રદ્દીમાંથી ફરી બેઠો થયો ગાંધીચિત્રોનો ઈતિહાસ!
Chitralekha Gujarati|April 12, 2021
મહાત્મા ગાંધીની પ્રેરણાથી ચિત્રકાર બનેલા છગનલાલ જાદવે પછી તો બાપુના અનેક સ્કેચ દોર્યા. કાળક્રમે એમની એ ચિત્રપોથી વેચાઈને ફરતી ફરતી અમદાવાદની ગુજરી બજારમાં પહોંચી. એક ઈતિહાસકારની મહેનતથી એના પરથી એક પુસ્તિકા બની, જે વડા પ્રધાનના હાથમાં ગઈ. પછી તો દિલ્હીમાં એ ચિત્રોનું એક્ઝિબિશન યોજાયું અને હમણાં છગનભાઈની જન્મભૂમિ એવા અમદાવાદમાં એક દિવસ માટે એ સ્કચ પ્રદર્શિત કરવામાં આવ્યા
મહેશ શાહ (અમદાવાદ)

અમદાવાદમાં ગાંધીજી સ્થાપિત અત્યંજ મદાવાદના વણકર પરિવારનો એક છોકરો અમદાવાદમાં ગાંધીજી સ્થાપિત અત્યંજ રાત્રિ શાળામાં ભણ્યો. એ યુવકને ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠમાં પટાવાળાની નોકરી અપાવી. ફરી એને વિદ્યાપીઠની રાત્રિ શાળામાં ભણાવ્યો. ત્યાં એ શિક્ષક થયો. એની ચિત્રકળાનો શોખ પારખીને ગાંધીજીએ એને કલાગુરુ રવિશંકર રાવળ અને ચિત્રકાર કનુ દેસાઈ પાસે તાલીમ સુદ્ધાં અપાવી.

શિક્ષણ, કારકિર્દી અને શોખ માટે ગાંધીજીએ દલિત યુવકને મદદ કર્યાની ગુજરાતની આ એક યાદગાર ઘટના. એ રાત્રિ શાળાના વિદ્યાર્થી અને પછી શિક્ષક એટલે ગુજરાતના જાણીતા ચિત્રકાર છગનલાલ જાદવ. હવે એ પણ જાણી લો કે આ જ ચિત્રકારે આઠેક દાયકા પહેલાં ગાંધીજીનાં દોરેલાં બ્લેક એન્ડ વ્હાઈટ રેખાંકનો પરથી કેન્દ્ર સરકારે સવા બે વર્ષ પહેલાં દિલ્હીમાં ચિત્ર પ્રદર્શન યોજ્યું હતું. ગાંધીજીએ જેની કારકિર્દી શોખ માટે જહેમત લીધી એ વ્યક્તિને ગાંધીચિત્રોથી કીર્તિ મળી. કેવો યાદગાર સુયોગ!

કોણ છે ચિત્રકાર?

છગનલાલ રામચંદ્ર જાદવનો જન્મ અમદાવાદના દલિત પરિવારમાં. છગન કિશોરવયે ગાંધીજીએ કોચરબમાં સ્થાપેલી અત્યંજ રાત્રિ શાળામાં ભણતો. પછી ગાંધીજી મારો ગુજરાત વિદ્યાપીઠમાં પટાવાળા અને શિક્ષક બન્યા... અને ત્યાર બાદ ગાંધીજીના માર્ગદર્શનથી ચિત્રકાર બન્યા.

છગનલાલે કશ્મીર અને કુલુનાં પ્રકૃતિચિત્રો અને ગુજરાતના ગ્રામજીવનનાં ચિત્રો દોર્યા, ૧૯૩૯માં એમના ઝૂંપડીની લક્ષ્મી એ ચિત્રને એકસો રૂપિયાનું ઈનામ મળ્યું હતું. કુમાર સામયિકમાં એમનાં ચિત્રો પ્રગટ થયાં અને ચિત્ર પ્રદર્શનો પણ યોજાયાં. ગાંધીજી સાથે પરિચય હોવાથી એ દાંડી આયોજનની અરુણોદય ટુકડીમાં કામ કરતા. ગાંધીજીએ અંગ્રેજોના મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ સવિનય કાનૂન ભંગ માટે ૧૯૩૦ની ૧૨ માર્ચે અમદાવાદના સત્યાગ્રહ આશ્રમથી દાંડીયાત્રા આરંભી. છગનલાલ સહિત બારેક જણ જુદાં જુદાં કામ માટે પાછળથી યાત્રામાં જોડાયા. એ દરમિયાન છગનલાલે ગાંધીજીનાં છ રેખાંકન કર્યા.

