ્યા છે મારી 'ડિશ'!
SAMBHAAV-METRO News|Sambhaav metro 16/10/2021
કૃષ્ણની રાસલીલામાં નાસ્તો રાખવામાં આવતો હતો કે નહીં એ વિશે બહુ માહિતી મળતી નથી પણ એ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા એટલે નાસ્તો ના કરાવે તો પણ રાસ રમવા માટે પૂરતાં ગોપ-ગોપી ભેગાં કરી શકે

“અમારી જૂની સોસાયટીમાં નવરાત્રિ બહુ સરસ થતી”, ગરબા રમીને થોડી થાકેલી અને વધુ ભૂખી થયેલી એક નારીએ બીજીને કહ્યું.

“એમ? ત્યાં ઓર્કેસ્ટ્રા બોલાવતાં?” પેલીએ કુતૂહલથી પૂછ્યું.

“ના, ના. ત્યાં પણ કેસેટ તો આ જ હતી.”

“તો સ્ટેપ અલગ કરતાં?”

“ના, ના. સ્ટેપ પણ આ જ હતાં.”

“તો લાઇટિંગ જોરદાર હતું?”

“ના, ના. લાઇટમાં તો ત્યાં ખાલી બે બલ્બ લગાવતાં.”

“તો કઈ રીતે બહુ સારી થતી એમ કહો છો?”

“ત્યાં નાસ્તાની ડિશ અહીં કરતાં મોટી રહેતી અને એ આખી ભરીને નાસ્તો આપતાં!”

સમજયાં? નાસ્તો કેટલો વખણાય છે એના પર ગરબાની સફળતા ટકેલી છે. શેરી કે સોસાયટીમાં ગરબાના આયોજન માટે એક-એક મહિના અગાઉથી મિટિંગો ભરાય છે અને ઘરદીઠ ફાળો કે લાઇટિંગ કે સાઉન્ડની ચર્ચા તો પાંચ મિનિટમાં પૂરી થઇ જાય છે, પરંતુ નવ દિવસમાં કયા દિવસે ક્યો નાસ્તો રાખવો તેની ચર્ચા નવરાત્રિના આગલા દિવસ સુધી ચાલતી રહે છે. સોસાયટીમાં સિક્યોરિટી કે મેન્ટેનન્સની મિટિંગમાં પણ વર્ષ દરમિયાન ક્યારેય નહીં આવતા લોકો નવરાત્રિના નાસ્તા માટે લંબાણપૂર્વક સલાહ આપતા રહે છે.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All

સ્થિર વસતીઃ દેશ માટે શુભ સંકેત

વસતીવૃદ્ધિ ઘટાડવા માટે સરકાર દ્વારા કુટુંબનિયોજન કાર્યક્રમ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો. ખામીયુક્ત વ્યુહરચનાના કારણે શરૂઆતમાં તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨ની તૈયારી માટે રોહિત શર્મા પાસે ૩૫ મુકાબલા

ભારતીય ટીમ ૨૦૧૩ બાદ એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી ન હોવાથી દબાણ રહેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

કોઈ સિક્રેટ પાર્ટીનું આયોજન કર્યું હોય તો ચેતી જજો, નહીં તો સીધા લોકઅપમાં જશો

થર્ટી ફર્સ્ટની પાર્ટી પર પાણી ફેરવવા માટે પોલીસ સજજઃ ડીજે પાર્ટીનું આયોજન ન થાય તેવી શક્યતાઃ હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

પાંચથી ૧૪ વર્ષનાં બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ: WHOની ચેતવણી

સ્પેનમાં પાંચથી ૧૧ વર્ષના બાળકોને વેક્સિનની મંજૂરી અપાઈ

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

બ્રિટનમાં ઓમિક્રોનનો વિસ્ફોટઃ એક જ દિવસમાં ૧૦૧ નવા કેસ

ઓમિક્રોન ડેલ્ટાથી પણ વધુ સક્રામકઃ પીએમ બૌરીસ જોનસન

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

સોનમ કપૂરને કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી

તેને વધારે પોકેટ મની મળતાં નહોતાં, જેના કારણે ઓછા પૈસામાં તે જંક ફૂડ જ ખાતી હતી, જેના લીધે તેનું વજન પણ વધી ગયું હતું: સોનમ કપૂર

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

જોખમી રેલવે ટ્રેકઃ જિંદગીનો શોર્ટકટ અને મોતને આમંત્રણ

અમદાવાદમાં રેલવે ટ્રેક પર આત્મહત્યા તેમજ અકસ્માત મોતના બનાવો વધ્યાઃ ગઈ કાલે રખિયાલના એક આધેડે પારિવારિક ઝઘડામાં પોતાનું જીવન ટૂંકાવ્યું

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

માસ્ક પહેરશો તો ઓમિક્રોન તમારું કંઈ બગાડી નહીં શકેઃ ૨૨૫ ગણો ખતરો ઘટશે

ગોન્ટીગેન અને કોર્નેલ યુનિવર્સિટીના એક અભ્યાસમાં દાવો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

શહેરમાં ૨૪ કલાકમાં બે હત્યા: વસ્ત્રાલ ફાયરિંગ કેસમાં યુવકનું મોત

શહેરમાં ૨૪ કલાકમાં બે હત્યા: વસ્ત્રાલ ફાયરિંગ કેસમાં યુવકનું મોત

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021

મોર્ગેજ લોન પ્રોસેસના નામે બે કન્સલ્ટન્ટે વકીલ પાસેથી ૨.૯૯ લાખ પડાવી લીધા

દીકરાને કેનેડા વધુ અભ્યાસ માટે જવાનું હોવાથી ૨૫ લાખની વકીલને જરૂર હતી

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 08/12/2021