રોબોટિક્સ અને ની -રિપ્લેસમેન્ટ જ્ઞાન કે ફક્ત વિજ્ઞાપન ?
Chitralekha Gujarati|January 17, 2022
સર્જિકલ એપ્લિકેશનોમાં હાલની પેઢીના રોબોટ્સની કાર્યો કરવાની ગતિ હજી ધીમી છે અને ઓપરેશન સમયે ઘા ને લાંબા સમય સુધી ખુલ્લા રાખવાથી ચેપનો દર ઊંચો થઈ શકે છે જે ઘૂંટણ પ્રત્યારોપણ સર્જરીમાં નુકશાન સર્જી શકે છે

ઘૂંટણ પ્રત્યારોપણ એક એવું ક્ષેત્ર છે. જ્યાં રોબોટિક્સ અંતિમ પરિણામને સુધારવામાં ફાળો આપી શકે છે. કોઈ પણ નવા વિકાસમાં તે સમજવું અગત્યનું છે કે 'નવી તકનિક એટલે ઝડપી પ્રગતિ એવું જરૂરી નથી'. આ કાર્યોમાં સામેલ લોકોની જવાબદારી છે કે ફાયદાઓની કાળજીપૂર્વક માપણી કરવી કે જે કોઈપણ વધેલા ખર્ચા સામે સાચે જ વધુ વિકાસ મેળવી રહ્યા છે કે ખાલી માર્કેટિંગનો તુક્કો છે?

નવા વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસને અપનાવવામાં વડોદરાની વેલકેર હોસ્પિટલ હંમેશાં મોખરે રહી છે, પરંતુ દર્દી માટે તે થોડું પણ ફાયદાકારક નિવડશે તેવું જ્યારે સાબિત થયું છે ત્યારે જ તેનો પરિચય કરાવ્યો છે. વેલકેર હોસ્પિટલમાં રોબોટિક્સની તપાસ અને મૂલ્યાંકન ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીયસ્તરે વખણાયેલી વેલકેર હોસ્પિટલ વડોદરાના નિષ્ણાત સર્જન ડો.ભરત મોદીના માર્ગદર્શન હેઠળ નવી પેઢીના સર્જન ડો. ક્ષિતિજ મોદી રોબોટિક સર્જરીના વિવિધ પાસાઓને અજમાવવા અને મૂલ્યાંકન કરવા માટે વિશ્વભરના વિવિધ સેમિનારો અને પરિષદોમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે ચીન, સિંગાપોર અને પુણેમાં પણ આ વિશેષ વિષય પર સેમિનારમાં ભાગ લીધો હતો. નીચે આ વિષય પર ડો. ભરત મોદી અને ડો. ક્ષિતિજ મોદી સાથેની મુલાકાતનો ટૂંકો સાર રજૂ કરી રહ્યા છીએ.

રોબોટિક્સ અંગે માહિતી આપી રહેલા વેલકેર હોસ્પિટલ વડોદરાના જાણીતા સર્જન ડૉ.ભરત મોદી (જમણી બાજુ)અને ડો.ક્ષિતિજ મોદી(વચ્ચે)

પ્રશ્ન: રોબોટિક્સ એટલે શું?

ડો. ક્ષિતિજ મોદી: સરળ શબ્દોમાં કહીએ તો, રોબોટિક્સ એ ક્ષેત્ર છે જ્યાં માનવ કાર્યોનું સ્થાન મશીન દ્વારા કરવામાં આવે છે, જે કાર્યો માનવ કરી શકે છે તે કાર્યોની બરાબર નકલ કરવા માટે મશીન સક્ષમ છે એને રોબોટિક્સ કહેવાય.

પ્રશ્નઃ શું શૈલ્યક્રિયાના ક્ષેત્રમાં રોબોટિક્સ લાગુ કરી શકાય છે?

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

હેરિટેજનો રંગ લાગ્યો રે..

અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. અહીં વિશ્વની અજાયબીરૂપ સિદી સૈયદની જાળી અને ઝૂલતા મિનારા ઉપરાંત દરવાજા, વાવ, મસ્જિદ, રોજા, હવેલી, પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો, વગેરે સ્થાપત્યો છે

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

હે રામ, આ વેચાય?

