સરકારી બેદરકારીના રન-વે પર આફતનું લૅન્ડિંગ!
Chitralekha Gujarati|September 20, 2021
નિવાસી ક્રિપિયા ધ્યાન દીજિયે... આપકો સૂચિત કિયા જાતા હૈ કિ તકનિકી ખરાબી કે કારણ સુરત ઍરપોર્ટ પર વિમાન કી આવાજાહી મેં બાધા રૂપ ઈમારતેં તૂટ સકતી હૈ... હવે આ કમનસીબ રહેવાસીઓને અદાલત નામની પેરેશૂટ જ બચાવી શકશે.
ફયસલ બકીલી (સુરત)

સુરતના વેસુ વિસ્તારની એક ઈમારતમાં રહેતો દેસાઈપરિવાર આકાશમાં વિમાનની ઘરઘરાટી સાંભળે છે ને ફફડી ઊઠે છે. ના, એન્જિનના પ્રચંડ અવાજથી નહીં. તો શું વિમાન ઈમારત સાથે અથડાઈ પડશે એ આશંકાને લીધે? જી ન. દેસાઈપરિવાર તથા એ વિસ્તારમાં રહેતા એમના જેવા હજારો રહેવાસી તો એ હકીક્તથી ફફડી રહ્યા છે કે વિમાનોની સુરક્ષિત અવરજવર માટે ક્યાંક એમનાં ઘર તોડી પાડવામાં ન આવે... બીજી બાજુ, સુરત એરપોર્ટ પર ઊતરનારા વિમાનના પ્રવાસી પ્લેન જમીનને સ્પર્શી ને પોતે ખુરસીની પેટી ખોલીને હેમખેમ બહાર આવી જાય એની પ્રાર્થના કરતા રહે છે.

હાલ સુરત એરપોર્ટનો રન-વે તથા એની આસપાસની ઈમારતો છાપાં-ટીવીમાં ગાજી રહ્યાં છે. વાત એમ છે કે સુરત એરપોર્ટની હવાઈ પટ્ટી (રન-વે)ની લંબાઈ ૨૯૦૫ મીટરની છે. એની બન્ને તરફથી વિમાન ઊડી તથા ઊતરી શકે છે, પરંતુ સુરત શહેર અથવા વધુ સ્પષ્ટ કરીએ તો વેસુ તરફથી જ્યારે વિમાન એરપોર્ટ પર ઉતરાણ કરે ત્યારે એને માત્ર ૨૨૯૦ મીટરનો રન-વે વાપરવા મળે છે, જ્યારે ડુમસના દરિયાકિનારા તરફથી ઉતરાણ કરે તો એને પૂરેપૂરો ૨૯૦૫ મીટરનો રન-વે વાપરવા મળે છે.

તો વેસુ તરફનો ૬૧૫ મીટરનો રન-વે બિનઉપયોગી કેમ થયો?

આ સવાલ કંઈકેટલા સુરતીલાલાને થતો, પણ ઠાલી ચર્ચા સિવાય બીજું એ કંઈ કરતા નહીં, પણ અમદાવાદનિવાસી આરટીઆઈ (માહિતી અધિકાર) એકિટવિસ્ટ વિશ્વાસ ભાંબૂરકરે ૨૦૧૯માં આ અંગે એક જાહેર હિતની અરજી ગુજરાત હાઈ કોર્ટમાં કરી. એ કેસમાં એક હુકમ થોડા સમય પહેલાં થયો અને ફરી સુરત એરપોર્ટ તથા એના એર ફલ ઝોનમાં એટલે કે વિમાનની અવરજવર માટેની એરસ્ટ્રિપથી આકાશ વચ્ચેની જગ્યામાં બની ગયેલાં બિલ્ડિંગોનો મામલો ચર્ચાએ ચઢ્યો. હાલ આવાં ૨૭ બિલ્ડિંગ કોબ્લેક્સ પર હથોડા ઝીંકાવાનો ભય ઊભો થયો છે.