એ અમદાવાદમાં નારાયણનગર પાસે ચંદ્રનગરમાં રહેતા. પત્ની અને પુત્ર મંગલના નિધન પછી એકલવાયા થયા એટલે ચિત્રસર્જન સાથે આત્મદર્શનમાં સક્રિય થયા. નસીબજોગે જિંદગીનાં અંતિમ વર્ષોમાં પ્રેમાળ પડોશી જયેશ વ્યાસ મળ્યા. એમણે સારી સંભાળ લીધી.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

વિખ્યાત નાટ્યકાર ભરત દવેની એક્ઝિટ

માનવીની ભવાઈ અને બરી ધ ડેડ... પચાસથી વધુ કલાકાર-કસબી ધરાવતાં આ લોકપ્રિય ગુજરાતી નાટક ચારેક દાયકા પહેલાં અમદાવાદમાં નાટ્યગૃહ કે ઓપન એર થિયેટરના બદલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિશાળ પ્રાંગણમાં કુદરતી માહોલમાં ભજવાયાં. એ પ્રયોગ ખૂબ વખણાયો. એના નાટ્યરૂપાંતરકાર અને દિગ્દર્શક હતા અમદાવાદના ભરત દવે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

શૂટ ફ્રોમ રિસોર્ટ!

વધતા કોવિડ–૧ના કેસને પગલે ગયા મહિને મહારાષ્ટ્ર સરકારના જડબેસલાક લૉકડાઉનના આદેશ બાદ ટીવી ઈન્ડસ્ટ્રીનો નવો મંત્ર છેઃ મુંબઈ બહારના, ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ તથા ગુજરાતના રિસોર્ટમાં શૂટિંગ...

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

હથેળીમાં મલ્ટિપ્લેકસ...

રઘુ આ લખવા બેઠો છે ત્યારે કોવિડ-૧૯ અને તાઉતે વાવાઝોડા કરતાં પણ અત્યંત ખતરનાક એવી રાધે ત્રાટકી અને લગભગ છ દિવસ વીતી ગયા છે. આ ફિલ્મ પર બનેલાં મીમ્સ અને જોક્સ જોતાં રઘુને થાય છે કે સલમાન ખાનનું સમ્માન કરવું જોઈએ. એટલા માટે કે એણે આ કપરા કાળમાં લોકોને હળવા મૂડમાં રાખ્યા અને લોકોને હળવા મૂડમાં રાખવા બનેલી મૌલિક રમૂજ સર્જવા કંઈકેટલા લોકોને પ્રેરણા આપી.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

સહેજ મલકાય ચમચી...

વિવિધ સાધન એ વિજ્ઞાનીઓ અને સંશોધકોએ કરેલી સાધના છે. માત્ર રસોડામાં જ ડોકિયું કરશો તો એવાં અનેક સાધન મળી આવશે, જે આપણી જિંદગીનો એક હિસ્સો બની ગયાં છે. આ અનેકમાં કોઈ પણ ચમચાગીરી વગર ચમચી આગવું સ્થાન ધરાવે છે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

હું હજી જીવું છું... મી લૉર્ડ!

સરકારી ચોપડે મૃત ઘોષિત વ્યક્તિએ પોતાની હયાતી પુરવાર કરવા જાતજાતની પરેશાની અને પીડા વેઠવી પડે છે તો કોઈક વળી પોતાના કે પરિવારજનોના મૃત્યુના નામે કમાણી પણ કરે છે. વાંચો, કાગળકપટની કરમકથની.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

લઘુ બચત પર વ્યાજકાપ આવે તો...

સરકારી લઘુ બચત યોજનાઓ પર પુનઃ વ્યાજદર ઘટાડવાની વાત શરૂ થઈ છે. આમ થયું તો એનો પહેલો લાભ યુટ્યુઅલ ફંડ ઉદ્યોગને થઈ શકે, શા માટે? અને રોકાણકારો માટે શું છે વિકલ્પ?

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

યહ બંદીમેં હૈ દમ!

