લગ્નનો આગ્રહ બન્યો મોતનું કારણ!
Chitralekha Gujarati|August 09, 2021
લિવ-ઈન રિલેશનમાં રહેતા પ્રેમી પોલીસ અધિકારીએ જ કરી હત્યા.
ગોપાલ પંડ્યા (વડોદરા)

એક સ્ત્રી. એનાં બે નિષ્ફળ લગ્ન અને એ પછી લિવ-ઈન રિલેશન. જેની સાથે ત્રણ વર્ષથી આ સંબંધ હતો એ પ્રેમીએ અચાનક વિવાહ કરી લીધા. એ પછી સામાન્ય રીતે થાય એમ બન્ને વચ્ચે બોલાચાલી... અને ઝઘડાના અંતે સ્ત્રીનું મોત. કહો કે હત્યા.

હત્યાનું આળ જેના પર છે એ પ્રેમી પાછો એક પોલીસ ઈન્સ્પેક્ટર. પછી તો કહેવાનું જ શું? એ ભાઈએ તો રીઢા ગુનેગારની જેમ પ્રેમિકાનું ખૂન કર્યું અને લાશને સગેવગે કરી નાખી. ત્યાર બાદ જાણે કંઈ થયું જ નથી. આ વાત ચોથી-પાંચમી જૂનની. બનાવના છેક ૪૯ દિવસ પછી ભાઈનાં કરતૂત ખૂલ્યાં અને બીજા પોલીસવાળા એની સરખી માવજત કરે એ પહેલાં એણે કબૂલી લીધું કે હા, મેં જ સ્વીટીનું ગળું દાબીને હત્યા કરી છે!

- તો વાત આમ છે અને આ વાત એક ફિલ્મી સ્ટોરીથી લગીરે ઓછી ઊતરતી નથી.

વડોદરા જિલ્લા પોલીસ વિભાગના પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈની લિવ-ઈન પાર્ટનર સ્વીટી મહેન્દ્રભાઈ પટેલ પાંચ જૂનથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ. એ બનાવ બાદ ૪૯ દિવસ પછી અજયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારી સમક્ષ ગુનાની કબૂલાત કરી અને કહ્યું કે મેં સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી અને બીજે દિવસે દહેજ ગામની સીમમાં આવેલી એક બંધ હોટેલની પાછળ એની લાશ સળગાવી દીધી હતી!

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

સરકારી બેદરકારીના રન-વે પર આફતનું લૅન્ડિંગ!

નિવાસી ક્રિપિયા ધ્યાન દીજિયે... આપકો સૂચિત કિયા જાતા હૈ કિ તકનિકી ખરાબી કે કારણ સુરત ઍરપોર્ટ પર વિમાન કી આવાજાહી મેં બાધા રૂપ ઈમારતેં તૂટ સકતી હૈ... હવે આ કમનસીબ રહેવાસીઓને અદાલત નામની પેરેશૂટ જ બચાવી શકશે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

સ્ટૉક માર્કેટની તેજીનો ટ્રેન્ડ તૂટશે ખરો?

આ સવાલ બજારમાં સતત ફરી રહ્યો છે, પણ જવાબ મળતો નથી, કારણ કે તેજીની ઈમ્યુનિટી મજબૂત થતી જાય છે અને મંદી કોરોનામાં ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. જો કે રોકાણકારોએ પોતાનાં આર્થિક સ્વાથ્ય માટે ચોક્કસ સાવચેતી રાખવી પડશે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

સુપ્રીમ કોર્ટમાં બન્યાં ગુજરાતનાં પ્રથમ મહિલા જજ

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્તિ પામનારાં બેલાબહેન એ ગુજરાત હાઈ કોર્ટનાં પ્રથમ મહિલા જજ.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

વૈવાહિક બળાત્કારનો વકરતો વિવાદ...

બળાત્કાર કાયદેસર થઈ શકે? અથવા લિગલ રેપ જેવું કંઈ હોય ખરું? હમણાં કોર્ટના એક ચુકાદા બાદ આવું ચર્ચાઈ રહ્યું છે. સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડતા મેરિટલ રેપને કેમ સજાપાત્ર ગુનો ગણવામાં નથી આવતો?

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

વિક્રમની હારમાળા... લાઈબ્રેરીના નામે!

કોવિડ દરમિયાન વિવિધ વિષયોનું ૧૪ દિવસ સુધી રનિંગ ઓફલાઈન બુક એકિઝબિશન, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૭૫ સ્વાતંત્ર્યસેનાનીનું લોન્ગસ્ટ વર્ચ્યુઅલ એક્ઝિબિશન

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

વરદી બહારની ફરજ

ગરીબીને કારણે મુંબઈની એક યુવતીએ આત્મહત્યા કરી એ પછી ભાવુક બની ગયેલા તપાસનીશ પોલીસ ઈન્સ્પેક્ટરે વર્ણવી હૃદયને વલોવતી કથા.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

રાજપરિવારમાં મિલકતનો વિવાદ

ક્રિકેટ, કવિતા, ગૌરક્ષા તથા પ્રજાવત્સલ્ય માટે જાણીતો રાજકોટનો રાજપરિવાર અચાનક કુટુંબના જ કેટલાક સભ્યો દ્વારા શરૂ થયેલા વિવિધ દાવાને લીધે મિલકત સંબંધી વિવાદમાં ફસાયો છે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

મૂર્તિ ખંડિત કરનારા દંડિત થશે?

પ્રાચીન મંદિરો અને પ્રાચીન મૂર્તિઓમાં ઈતિહાસ અને કૌશલ્ય સચવાયેલાં છે. કર્ણાટકમાં ભગવાન ગોમતેશ્વર (બાહુબલી)ની વિશાળ મૂર્તિ વિશ્વપ્રસિદ્ધ છે. ઈસવી સન ૯૮૧માં એક જ ખડક કોતરી આ પ૭ ફૂટ ઊંચી મહાકાય મૂર્તિનું નિર્માણ થયેલું.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

મકાન ગેરકાયદે છે? પહેલાં બિલ્ડરનું ઘર તોડો!

મુંબઈ, દિલ્હી તથા અમદાવાદ જેવા શહેરોમાં ભૌતિક સગવડ બધી મળે, પણ એ માટે અહીં વસનારાએ કિંમત પણ બહુ મોટી ચૂકવવી પડે છે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

ભોજપત્ર પર ઉતાર્યા ગણેશજી

કલાકાર પરમેન્દ્ર ગજજરે પાંચ-પંદર નહીં, બલકે પૂરા ૧૦૮ ભોજપત્ર પર ગણેશજીનાં ચિત્ર તૈયાર કર્યા છે. ગણેશના ભક્ત એ ચિત્રોનાં દર્શનનો લાભ લે એ માટે હમણાં એમણે વડોદરામાં ત્રણ દિવસ માટે પ્રદર્શન પણ યોજ્યું.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021