આ ર૭ બિલ્ડિંગના આશરે પિસ્તાલીસ હજાર જેટલા રહેવાસી આપણું બિલ્ડિંગ રેહે કે તૂટી જાહે? એની ચિંતામાં ઉચાટ અનુભવી રહ્યા છે. માત્ર કોર્ટ જ એમની વહારે આવી શકે છે. સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગને હટાવી દેવાની ઝુંબેશ ઉપાડનારા વિશ્વાસ ભાંબૂરકર એવિયેશન ક્ષેત્રના જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. સુરત એરપોર્ટ ઉપરાંત એમણે મુંબઈ એરપોર્ટ બાબત ત્રણ પોલીસફરિયાદ નોંધાવીને મુંબઈ હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે. ટૂંકમાં, એ માત્ર સુરત જ નહીં, દેશભરનાં ઍરપોર્ટ પર નજર રાખે છે. જ્યાં ખોટું થતું હોય ત્યાં જાતે ફરિયાદી બનીને લડત ચલાવે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

વડોદરાનો ઈતિહાસ થયો કાળ સંદૂકમાં કેદ!

ભવિષ્યમાં શતાબ્દી ટાઈમ કૅપ્સ્યૂલને બહાર કાઢવામાં આવશે ત્યારે એ સમયની પેઢીને ઈતિહાસની માહિતી અને વસ્તુ જોવા અને જાણવા મળશે. સાથે ઈતિહાસકારોને સચોટ પુરાવા મળશે.

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

કવિતામાંથી થયેલી આવક કવિતાને અર્પણ

હિમલ પંડ્યાના કાવ્યસંગ્રહનું વિમોચન: ચાલો, કરીએ સાહિત્યનું સંવર્ધન

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સમાજસેવા!

દીકરી પાસેથી પ્રેરણા લઈ એ મોટી ઉંમરે આગળ ભણ્યાં તો પોતે આત્મસાત્ કરેલી કળા બીજી સ્ત્રીઓને શીખવવા અને એમને પગભર કરવા એમણે એક સંસ્થા પણ શરૂ કરી, જેણે વગર દિવાળીએ અનેક ઘરમાં દીવા પ્રગટાવવાનું કામ કર્યું છે.

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

હીરા ઊગે છે પ્રયોગશાળામાં...

આકાશને આંબતી કિંમત તથા અમુક હિંસક સંગઠનોએ હીરાની અનેક ખાણ પર જમાવેલા કબજાને કારણે હવે ઘણા ગ્રાહક પરંપરાગત–નૅચરલ ડાયમંડને બદલે ફેક્ટરીમાં બનતા, પરંતુ એકદમ ઓરિજિનલ લાગતા લૅબ-ગ્રોન ડાયમંડ પસંદ કરતા થયા છે. માનવસર્જિત હીરાના મણકામાં હવે પ્રચલિત બની રહ્યા છે પ્રયોગશાળામાં બનાવવામાં આવતા ડાયમંડ. સુરત-મુંબઈની અમુક મહિલાએ લૅબોરેટરીમાં બનતા ડાયમંડના બિઝનેસમાં કાઠું કાઢ્યું છે.

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

બળિયા એ નસીબના...

આજે ભારતમાં વર્ષે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની લોટરી વેચાય છે, પણ અમેરિકનો તો જેકપોટ જીતવાની લાલચમાં વર્ષે ૯૦ અબજ ડૉલર (આશરે પોણા સાત લાખ કરોડ રૂપિયા)ની લોટરી લે છે. જોવામાં આવ્યું છે કે રોજિંદા લોટરીના ગ્રાહક કરતાં ક્યારેક જ લોટરી લેનારાઓને વધુ ઈનામ મળે છે.

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

કાળો કોલસો: નકામો છતા કામનો...

