પતિની નિશાની સાચવવા પરિણીતાએ કેવો જંગ ખેલ્યો?
Chitralekha Gujarati|August 09, 2021
મરણપથારીએ સૂતેલા પતિના સંતાનની માતા બનવા એક પરિણીતા પતિનું વીર્ય જાળવી રાખવા હાઈ કોર્ટ પહોંચી. એ પછી ગણતરીના કલાકોમાં એણે પતિ ગુમાવ્યો, પણ એના મનોબળની ચોક્કસ જીત થઈ.
મહેશ શાહ (અમદાવાદ)

મૈં તુમ્હારે બચ્ચે કી માં બનના ચાહતી હું...

આ પ્રચલિત ફિલ્મી ડાક્લોગ કોઈ યુવતી એના પ્રેમીને શરમાઈને કહે એ વખતે યુવતી માતૃત્વની ઝંખના વ્યક્ત કર્યાનો છૂપો હરખ અનુભવતી હોય છે.

- પણ મરણપથારીએ સૂતેલા પતિ સમીપે બેઠેલી પત્નીને પ્રથમ વાર માતૃત્વપ્રાપ્તિનો વિચાર આવે તો? આમ તો આ હાલતમાં સ્ત્રીએ માતૃત્વનો વિચાર મનમાં ધરબી રાખવો પડે. માતૃત્વ ઝંખનાની દિલની વાત કોઈને કહી ન શકે. અગર સહજભાવે કહે તો એ કદાચ હાંસીપાત્ર બને અથવા એને ઉત્સાહજનક પ્રતિભાવ ન સાંડે.

કંઈક આવા કપરા સંજોગ વચ્ચે ગુજરાતની એક યુવા પરિણીતાએ ભારે હિંમત દાખવી. એની માતૃત્વની મનોકામનાનો મામલો હૉસ્પિટલ અને પછી હાઈ કોર્ટ સુધી પહોંચ્યો.

ફિલ્મી વાર્તાને ટક્કર મારે એવી ગુજરાતની ચર્ચિત અનેરી પ્રેમકથાનું કેન્દ્ર છે ગુજરાતનું વડોદરા શહેર.

જો કે કથાનો આરંભ કેનેડાથી થાય છે. અમદાવાદની કેયૂરી અને મૂળ ભરૂચવાસી પ્રેમલ કેનેડામાં રહેતાં હતાં. બન્ને કેનેડાની પીઆર (પરમેનેન્ટ રેસિડન્સી) ધરાવતાં હતાં. એ દિવસોમાં બન્નેએ એકમેકને ક્યાંક જોયાં. એમાં પહેલી નજરનો પ્રેમ પાંગર્યો અને ગયા ઑક્ટોબરમાં કેનેડામાં એમણે લગ્ન કરી લીધાં.

સ્નેહાળ સંસારમાં સુખના દિવસો વીતતા હતા ત્યાં અચાનક ખબર આવી કે પ્રેમલના પિતા શાંતિલાલને હાર્ટ અટેક આવ્યો છે એટલે પ્રેમલ અને કેયૂરી પાંચેક મહિના પહેલાં એટલે કે ફેબ્રુઆરીમાં ગુજરાત આવ્યાં. શાંતિલાલની હાર્ટ સર્જરી કરાવી એ વખતે પ્રેમલ અને કેયૂરીએ ખડેપગે રહીને સેવા કરી.

શાંતિલાલ ઘરે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા હતા એટલે પ્રેમલ-કેયૂરીએ મોજથી ફરવાનો પ્લાન ઘડ્યો, પણ હમસફર સાથે સફર શરૂ થાય એ પહેલાં ૩ર વર્ષ પ્રેમલ અચાનક માંદગીમાં પટકાયો. એને કોરોનાનું ઈશન લાગ્યું હોવાથી વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં એમિટ કરવામાં આવ્યો. તબિયત બગડતી લાગી એટલે એને વડોદરાની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેક્ટર અનિલ નામ્બિયાર ચિત્રલેખાને કહે છે: “દરદીને અમારે ત્યાં એમિટ કર્યો ત્યારે કોવિડ પોઝિટિવ હોવા ઉપરાંત એનાં ફેફસાં સુધી કોરોના પ્રસરી ચૂક્યો હતો. અગાઉ પણ એને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. અમારે ત્યાં એના બીજા અવયવ પર પણ અસર થવા લાગી (મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર) એટલે એને વેન્ટિલેટર અને બાદમાં એકમો (Extracorporeal Membrane Oxygenation) સપોર્ટ પર મૂકવાની જરૂર પડી.” જુલાઈના બીજા પખવાડિયામાં એક દિવસ ડૉક્ટરે પ્રેમનાં પત્ની અને અન્ય પરિવારજનોને બોલાવીને હળવેકથી કહ્યું: ‘પેશન્ટની હાલત ક્રિટિકલ છે. કદાચ ત્રણ-ચાર દિવસ..”