આવો છે જોનનો ખજાનો!

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સેવાનું વિરાટ આકાશ

યુવાનીમાં તગડી કમાણી કર્યા પછી ૫૦-૬૦ વર્ષની ઉંમરે ગરીબોનું ભલું કરવા સમાજસેવામાં ઝુકાવું એના કરતાં અત્યારથી જ કેમ નહીં

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સૃજનાનું સર્જન

સૃજનામાં ૧૬ જણાનો સ્ટાફ: જ્યોતિકા અને વૈશાલી આ ટ્રસ્ટનાં સંસ્થાપક હોવા છતાં માલિક નથી એટલે સંસ્થાના કર્મચારી તરીકે પગાર લે છે

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સાચું બોલીને સપડાવાની કળા

જુઠ્ઠું સહન ન કરી શકનારા લોકો સાથે કામ કેમ કરવું?

1 min read
Chitralekha Gujarati
May 16, 2022

સહયોગથી લોકસહયોગ સુધી..

અલ્પેશે ૨૦૧૬માં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં ગામોના ડુંગરા ભીલ આદિવાસીઓને મળી એમની ઈચ્છા મુજબ કુકરદા ગામમાં છાત્રાલય શરૂ કર્યું

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સત્ત્વશીલ સર્જકને સમ્માન..

દિનકરભાઈ સ્ટેજ પરથી ફરિયાદ કરે છે કે કમનસીબે ગુજરાતી સાહિત્ય અન્ય ભાષાઓમાં પહોંચી શક્યું નથી

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

વિનોદ જોશીને સૈરન્ધ્રી માટે નર્મદ ચંદ્રક

કોરોના કાળનાં બે વર્ષ વિનોદભાઈ ઑસ્ટ્રેલિયા રહ્યા એમાં એમણે સૈરન્ધ્રીનો હિંદી અનુવાદ કર્યો. તેના પરથી ઓડિયામાં પણ અનુવાદ કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે તેલુગુ, મૈથિલી, બંગાળી અને ઈંગ્લિશ ભાષામાં અનુવાદ થઈ રહ્યા છે

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

મ્યુચ્યુઅલ ફંડઃ ૨૫ વરસ, ૧૦ વરસ અને બે વરસ..

મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં કેટલાં વરસે કેવું વળતર મળે છે એવો સવાલ રોકાણકારોને થતો હોય તો આ રહ્યા એના જવાબ.

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

વડોદરાની વિદ્યાર્થિની પહોંચી પાર્લામેન્ટમાં!

આ બેઠક માટે દેશની ૧૫૫ યુનિવર્સિટીના ૫૦,૦૦૦ સ્ટુડન્ટ્સમાંથી ૧૪૪ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા

1 min read
Chitralekha Gujarati
May 23, 2022
RELATED STORIES

TRIPLE PLAY

CARRYING THESE 3 TYPES OF KNIVES IS A WINNING COMBINATION

6 mins read
American Outdoor Guide
May 2022

DIVER DOWN

5 GREAT AMERICAN SNORKELING SPOTS

6 mins read
American Outdoor Guide
May 2022

EASY CARRY

THIS NEW SLING PACK FROM ALPS OUTDOORZ DOES MORE THAN TALK TURKEY

5 mins read
American Outdoor Guide
May 2022

SCREAMING FOR ATTENTION

PACK WHAT YOU'LL NEED TO SIGNAL FOR HELP IF YOU GET LOST OR INJURED

7 mins read
American Outdoor Guide
May 2022

BUSHCRAFT BEDS

GET OFF THE GROUND AND INTO COMFORT WITH THESE DIY WILDERNESS BEDS

5 mins read
American Outdoor Guide
May 2022

Bet On It

A Silicon Valley-backed startup wants to bring Wall Street-style trading to the outcome of events. Some regulators say that’s a terrible idea

10+ mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Killer Heat Is Here

The record temperatures ravaging India are a warning of global catastrophes to come

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Opening the Spigot

Conservatives want to limit social media companies’ power to control content

5 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Expanding Access to Mind Expansion

Companies offer guided drug trips on jungle retreats, at city clinics, and in your living room

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Europe's Travel Rebound Wobbles

A staffing crisis at airlines, airports, and even the Chunnel left some operators overwhelmed

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)