નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી
Chitralekha Gujarati|April 12, 2021
દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.

અનન્યા કિંજલ ગજેરા

મૂળ સૌરાષ્ટ્રના આ વતનીઓની હવે તો બીજી પેઢી પણ આવી ગઈ છે, જેમાં એવા અનેક ચહેરા છે, જેમણે પોતાના વિચાર કે વ્યવહારથી આગવી ઓળખ બનાવી છે. એવું એક નામ છે કિંજલ ચુનીલાલ ગજેરા.

હીરા ઉદ્યોગની આગેવાન પેઢી લક્ષ્મી ડાયમંડ અને સામાજિક સેવામાં અગ્રેસર એવા ગજેરા ટ્રસ્ટની આ દીકરીએ પોતાની ઓળખના નવા પાસા પાડ્યા છે. પારિવારિક વ્યવસાય અને સામાજિક સેવાકાર્યને પિતા ચુનીભાઈ અને કાકા વસંતભાઈનાં માર્ગદર્શનમાં નવા પ્રયોગ પાર પાડી એ નવા આયામ સર કરી રહી છે.

મુંબઈ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં બેચલર્સ ડિગ્રી લઈ કિંજલે ક્વીન્સલેન્ડ (ઓસ્ટ્રેલિયા)માં બિઝનેસ માર્કેટિંગમાં માસ્ટર્સ કર્યું. આ ઉપરાંત, એ ગોલ્ડ કોસ્ટ લર્નિગ સેન્ટર, ઑસ્ટ્રેલિયાથી અંગ્રેજી ભણી. ભારત પરત આવીને એ નામાંકિત લક્ષ્મી ડાયમંડના ટ્રસ્ટમાં ટ્રસ્ટી બની, હીરાના વ્યવસાય લક્ષ્મી ડાયમંડમાં થોડો સમય કામ કર્યું, એમની ડાયમંડ જ્વલરી બ્રાન્ડ સિગ્નનું કામ પણ સંભાળ્યું. જો કે એને વધુ રસ પડ્યો કંપનીના સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબ્લિટી)નાં એટલે કે સમાજસેવાનાં કાર્યોમાં... અને અત્યારે શાંતાબહેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કિંજલ વધુ એમાં જ વ્યસ્ત રહે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

હવે ઘડતરનું ધ્યાન રાખવું પડશે!

અત્યારની આપત્તિ માટે મહામારીથીય વિશેષ કોઈ શબ્દ હોય તો એ સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હાલત ક્યારે સુધરશે એનો પણ અણસાર મળતો નથી. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સુધારાનું કિરણ ક્ષિતિજે દેખાતું હતું, પણ અત્યારે તો પાછાં બધે કાળાડિબાંગ વાદળ છવાઈ ગયાં છે.

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

હવે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ

વિદેશના અમુક સ્ટોર્સની જેમ આપણા દેશમાં અમુક પિઝા કંપની કારમાં આવેલી વ્યક્તિ પાસેથી ઑર્ડર લઈને થોડી મિનિટમાં એને કારમાં જ પિઝાની ડિલિવરી આપી દે. એ માટે ડ્રાઈવ રૃ. શબ્દ પ્રચલિત બન્યો છે.

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

સત્યનો પ્રકાશ સામે આવતો જાય છે!

નૅશનલ સ્પૉટ એક્સચેન્જ (એનએસઈએલ)ના સાચા ટ્રેડર્સનાં નાણાં પાછાં મળવાની અને ન્યાયની પ્રક્રિયાને વેગ મળવાની આશા વધી છે.

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

બોલીવૂડનો ઍન્ટિ-મિડાસ ટચ.…

અત્યારે આ ક્ષણે રઘુની આસપાસ જે બની રહ્યું છે એ પરથી એને એક જ ગીત સૂઝે છે. મેં અપને આપ સે ગભરા ગયા હું...

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

વો બીતી દાસ્તાં...

આ લોકડાઉનમાં ઘણાએ ઘરનાં માળિયાં સાફ કર્યા એમાં એમના વડીલોએ દાયકાઓથી સાચવી રાખેલાં છાપાં-ચોપડીનાં કટિંગ મળી આવ્યાં. મુંબઈના એક વયોવૃદ્ધ વાચક અમને ફોન કરીને કહે કે મેં સાઠેક કિલો કટિંગ ભેગાં કર છે. હવે ગુજરી જાઉં એ પહેલાં કોઈ કદરદાનને આપી દેવા ઈચ્છું છું. કહો ! ટૅક્સીમાં ભરીને તમારી ઑફિસે પહોંચાડી દઉં... કદાચ તમને કામ આવે.

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

પુસ્તકની પીડા કોણ વાંચશે?