ડૉક્ટરપરિવારની આ દીકરીએ નાનપણથી સપનું જોયું કંઈક અલગ કરવાનું. જુનિયર કૉલેજમાં ભણતી વખતે એ દિશા એને જડી આવી અને ડ એન્જિનિયર તરીકે એણે નવી -જ કેડી કંડારી છે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

નારાયણનાં દર્શન બંધ, દરદી નારાયણની સેવા ચાલુ ...

કોરોનાને લીધે મંદિરો તથા બીજાં ધર્મસ્થાનોના દરવાજા બંધ છે. દેવદર્શન થઈ શકતાં નથી. જો કે આ કોરોના કાળમાં ધર્મસંસ્થાઓ, કથાકારો અને વિવિધ સંપ્રદાયો દરદી નારાયણની સેવા માટે પણ સતત સક્રિય છે. સેવાક્ષેત્રના રંગમાં ધર્મક્ષેત્ર અને ઉદ્યોગનો સંગ ભળ્યો છે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

બ્લડ બૅન્કમાં બર્થ-ડે!

કિશોરવયથી યુવાની તરફની તૈયારી એટલે ૧૮મો જન્મદિવસ. યુવાનીમાં પગ માંડતા દરેકનો એક અલગ જ ઉત્સાહ હોય. મિત્રો પણ પૂછતા હોય કે પાર્ટી ક્યાં આપીશ? એ વખતે કોઈ એમ કહે કે બ્લડ બેન્કમાં.. તો નવાઈ તો લાગે જ!

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

નેપાળઃ હતા ત્યાંના ત્યાં...

ભારતીય ઉપખંડમાં, એક ભારતને બાદ કરીએ તો લોકશાહીને ઝાઝું લેણું નથી. પાકિસ્તાનને એનું એક અંતિમ ગણીએ તો બીજા દેશો પણ હજી લોકશાહી શાસનપ્રણાલી પૂરી પચાવી શક્યા નથી. બાંગ્લાદેશ અને શ્રીલંકા હમણાં કંઈક સ્થિર થયા છે, પણ ત્રીસ વર્ષથી જ લોકશાહી તરફ વળેલું નેપાળ હજી ઠરીઠામ થયું નથી.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021
RELATED STORIES

Doing it all with one screen

The steering station on this Gunboat cat is equipped with large-screen B&G Zeus MFDs.

8 mins read
Ocean Navigator
May - June 2021

Don't scrimp when it comes to the crimp

Solid crimp connections make your power voyager’s electrical system more reliable.

5 mins read
Ocean Navigator
May - June 2021

READY FOR A BIG RETURN

The end of the pandemic is in sight, and many franchises are anticipating an explosion in business. Leaders at four franchises share how their brands are working overtime to prepare for the rush and win back coveted business.

9 mins read
Entrepreneur
Startups Summer 2021

Chartroom Chatter

Maritime Publishing acquires Ocean Navigator

7 mins read
Ocean Navigator
May - June 2021

DESKS THAT KILL ZOOM FATIGUE?

Another workday at home getting you down? A new line of desks will help you up— and help you maintain focus.

2 mins read
Entrepreneur
Startups Summer 2021

The oral surgeon's masterpiece

Carastee was a L. Francis Herreshoff design similar to this Herreshoff ketch with its graceful sheer.

2 mins read
Ocean Navigator
May - June 2021

ONE RESTAURANT, EIGHT BRANDS

To boost sales during the pandemic, the founders of Dog Haus flooded the delivery apps with virtual restaurants that operate out of existing franchise kitchens. They’ve been so valuable that they’re now here to stay.

6 mins read
Entrepreneur
Startups Summer 2021

Protecting your boat from overcharging

A properly set up system can prevent damage to electrical components possible with LiFePO4 batteries

8 mins read
Ocean Navigator
May - June 2021

MAKING BIG CHANGES IN TIMES OF BIG CHANGE (OR WHY AMAZON CREATED THE KINDLE)

Entrepreneurs are defined by how they adapt during crises. In this exclusive excerpt from their book Working Backwards, longtime Amazon execs Colin Bryar and Bill Carr reveal how the company dealt with massive disruption…and transformed itself as a result.

10+ mins read
Entrepreneur
Startups Summer 2021

No. 18665 is the first to go

In the phase out of paper charts, the NOAA chart of Lake Tahoe will be the first to disappear.

3 mins read
Ocean Navigator
May - June 2021