જમીન, હવા ને પાણી ત્રણેયને પ્રદૂષિત કરતો કોલસો આમ તો અણમાનીતો ગણાય, છતાં દેશમાં વીજળીના ઉત્પાદન માટે હજી સૌથી મોટો ભરોસાનો સાથી ગણાતો આ કાળો પદાર્થ હમણાં એની અછતને કારણે ખૂબ ગાજ્યો છે. જાણીએ, કોલસાનું અવનવું.

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

દેરાસર એક... દર્શન અનેક!

પાંચથી એકત્રીસ ઇંચ ઊંચાઈની શ્વેત, શ્યામ, લીલો, મરૂન, વગેરે માર્બલ અને સ્ફટિકની કળાત્મક પ્રતિમા રાજસ્થાનમાં તૈયાર કરાવીને જિનાલયમાં પ્રદર્શિત કરી છે.

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

બ્રેકિંગ ન્યૂઝના બખેડા..

૨ ઑક્ટોબરે મુંબઈકિનારે નાંગરેલી વૈભવશાળી કોડેલિયા કૂઝ પર ડ્રગ્સના મામલે રેડ પડી ને...

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

આ અપના ઘરમાં મળે છે ઘર જેવી રસોઈ...

સિવિહોણાં ઘરના લોકો માટે છે 'અપના ઘર'નું રસોડું

1 min read
Chitralekha Gujarati
November 01, 2021

નાનાં ગામની બજારો પણ બની રહી છે મોટી

દિવાળી આવે એટલે શૉપિંગનો માહોલ જામે. ગયા વર્ષે બંધ રહેલા વેપારધંધા કોરોનાની ત્રીજી લહેરનો ડર ફગાવીને આ વર્ષે ધમધમી રહ્યા છે. ઑનલાઈન શોપિંગના આ સમયમાં એક નજર સૌરાષ્ટ્રનાં નાનાં શહેરો-નગરો પર, જ્યાં હવે કપડાં, ઈલેક્ટ્રોનિક્સ કે ફડ આઈટેમમાં બ્રાન્ડની બોલબાલા છે.

1 min read
Chitralekha Gujarati
November 01, 2021
RELATED STORIES

bold & beautiful

Sheila Carter and Deacon Sharpe

3 mins read
Soap Opera Digest
November 01, 2021

DAYS PREVIEW: SPECIAL ABE EPISODE

In a special episode celebrating portrayer James Reynolds’s 40th anniversary in Salem, Abe — his life hanging in the balance after he is shot — reunites with his late wife, Lexie, and must decide whether to remain with her in the afterlife, or return to the land of the living.

2 mins read
Soap Opera Digest
November 01, 2021

FORTY, SOMETHING!

James Reynolds Celebrates 40 Years As DAYS’s Abe Carver.

8 mins read
Soap Opera Digest
November 01, 2021

B&B: SHEILA AND DEACON KISS

When Sheila spots Hope and Finn dining at Il Giardino, she makes a bold move with Deacon. “Sheila is always looking for an opening to be a part of her son’s life and her grandson’s life,” begins Kimberlin Brown (Sheila).

2 mins read
Soap Opera Digest
November 01, 2021

general hospital

ESCAPED | Peter August

4 mins read
Soap Opera Digest
November 01, 2021

STACY HAIDUK BACK TO DAYS

Stacy Haiduk, whose Kristen was last seen in Salem in May, returns to town this week, which was welcome news for the actress.

3 mins read
Soap Opera Digest
November 01, 2021

days of our lives

DENIED VISITORS | Doug Williams

4 mins read
Soap Opera Digest
November 01, 2021

Y&R: CHANCE IS PRESUMED DEAD

Abby’s world is turned upside down when Christine delivers the news that the area where Chance was residing was bombed and there appears to be no survivors.

2 mins read
Soap Opera Digest
November 01, 2021

LOLLA-Palazzo!

Y&R Production Designer David Hoffman Offers A Behind-The-Scenes Look At What Went Into Creating The Eye-Popping Newman Tuscany Villa

6 mins read
Soap Opera Digest
November 01, 2021

young and restless

WEDDING TRASHER

3 mins read
Soap Opera Digest
November 01, 2021