એક જમાનો હતો... આવો શબ્દપ્રયોગ થાય તો એના આલિંગનમાં ફિટ બેસે એવી અનફિટ સ્થિતિ ગુજરાતી સાહિત્યની દુનિયામાં સર્જાઈ છે. ર૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિનના અનુસંધાનમાં કહેતાં વિષાદ થાય છે કે માતૃભાષા મરવાની નથી, પણ સાહિત્ય જરૂર મરી રહ્યું છે. લોકપ્રિય લેખકો સિવાયના લેખકોનાં પુસ્તકો વેચવાં એ મુંબઈની લોકલ ટ્રેનમાં જઈને લિજેન્ડ કવિ રમેશ પારેખનો કાવ્યસંગ્રહ વેચવા જેવું અઘરું કામ છે.

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

ફૉરવર્ડ મેસેજીસના આ ખતરનાક સેકન્ડ વેવને કોઈ રોકો... પ્લીઝ!

આજના સમયની તાતી જરૂરત જો કોઈ હોય તો એ છે મગજમાંથી કોરોના કાઢવાની ને હથેળીથી, હથેળીમાં રહેલા મોબાઈલથી એને વધુ ફેલાતો રોકવાની...

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

પરણવું તો આવી રીતે...

સ્થળસંકોચને કારણે ચિત્રલેખાના વેડિંગ સ્પેશિયલ અંકમાં તેનીશાને કોઈ લેખ લખવા ન મળ્યો એની કસર પૂરી કરવા લો લઈ આવી છું વિશ્વના દેશોની ચિત્ર-વિચિત્ર લગ્નપરંપરા..

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

નાની ચિપનો મોટો ડખો..

ગેજેટ્સ, કમ્યુનિકેશન ડિવાઈસસ, અત્યાધુનિક મેડિક્લ ઈક્વિપમેન્ટ તથા ઍવિયેશન-સ્પેસ ટેક્નોલૉજીને જેના વિના ચાલતું નથી એ સેમિકન્ડક્ટર્સ અને માઈક્રોચિપ્સની શૉર્ટેજે હમણાં ઘણા ઉદ્યોગોને લક્વાગ્રસ્ત કરી નાખ્યા છે. ક્રૂડ ઑઈલને બદલે દુનિયાના નવા બળતણ તરીકે ઓળખવામાં આવતા સેમિકન્ડક્ટર્સના નિર્માણમાં આત્મનિર્ભર બનનારો દેશ જ આગામી સમયમાં દુનિયા પર શાસન કરશે.

1 min read
Chitralekha Gujarati
May 03, 2021

જોઈ લો, આવાં હતાં આપણાં બસ-સ્ટેન્ડ!

એક જમાનો હતો જ્યારે અમદાવાદની મ્યુનિસિપલ બસ-સેવા (એએમટીએસ) અને એસટી બસની સેવા વખણાતી. એનું કારણ કદાચ એ પણ હતું કે લોકો પાસે બીજો વિકલ્પ નહોતો.

1 min read
Chitralekha Gujarati
May 03, 2021
RELATED STORIES

The Fixer

DJ Khaled is not a rapper. But he does always seem to know a guy.

6 mins read
New York magazine
May 10 - 23, 2021

Science of Us: Katie Heaney

The Clock-Out Cure For those who can afford it, quitting has become the ultimate form of self-care.

6 mins read
New York magazine
May 10 - 23, 2021

THE Destroy-It-to-Save-It Plan FOR East River Park

The city’s first real battle over climate adaptation has arrived.

10+ mins read
New York magazine
May 10 - 23, 2021

You'd Be an Iconic Guest

A ruthless Instagram interviewer brings her knowing wink to cable.

5 mins read
New York magazine
May 10 - 23, 2021

The Great Indoors

A critic reacclimates to the now-unfamiliar terrain of the dining room.

4 mins read
New York magazine
May 10 - 23, 2021

Political Animals: Olivia Nuzzi

The Crisis Crisis How the White House polices language in Washington—including the president’s.

6 mins read
New York magazine
May 10 - 23, 2021

What Was the Office?

It Was Stressful, Filthy, High Stakes—and Where the Action Was

10+ mins read
New York magazine
April 26 - May 9, 2021

ANDREW YANG'S INSIDER CAMPAIGN

How did a former CEO of 100 employees become the front-runner to govern a city of 8.5 million? Not simply by being a national celebrity and an excellent campaigner.

10+ mins read
New York magazine
May 10 - 23, 2021

The Group Portrait: Little Pot

The activists and entrepreneurs intent on making New York’s new cannabis industry more equitable, less corporate.

2 mins read
New York magazine
April 26 - May 9, 2021

Tech vs. Journalism

Silicon Valley feels picked on by “woke” journalists “who can't code." Reporters feel picked on by petty zillionaires with anger-management problems. Inside the nasty clout battle for how the world’s most influential industry gets covered.

10+ mins read
New York magazine
May 10 - 23, 2021