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

વારલી કળા માટે શું કરે છે આ કમ્પ્યુટર ટ્રેનર?

તાજેતરમાં વડોદરા ખાતે અલગ અલગ શૈલીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું. એ પ્રદર્શનમાં ચૈતાલીએ વારલી ચિત્રો રજૂ કરેલાં.

1 min read
Chitralekha Gujarati
September 06, 2021

સમસ્યાનો ઉકેલ કે નવી સમસ્યાને આમંત્રણ?

કોઈ પ્રકારના ભેદભાવ વગરનો સમાજ એક આદર્શ વ્યવસ્થા છે, પણ આપણે ત્યાં એ નજીકના ભવિષ્યમાં શક્ય બનવાની પણ નથી. આ હકીકત સ્વીકારીએ તો પણ જાતિ આધારિત જનગણના એ આવી સમસ્યાનો ઉકેલ છે એવું કહી શકાય નહીં.

1 min read
Chitralekha Gujarati
September 06, 2021

બિંગ સ્ક્રીન પર બિગ બી ત્રાટકે છે ત્યારે...

અમિતાભ બચ્ચન-ઈમરાન હાશમીને ચમકાવતી, આનંદ પંડિત નિર્મિત, રૂમી જાફરી દિગ્દર્શિત મિસ્ટરી-થ્રિલર ચેહરે દસેક મહિનાથી રિલીઝ માટે તૈયાર હોવા છતાં અને ચારે બાજુથી પ્રેશર હોવા છતાં મજબૂત છાતીવાળા આનંદભાઈએ પ્રતીક્ષા કરી થિયેટરમાં જ રિલીઝ કરવાનો આકરો નિર્ણય લીધો.

1 min read
Chitralekha Gujarati
September 06, 2021

બનેવીલાલ કે લિયે સાલા કુછ ભી કરેગા...

હવે જોવાનું એ છે કે અંતિમ...ને ઓટીટી તથા અમુક સિંગલ સ્ક્રીન થિયેટરમાં રિલીઝ કરવાની યોજના કેટલી ફાયદેમંદ રહે છે.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

સાટાપદ્ધતિથી સમૃદ્ધ બન્યો સુરતનો નેચર પાર્ક

ઓટર એટલે કે જળબિલાડીનું જ્યાં કુદરતી રીતે બ્રીડિંગ થતું હોય એવું દેશનું એકમાત્ર પ્રાણીસંગ્રહાલય છે સુરત. જમીન અને પાણી બન્નેમાં રહી શકતા આ પ્રાણીના બદલામાં બીજાં અનેક પશુ-પંખી મેળવી સુરત ઝૂ એનાં આકર્ષણ વધારી રહ્યું છે.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

બોલિચે સૂરીલી બોલિયાં

કડવાં વેણમાં એક તરફ અહંકાર પ્રગટ થાય તો બીજી બાજુ નિસબત. બોલાયેલાં વેણનો ઉદ્દેશ શું છે એના આધારે એની સાર્થકતા કે નિરર્થકતા નક્કી થાય.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

સમ્માન ઉમદા સેવાનું!

ભાનુમતી એકલો જીવ : નિવૃત્તિ પછી પણ હૉસ્પિટલમાં સેવા આપવાની ઈચ્છા છે. આ ઈચ્છા પૂરી થાય એ પણ મારે મન એક એવૉર્ડ જ હશે

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

રાધિકા રૂપાણી મેરે પાપા, ધ ગ્રેટ...

