CATEGORIES

જે રીતે ભારત અને ચીન સાથે મળીને કામ કરે છે... અમે પણ તે જ કરીશું
Lok Patrika Ahmedabad

જે રીતે ભારત અને ચીન સાથે મળીને કામ કરે છે... અમે પણ તે જ કરીશું

શ્રીલંકાના વિદેશ મંત્રીએ ભારતની સુરક્ષા અંગે કહ્યું શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ એક જવાબદાર પાડોશી બનવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા ભારતને ખાતરી આપી હતી

time-read
1 min  |
May 22, 2024
સ્વાતિ માલીવાલ કેસની તપાસ માટે દિલ્હી પોલીસે સીટની રચના કરી
Lok Patrika Ahmedabad

સ્વાતિ માલીવાલ કેસની તપાસ માટે દિલ્હી પોલીસે સીટની રચના કરી

આ મહિલા અધિકારી ટીમનું નેતૃત્વ કરશે આમ આદમી પાટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમના નિવાસસ્થાને તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે

time-read
1 min  |
May 22, 2024
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ
Lok Patrika Ahmedabad

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ

સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

time-read
1 min  |
May 22, 2024
કિયારા અડવાણી પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની
Lok Patrika Ahmedabad

કિયારા અડવાણી પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪માં તેની વિસ્ફોટક શૈલી અને દેખાવ સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે

time-read
1 min  |
May 22, 2024
વોટ આપવા આવેલા એક્ટર ધર્મેન્દ્ર પાપારાઝી પર ગુસ્સે થયા
Lok Patrika Ahmedabad

વોટ આપવા આવેલા એક્ટર ધર્મેન્દ્ર પાપારાઝી પર ગુસ્સે થયા

ધર્મેન્દ્રએ હેમા માલિનીને વોટ આપવાની અપીલ કરી હતી

time-read
1 min  |
May 22, 2024
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં બોલિવૂડ કલાકારોનું સન્માન નથી થતું?
Lok Patrika Ahmedabad

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં બોલિવૂડ કલાકારોનું સન્માન નથી થતું?

અરબાઝ ખાનના આ નિવેદનથી મચ્યો ખળભળાટ

time-read
1 min  |
May 22, 2024
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી કોર્ટના ચક્કરમાં સપડાયા
Lok Patrika Ahmedabad

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી કોર્ટના ચક્કરમાં સપડાયા

વિવાદાસ્પ નિવેદન રાહુલગાંધીએ દિલ્હીમાં ટિપ્પણી કરી હતી કે જો કોઈ હત્યા કેસમાં આરોપી ભાજપમાં અધ્યક્ષ બની શકે છે

time-read
1 min  |
May 22, 2024
સેમહારામાં એકસાથે ૧૯ લોકોને આપવામાં આવી અંતિમ વિદાય
Lok Patrika Ahmedabad

સેમહારામાં એકસાથે ૧૯ લોકોને આપવામાં આવી અંતિમ વિદાય

કવર્ધાના સેમહારા ગામમાં છવાયું ગમગીન વાતાવરણ પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે કરી સંવેદના વ્યક્ત । અંતિમ વિદાયમાં રાજ્યના ડેપ્યુટી સીએમ વિજય શર્મા પણ હાજર રહ્યા

time-read
1 min  |
May 22, 2024
અખિલેશ યાદવની રેલીમાં કાર્યકરોમાં ભાગદોડ અને તોડફોડ જોવા મળી !
Lok Patrika Ahmedabad

અખિલેશ યાદવની રેલીમાં કાર્યકરોમાં ભાગદોડ અને તોડફોડ જોવા મળી !

સપા પ્રમુખ અખિલેશ યાદવ પહોંચ્યા આઝમગઢ અખિલેશ યાદવ સ્ટેજ પર હાજર હતા અને તેમની સામે ઈંટો અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા । ભાગદોડ દરમિયાન અખિલેશ યાદવ સ્ટેજ પર હાજર હતા

time-read
1 min  |
May 22, 2024
અબુધાબીમાં પહેલી જૂનથી નવા નિયમ અમલમાં મુકવામાં આવશે
Lok Patrika Ahmedabad

અબુધાબીમાં પહેલી જૂનથી નવા નિયમ અમલમાં મુકવામાં આવશે

ખાવા-પીવાનું મુશ્કેલ થઈ જશે પર્યાવરણને ધ્યાને રાખીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો ! લોકોમાં અનેક ચર્ચા

time-read
1 min  |
May 22, 2024
મોટી રાહત । હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લાગશે, ગુજરાત સરકારનો નિર્ણય
Lok Patrika Ahmedabad

મોટી રાહત । હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લાગશે, ગુજરાત સરકારનો નિર્ણય

ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી । મહત્વની બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ

time-read
1 min  |
May 22, 2024
ગુજરાતમાં ગરમીનો પારો ૪૬ ડિગ્રીએ પહોચ્યો
Lok Patrika Ahmedabad

ગુજરાતમાં ગરમીનો પારો ૪૬ ડિગ્રીએ પહોચ્યો

પ્રાંત અધિકારીઓને પાણી પ્રશ્ન હલ કરવા સૂચના અપાઈ ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોચી ગયો ! અમદાવાદ એરપોર્ટ ઉપર ગરમીનો પારો ૪૬.૨ ડિગ્રીએ અટકો, અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા । આકરા તાપમાં પશુ-પક્ષીઓની હાલત દયનીય બની અમદાવાદમાં પાંચ દિવસ શહેરમાં આગ ખરશે બિનજરૂરી ૧૨ થી ૩ દરમિયાન બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી । બપોરના સમયે રસ્તા સુમસામ બન્યા

time-read
1 min  |
May 22, 2024
પતંજલિની સોનપાપરી ગુણવત્તા પરીક્ષણમાં ફેલ
Lok Patrika Ahmedabad

પતંજલિની સોનપાપરી ગુણવત્તા પરીક્ષણમાં ફેલ

કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજરને ૨૫,૦૦૦ રૂપિયાના દંડ સાથે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે

time-read
1 min  |
May 21, 2024
ક્રેડિટ કાર્ડ બનાવવાના નામે છેતરપિંડી કરતા ચાર આરોપીની ધરપકડ કરાઈ
Lok Patrika Ahmedabad

ક્રેડિટ કાર્ડ બનાવવાના નામે છેતરપિંડી કરતા ચાર આરોપીની ધરપકડ કરાઈ

આઈપીસીની કલમ ૪૧૯ અને ૪૨૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

time-read
1 min  |
May 21, 2024
અમેરિકાના પ્રથમ અશ્વેત ઉમેદવારને અવકાશમાં જવાનો મોકો મળ્યો !!
Lok Patrika Ahmedabad

અમેરિકાના પ્રથમ અશ્વેત ઉમેદવારને અવકાશમાં જવાનો મોકો મળ્યો !!

૯૦ વર્ષીય વ્યક્તિ ૧૦ મિનિટની મુસાફરી બાદ પરત ફર્યા

time-read
1 min  |
May 21, 2024
ગાઝામાં ઈઝરાયલે કરેલી ફરી એરસ્ટ્રાઈકમાં ૨૦ લોકોનાં મોત
Lok Patrika Ahmedabad

ગાઝામાં ઈઝરાયલે કરેલી ફરી એરસ્ટ્રાઈકમાં ૨૦ લોકોનાં મોત

યુદ્ધ સિવાય બીજું કશું નથી હુમલામાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતાં.ગાઝાને લઈ ઈઝરાયલમાં પણ ભારે વિરોધ સામે આવી રહ્યો છે

time-read
1 min  |
May 21, 2024
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સહિત તમામના મોતની આશંકા
Lok Patrika Ahmedabad

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સહિત તમામના મોતની આશંકા

સંસદમાં સાંસદો વચ્ચે જોરદાર વિવાદ

time-read
1 min  |
May 21, 2024
સરહદના નજીકના વિસ્તારથી સોનાના દાણચોરો સામે બીએસએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
Lok Patrika Ahmedabad

સરહદના નજીકના વિસ્તારથી સોનાના દાણચોરો સામે બીએસએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

૩૬ લાખનું સોનું જપ્ત ધરપકડ કરાયેલ વ્યક્તિએ સરહદ પારથી સોનાની દાણચોરીમાં સામેલ હોવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો

time-read
1 min  |
May 21, 2024
કપડાં રોજ દિલ્હીથી ફ્લાઈટમાં અયોધ્યા આવે છે
Lok Patrika Ahmedabad

કપડાં રોજ દિલ્હીથી ફ્લાઈટમાં અયોધ્યા આવે છે

રામલલા દરરોજ નવા વસ્ત્રો પહેરે છે

time-read
1 min  |
May 21, 2024
સૂર્યા અને બોબીનો એક્શન સીક્વન્સ ૧૦,૦૦૦ આર્ટિસ્ટ સાથે શૂટ થયો
Lok Patrika Ahmedabad

સૂર્યા અને બોબીનો એક્શન સીક્વન્સ ૧૦,૦૦૦ આર્ટિસ્ટ સાથે શૂટ થયો

‘કાંગુવા’માં બે અલગ-અલગ સમયનો ઈતિહાસ રજૂ થશે

time-read
1 min  |
May 21, 2024
જાસ્મીન ભસીન મહેલ જેવા મકાનમાં રહે છે, જેની કિંમત કરોડોમાં છે
Lok Patrika Ahmedabad

જાસ્મીન ભસીન મહેલ જેવા મકાનમાં રહે છે, જેની કિંમત કરોડોમાં છે

જાસ્મીન ટીવીની ગ્લેમરસ અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે

time-read
1 min  |
May 21, 2024
પંકજ ત્રિપાઠીનાં ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ચોથી સીઝન ટૂંક સમયમાં આવશે
Lok Patrika Ahmedabad

પંકજ ત્રિપાઠીનાં ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ચોથી સીઝન ટૂંક સમયમાં આવશે

હોટસ્ટાર અને અપ્લાઉઝ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો પોસ્ટ કરીને આ ચોથી સીઝન અંગે જાહેરાત કરવામાં આવી છે

time-read
1 min  |
May 21, 2024
રણબીર કપૂર અને રિતિક રોશન પહેલી ફિલ્મમાં સાથે દેખાશે
Lok Patrika Ahmedabad

રણબીર કપૂર અને રિતિક રોશન પહેલી ફિલ્મમાં સાથે દેખાશે

આ ફિલ્મમાં રિતિકની સાથે જુનિયર એનટીઆર મહત્ત્વના રોલમાં છે

time-read
1 min  |
May 21, 2024
સુંદરતાના ચોકઠાંમાં બંધ બેસવાની ચિંતામાં આત્મવિશ્વાસ ગુમાવ્યો હતોઃ ભૂમિ પેડનેકર
Lok Patrika Ahmedabad

સુંદરતાના ચોકઠાંમાં બંધ બેસવાની ચિંતામાં આત્મવિશ્વાસ ગુમાવ્યો હતોઃ ભૂમિ પેડનેકર

ભૂમિ કહે છે કે લોકોએ તેને અમુક બીબાંમાં બાંધવાની કોશિશ કરી

time-read
2 mins  |
May 21, 2024
આગ્રામાં શુઝનાં કારોબારીઓનાં ઠેકાણાઓ પર ઈન્કમટેક્સની રેડ
Lok Patrika Ahmedabad

આગ્રામાં શુઝનાં કારોબારીઓનાં ઠેકાણાઓ પર ઈન્કમટેક્સની રેડ

આઈટીની રેડમાં કુલ ૫૩ કરોડ રૂપિયાની કેશ જપ્ત હરિમિલાપ ટ્રેડર્સના માલિકના ઘરેથી મોટી સંખ્યામાં ચિઠ્ઠી મળી, ચિઠ્ઠીઓમાં ૨૦થી વધુ ચંપલ કારોબારીઓના નામ

time-read
1 min  |
May 21, 2024
બાબા રામદેવ ફરી વિવાદમાં પતંજલિ એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાંફેલ
Lok Patrika Ahmedabad

બાબા રામદેવ ફરી વિવાદમાં પતંજલિ એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાંફેલ

પતંજલિની મુસીબતો ખાતમ થવાનું નામ લઈ રહી નથી ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોન પાપડીના ટેસ્ટમાં નાપાસ થવા બદલ છ મહિનાની જેલની સજા

time-read
1 min  |
May 21, 2024
છત્તીસગઢના કબીરધામ જિલ્લાના કુક દરવાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટો અકસ્માત
Lok Patrika Ahmedabad

છત્તીસગઢના કબીરધામ જિલ્લાના કુક દરવાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટો અકસ્માત

ખીણમાં પીકઅપ વાન ઉંધી વળી જતા ૧૫નાં મોત

time-read
1 min  |
May 21, 2024
પૂર્વધારાસભ્યના સગાએ ગાંધીનગરમાં ફાર્મ હાઉસ પર યુવતીને બોલાવીને દુષ્કર્મ કર્યું
Lok Patrika Ahmedabad

પૂર્વધારાસભ્યના સગાએ ગાંધીનગરમાં ફાર્મ હાઉસ પર યુવતીને બોલાવીને દુષ્કર્મ કર્યું

સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ-ગાંધીનગરમાં ભારે ચર્ચાઓ જાગી

time-read
1 min  |
May 21, 2024
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ અને ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, ૧૦૮ને ૪ હજારથી વધુ કોલ્સ મળ્યા
Lok Patrika Ahmedabad

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ અને ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, ૧૦૮ને ૪ હજારથી વધુ કોલ્સ મળ્યા

કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૨૧૬ દર્દીઓને સારવાર આપવામાં આવી । સૌથી વધુ ૮ મે ના ૧૦૮ને ૨૮૬ કોલ મળ્યા

time-read
1 min  |
May 21, 2024
સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા ૩૦ દિવસથી પીવાના પાણીથી વંચિત
Lok Patrika Ahmedabad

સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા ૩૦ દિવસથી પીવાના પાણીથી વંચિત

પાણી નહીં મળતા લોકોને ભારે હાલાકી પડી રોષે ભરાયેલા લોકોએ પોતાના વિસ્તારમાં જ પીવાના પાણીના માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો

time-read
1 min  |
May 21, 2024