વિજય રૂપાણીના રાજીનામા પછી સોશિયલ મિડિયા પર વહેતી થયેલી ટીકા-ટિપ્પણી સામે વ્યથિત દીકરીનો વેધક સવાલ.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

નારી મુક્તિનો સોનલ કાળ અસ્ત...

પીડિત પ્રિયદર્શિીઓમાં ‘બેન' તરીકે પ્રખ્યાત એવાં સોનલા શુક્લાએ સ્ત્રીમુક્તિ, સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે વચનાત્મક નહીં, રચનાત્મક ને નક્કર કાર્ય કર્યાં હતાં...

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

કોરોનામાં ચાર્ટર પ્લેન-હેલિકોપ્ટર સેવાએ ભરી ઊંચી ઉડાન...

એક સમયે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને કલાકારો માટે ચાર્ટર હેલિકૉપ્ટર-પ્લેનનો સૌથી વધુ વપરાશ થતો હતો, પણ ક્વે મેડિકલ ક્ષેત્ર ઉપરાંત વૅકેશન, નાની-મોટી ઈવેન્ટ કે સામાજિક મેળાવડા માટે પણ શ્રીમંતોની આવી ખાનગી ઊડાઊડ વધી ગઈ છે. ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો પણ લજ્જુરિયસ કાર કે એસી ટ્રેનની બદલે ચાર્ટર હેલિકૉપ્ટર કે પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના દરમિયાન બદલાયેલી આ ઈન્ડસ્ટ્રીની ઈન્ટરેસ્ટિંગ વાતો...

1 min read
Chitralekha Gujarati
September 27, 2021
RELATED STORIES

Speed Shop

CHARVEL PRO-MOD SERIES

4 mins read
Guitar World
November 2021

Combo Breaker

BOSS NEXTONE SPECIAL

6 mins read
Guitar World
November 2021

ROAD- TESTED Royalty

Christone “Kingfish” Ingram assumes his throne atop the Delta blues tradition

9 mins read
Guitar World
November 2021

YOUNG 'N' HUNGRY DIRTY HONEY

DIRTY HONEY GUITARIST JOHN NOTTO EXPLAINS WHY THIS RIFF-FUELED LOS ANGELES FOUR-PIECE IS READY FOR LITERALLY ANYTHING — INCLUDING THE BIG, BIG, BIG TIME

10 mins read
Guitar World
November 2021

Liz Phair

AFTER AN 11-YEAR SELF-EXILE, LIZ PHAIR IS BACK IN TOP FORM — WITH SOME UNCOMMON TUNINGS

2 mins read
Guitar World
November 2021

METALLICA IN THE BLACK

THIRTY YEARS AFTER FAMOUSLY FRACTURING THE WORLD OF METAL (AND HEAVY ROCK IN GENERAL), METALLICA’S SELF-TITLED 1991 MASTERPIECE — AKA THE BLACK ALBUM — IS GETTING THE DELUXE REISSUE TREATMENT. IN THIS EXCLUSIVE INTERVIEW, JAMES HETFIELD AND KIRK HAMMETT PULL BACK THE VEIL ON THE ALBUM THAT BECAME “THE MASTER KEY TO EVERYTHING”

10+ mins read
Guitar World
November 2021

PERFECTLY FRANK PERFECTLY

THE TRUE ORIGINS AND EVOLUTION OF EDDIE VAN HALEN’S LEGENDARY FRANKENSTEIN GUITAR

10+ mins read
Guitar World
November 2021

HONOR ROLE

Fingerstyle guru Andy McKee’s first new studio effort in nearly a decade pays homage to Prince and Michael Hedges.

9 mins read
Guitar Player
November 2021

Enslaved

THIRTY YEARS INTO THE GAME, THESE VENERABLE NORWEGIAN EXTREME METALLERS ARE STILL SHAKING THINGS UP WITH “A BIT OF CHAOS”

2 mins read
Guitar World
November 2021

MORE is MORE

Yngwie Malmsteen takes his neoclassical shred to new extremes on Parabellum.

10+ mins read
Guitar Player
November 2021